________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
હવે–જાણે દૂર રહેલી પિતાની માતાના હૃદયના પડઘા ન પડતા હોય એમ ધીમે ધીમે આર્ય રક્ષિતને પિતાને અધ્યયનમાં કઠિનતાને અનુભવ થવા લાગે. કદી કદી તેનું મન, ક્ષણ માટે, અધ્યયનને છોડીને પિતાની માતા પાસે દોડી જતું. તેને થતું: જે માતાને સુખી કરવા આ માર્ગ લીધો તે માતા અત્યારે શી હાલતમાં હશે ? તે દુ:ખી હશે કે સુખી ? કદીક તે તેને થઈ આવતું કે એકાદ વખત જઈને માતાને મળી આવું તે કેવું સારું !
આમ માતાને સુખી કરવાને આરંભેલ અધ્યયનમાં માતાને સુખી જોઈ આવવાની અભિલાષાથી વિક્ષેપ આવવા લાગ્યો. એ હવે વિક્ષેપ-છતાં એ વિક્ષેપ અને એ સાધના બનેનું દષ્ટિબિંદુ એક જ હતું–માતાનું સુખ! આમ દિવસે પસાર થતા હતા !
[૩] પુત્ર આર્ય રક્ષિતને સંયમના માર્ગે વળી માતા દસમા કઠણ હૈયું કરી દિવસે પસાર કરતી હતી. પુત્રના જવા પછી ધર્મના આલંબને એ પિતાનું જીવન વીતાવતી હતી.
આ રીતે દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થયાં હતાં.
માતા અને પુત્ર વચ્ચે કેટલાય જિનેનું અંતર હતું, છતાં એમનાં હૃદય સદાય એક જેવાં જ રહેતાં. માતા પુત્રને વિસરી ન હતી કે પુત્ર માતાને વિસરી શક્યા ન હતા. - હવે ધીમે ધીમે માતા રૂદ્રમાને પુત્ર આર્ય રક્ષિતનું સ્મરણ વધુને વધુ થંવા લાગ્યું હતું. સુખ અને આરામ માર્ગ છોડાવીને ત્યાગના માર્ગે મેલેલે મારે આર્ય હવે કે થયો હશે? એ સુખી હશે કે દુઃખી ? એ કેવો ધર્મપરાયણ થયો હશે? એકાદ વખત એનું મુખ જોવા મળે તે કેવું સારું!
જાણે આર્ય રક્ષિતના હૃદયના પડઘા ન પડતા હોય એમ માતા સોમાના હૃદયમાં આવા ભાવે વારંવાર ઉદ્દભવતા !
આમ એક તરફ આર્ય રક્ષિતનું મન બેચેન હતું–માતાને મળવા માટે, માતાને સુખી જેવા માટે બીજી તરફ માતા રૂક્ષેમાનું મન વિહ્વળ થતું હતું-પુત્રને જેવાને માટે !
એક દિવસ માતા કસોમાની લાગણીઓ અદમ્ય થઈ ગઈ; તેણે નિશ્ચય કર્યો. ગમે તેમ કરીને મારા આર્યને અહીં બેલાવી મંગાવું. મારા આર્ય રક્ષિતને નાભાઈ ફળુ મારી આજ્ઞાથી આ કાર્ય જરૂર પૂરું કરશે. તેણે પિતાના પતિ સોમદેવ પુરોહિતને વિામિ કરીઃ “નાથ, આપણો આર્ય ગમે તે ગયે જ ! હવે તે એનું મુખ જોવા મળે તે સારું! આપની અનુમતિ હોય તે આપણા આર્ય ફલ્થને મેલીને આપણું રક્ષિતને તેડાવી મંગાવું.”
સમદેવ તે પુત્રને મળવા આતુર જ હતા એટલે તેમણે તરત જ અનુમતિ આપી અને ફાગુને પિતાના મોટાભાઈને તેડી લાવવાની આજ્ઞા કરીઃ
પિતાના મોટાભાઈ પાસે જવાના વિચારે ફલ્ગ હબ ઘેલે થઈ ગયું. માતૃભક્તિમાં એ રક્ષિત કરતાં જરાયે ઊતરે એ ને હતો. માતાને સુખ થતું હોય તે ગમે તે કાર્ય માટે એ તૈયાર હતો. માર્ગમાં આવતી અપાર આપત્તિઓ, દુર્ગમ અટવીઓ, કે અસહ્ય ટાઢ-ત
For Private And Personal Use Only