________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક ૧૦]
ધન્ય માતા ! ધન્ય બેટા !
[ ૩૮૭ ]
મુનિવર ક્ષણુ માટે આ બાવીસ વર્ષોંના યુવાનના ભવ્ય ચહેરા સામે જોઇ રહ્યા ! જાણે એમાં કંઈ અકળ ભવિષ્ય ઊકેલતા ન હોય !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી આરક્ષિત મોક્લ્યો : 'મુનિવર, વેદ અને ઉપનિષદોને જાણકાર અને રાજપુરાહિત સામદેવને પુત્ર એવા –આરક્ષિત મારી માતા સામાની આજ્ઞાથી આપની સેવામાં આવ્યા છેં. પ્રભુ, કૃપા કરી મને દૃષ્ટિવાદન જ્ઞાન આપે, જેથી હું મારી માતાને આનંદ આપી શકું! '
મુનિવર યુવકની સામે નંઈ જ રહ્યા!
યુવક ફરીને માલ્યા ‘“સાધુરાજ ! જે વખત જાય છે તે અસફ્ છે. મારી માતાનુ દુ:ખ હું વધુ વખત જોઈ શકું એમ નથી. મને શીઘ્ર જ્ઞાનદાન કરો.”
મુનિવર મેલ્યાઃ વત્સ ! દષ્ટિવાદનું જ્ઞાન એ કઇ પાર્થિવ જ્ઞાન નથી જે ગમે તે વ્યકિતને આપી શકાય ! એ તે નિર્માળ સયમ અને ઉત્ર તપશ્ર્વણુ હાય તેને જ મળી શકે! વત્સ, તારી માતાની આજ્ઞાનું પાલન કરવું હોય તો તારે સામાર્ગના સ્વીકાર કરવા પડરો. આ સુખ અને વૈભવને ઇંડીને તપ ત્યાગ અને સયમના એરણ ઉપર આત્માને ઘડવા પડશે. તું વિચારી જો કે એ માર્ગનુ' અનુસરણ તું કરી શકીશ ! એ અગ્નિ-પરીક્ષામાં પાર થયેલ આત્મા જ દૃષ્ટિવાદના અધિકારી થઈ શકે.''
આયરક્ષિતને તે કશા વિચાર કરવાપણું' હતું જ નહી. તેના ઊમેરોમમાં માતૃભક્તિના દિવ્ય રવા ગુંજી રહ્યા હતા. એ ભક્તિની સાધનમાં એને માટે કશું ય અશકય ન હતું. તે તરત જ મેલ્યે: “શુદેવ, આપની આજ્ઞા મને માન્ય છે. હવે વિલંબ ન કરશો. આજથી હું આપના શિષ્ય છું અને આપ મારા ગુરુ છે. મને દીક્ષા આપી કૃતાર્થ કરા. અને એ જ વખતે આય રક્ષિતને દેડ મુનિવેષથી શૈાભી ગયા.
વેશ-પરિવર્તનની સાથે જાણે આ—રક્ષિતના સમગ્ર આત્મભાવમાં જ પરિવર્તન આવ્યું ઔાય તેમ એ પાતાની જુની ભાવનાને સાવ ભૂલી ગયે। અને કેવળ માતૃ આજ્ઞાનુ લક્ષ્ય રાખીને નવા-સયમમાગ માં તલ્લીન થને અધ્યયનમાં મગ્ન થઈ ગયેા.
વસ્વામીની પાસે જઈને આ રક્ષિતે પોતાને આગળના વજ્રરવામીએ જોયું કે આ રક્ષિત ભવિષ્યમાં શાસનના સ્તંભ થશે તેને ખૂબ ભાવ પૂર્ણાંક અધ્યયન કરાવ્યું.
35
માતૃભક્ત આય રક્ષિતની ગુરુભક્તિએ ગુરુજીનું મન વશ કરી લીધું. ગુરુજી ખૂબ ભાવપૂર્યાંક તેને પૂર્વાનુ અધ્યયન કરાવવા લાગ્યા. આમ પોતાની અપૂર્વ બુદ્ધિ-પ્રતિભાથી થોડા વખનમાં જ તેમણે શ્રી તેાસલીપુત્ર મુનિ પાસેથી ખૂબ જ્ઞાન સંપાદિત કરી લીધું.
ગુરુજીએ જોયું કે-પોતાના આ શિષ્યમાં અપાર શક્તિએ ભરી છે. એ શક્તિને જેટલે વેગ મળશે તેટલી તે વધુ ખીલી ઊડશે. એટલે તેમણે તેને વધુ અભ્યાસ માટે શ્રીવજીસ્વામીની પાસે ઉજ્જયિની મેકક્લ્યા.
For Private And Personal Use Only
અભ્યાસ શરૂ કર્યાં. એટલે તેમણે પણ
આ રીતે ટુક વખતમાં આરક્ષિતે બાર પૂર્વમાંના નવ પૂર્વના અભ્યાસ પૂ કરી દશમા પૂર્વને અભ્યાસ શરૂ કર્યાં.