________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 3 ]
શ્રી જૈન સત્ય પ્રકારો
[વર્ષ ૬
અટના શિલા-ચિત્રમાં મેાજીદ છે. આ વખતથી તામીલમાં જૈનધર્મા હ્રાસ થવા લાગ્યા. આ જ અરસામાં કાંચીપતિ મહેન્દ્રવન પલ્લવ પણ જેન મટી શૈવ બન્યા હતા. ઈસ્વી સનની આડમી સદીમાં આ. અકલંકદેવે કાંચીપતિ હસ્તિમલ્લને જૈન બનાવ્યા હતા.
આંધ્રના રાજવંશ પણ ઈસ્વી સનની પ્રથમ સહસ્રાબ્દિ સુધી જૈન હતા. ઈ. સ. ૧૦૨૨માં રાજા રાજનરેન્દ્રથી તેમાં પરિવર્તન થયું છે.
કર્ણાટકમાં બીજાથી બારમા સૈકા સુધી કદંબ, ગંગ, ચૌલુકય, રાષ્ટ્રકુટ, લસૂરી અને હ્રાયલ એમ છે. મેટા રાજયશાએ રાજ્ય કર્યુ છે; જે મેટે ભાગે જૈન જૈનધર્મ પ્રેમી હતા. કબ અને ગંગવશની રાજધાની હૈસુર હતી. ચાલુકયાની રાજધાની વાતપી-બદામી હતી અને છેલ્લા વશની રાજધાની કાનરીસના પ્રદેશમાં હતી. ગગવંશના સમય એ હિંદમાં જૈનધર્મીને સુવણ યુગ મનાય છે. ચૌલુકયા બહુ જોરદાર હતા. તેના શરૂઆતના રાજા જૈન નહીં કિન્તુ જૈનધર્મના પ્રેમી હતા. આખરે પહેલા જયસિંહના ઉત્તરાધિકારી પહેલા પુલકેશીએ અલક્તમાં જિનમદિર બંધાવ્યું હતું. આ પ્રથમ પુલકેશીએ કાંચીના પલ્લા પાસેથી બદામી-વાતપી પડાવી લીધું અને ત્યાં પેાતાની રાજધાની સ્થાપી.
તેની ગાદીએ તેના પુત્ર પ્રથમ કીર્તિવર્મા આવ્યા, જેણે બદામીમાં વૈષ્ણવ ગુફા ખાદાવવી શરૂ કરી. તેની ગાદીએ તેને નાના ભાઈ મગલેશરાય આવ્યો, જેણે બદામી ગુફાને પૂરી કરી. આ ચૌલુકય મ ગલેશે શકરગણુના પુત્ર યુદ્ધરાજની સરદારી નીચે કલચુરીઆતે ત્યા હતા.
ઈ. સ. ૧૯૧૪ના જાન્યુઆરીના ‘ઈંદુ' પત્રના અંકમાં સાહિત્યાચાર્ય' વિશ્વેશ્વરનાથજી હૈતુય વ'શના તિહાસ આલેખતા લખે છે કે—ચૌલુકય મ’ગલીશે વિ॰ સ૦૬૪ કે ૬૬છ માં કલચુરીઓની લક્ષ્મી છીનવી લીધી હતી. માની શકાય છેં કે આ કલચુરી રાજા તે કૃષ્ણરાજના પૌત્ર અને શંકરગણા પુત્ર યુદ્ધ છે.
તેની પછી કીર્તિવર્માના પુત્ર દ્વિતીય પુલકેશી રાજા થયા, જેણે દક્ષિણ ભારતમાં ચૌલુક્ય રાજ્યને સૌથી વધુ બળવાન બનાવ્યું હતું અને હવનની દક્ષિણ તરફની ગતિને રેકી હતી. આ જૈન રાજા છે, તેના રાજ્યકાળ ઈ. સ. ૬૦૮ થી ૬૪ર છે. તે અંતિમ સમયમાં પુલવાના આક્રમણથી નબળા પાયે એટલે પલ્લવાએ તેની પાસેથી બદામી-વાતપી પાછું લઇ લીધું. આ પછી ચૌલુક્યેા બે વિભાગમાં વહેંચાઇ ગયા. પૂર્વ ચાલુક્યોએ વેગીમાં અને પશ્ચિમ ચૌલુક્યોએ કલ્યાણીમાં રાજગાદી સ્થાપી. આ પ્રમાણે અગ્યારમી સદી સુધી ચાલ્યું.
રાષ્ટ્રર્કેટાની સત્તા ઈ. સ. ૭૫૪ થી ૯૫ સુધી રહી છે. ખાસ ખીજજે તૈલપદેવ અને તેના ઉત્તરાધિકારી રાજા ચુસ્ત શૈવ હતા. દસ્વી સનની દશમી સદીમાં ત્રીજા તૈલપે જેને પર જુલમ ગુજાર્યું અને સાથે સાથે તે રાજવંશનું પણ પતન થયું.
2
રાષ્ટ્રકૂટ પછી કલચુરીઓના હાથમાં રાજસત્તા આવી, તેના પ્રથમ રાજા સેનાપતિ
વિજ્જલ હુતા. આ સમયે જૈનધર્મ અને લીગાયત ધર્મીમાં બહુ હુંસાતુંસી ચાલી છે,
For Private And Personal Use Only