________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| સ મા ચા ૨ દીક્ષા' (૧) પૂજ્ય મુનિરાજ શ્રી હેમસાગરજી મહારાજે વૈશાખ શુદિ ૫ ના દિવસે બાટાદના વતની ભાઈશ્રી, વાડીલાલભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજ શ્રી વિનાદસાગરજી રાખીને તેમને પૂ. મુ. શ્રી. અમરેન્દ્રસાગરજીના શિષ્ય બનાવ્યા.
(૨) વડોદરામાં જેઠ સુદિ ૨ ના દિવસે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કનકચંદ્રસૂરિજીએ ભાઈ હિમ્મુતલાલને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિરાજશ્રી ભદ્ર કરવિજયજી રાખવામાં આવ્યું. કાળધમ ' (૧) પાયચંદગીય પૂજ્ય મુનિરાજ શ્રી જગતુચંદ્રજી મહારાજ ઉનાવા ગામમાં વૈશાખ શુદિ ૪ ના દિવસે--બુધવારે કાળધર્મ પામ્યા.
(૨) પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી સં મતવિજયજી મહારાજ પ્રાંતીજમાં જેઠ શુદિ ૩ ના દિવસે કાળધર્મ પામ્યા.
| (૩) પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયકમળસૂ' રીશ્વરજી મહારાજના વયેવૃદ્ધ શિષ્ય પૂજ્ય મુનિરાજશ્રી હિમ્મતવિજયજી મહારાજ પાટણમાં વેચાખ વદિ બીજી તેરસના દિવસે કાળધર્મ પામ્યા.
(૪) પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરાનદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મતિસાગરસૂરિજી વાવમાં વૈશાખ વદ ૯ ના દિવસે કાળધર્મ પામ્યા.
For Private And Personal Use Only