________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય માતા! ધન્ય બેટો!
દશપુરનગરમાં આજે આનદ-ઉત્સવની તૈયાર થતી હતી !
રાજપુરાહિત પતિ સામદેવના પુત્ર આજે, પાટલીપુત્ર નગરમાં વેદ અને ઉપનિ બંદાનું અધ્યયન કરી, મહાપડિત બની, પાછા આવ્યા હતા. લક્ષ્મી અને સરસ્વતીના ઉપાસક મહારાન ઉદાયનની આજ્ઞાથી એ પુરેાહિત-પુત્રને આજે, રાજસન્માનપૂર્વક, મહાત્સવ સાથે, નગર--પ્રવેશ થવાના હતા :
આખું નગર એ મહાત્સવની તૈયારી કરતું હતુ....!
દપુરનગર એ વિદ્યા અને કળા માટે વિખ્યાત માલવ દેશનું એક શહેર હતું. એ નગરને શ્રી અને ધીમાં ઉન્નત બનાવવાના મહારાન્તને કેાડ હતા. આજના પ્રસંગ એ સરસ્વતીના સન્માનનેા પ્રસંગ હતા !
સમય થતાં મહારાન સ્વયં હાથી ઉપર આરૂઢ થઇને પુરાહિત-પુત્રનું સન્માનસ્વાગત કરવા આગળ થયા, તેમની સાથે રાજપુરુષો અને નગરજનેનુમાઢુ જૂથ હતુ, સૌને મન આજના પ્રસંગ અપૂર્વ હતો.
અને રાજપુરાહિત પડિત સામદેવ એનું મન તા આજે ઘેલું થયુ હતુ. પાતાના પુત્રનુ આવું સન્માન ભેઇ તેનું હૈયું ગદ્ગદ્ થતું હતું, તેની આંખમાં આનંદના અમી
ઊભરાતાં હતાં.
પુરાતિ-પુત્ર પાસે આવી મહારાન, રાજપુરુષો અને નગરનજનોએ તેનું સ્વાગત કર્યું: પુરાહિત-પુત્ર નત મરતર્ક એ સન્માન ઝીલી રહ્યો. પોતાના બહાને પેાતાની માતાસમી સરસ્વતીદેવીનું સન્માન થતું જોઇ તેનુ હૈયું હĆગ્ન થયું. આજે તેને પોતાની સરસ્વતીઉપાસના સફળ થતી લાગી. મહારાાની આજ્ઞા થતાં તે હાથી ઉપર આરૂઢ થયે અને નગર--પ્રવેશ માટે પ્રયાણ કર્યું.
નગરનાં નરનારીઓએ પુરાહિત-પુત્રને અક્ષત અને પુષ્પાથી વધાવ્યા. ધવળમ ગળ ગવાયાં, મંગળ સરણાઇના નાદથી દિગ ંતમાં હર્ષોંના નાદ ગાજી રહ્યા. પુરાહિત--પુત્ર
ઉપસંહાર
આ રીતે માલપુરાના બન્ને જિનમંદિરેશના અને દાદાવાડી આદિ સ્થાના વધુ લેખ, અમને જેટલા ઉપલબ્ધ થયા તે આપ્યા છે. આ લેખમાં આવતાં આચાયે તેમજ મુનિવરોના પરિચય આપવાની જરૂર હતી, પણ વિહારમાં સાધનોના અભાવે એ થઇ શક્યું નથી. આ પ્રદેશમાં સાધુઓને વિહાર બહુ જ એ થાય છે. રસ્તામાં વચ્ચે વચ્ચે ટેનેનાં ઘરે પણું નથી આવતાં. જયપુરના શ્રોસધ એની વ્યવસ્થા જાળવે છે. માલપુરાનાં આ મંદિરોના દર્શન અવશ્ય કરવા યેાગ્ય છે. દાદાવાડીના દર્શને જનાર મહાનુભાવા શ્રી જિનેશ્વર દેવનાં દર્શન કરવાનું જરૂર લક્ષમાં રાખે એટલી સૂચના કરવા સાથે આ લેખ સમાપ્ત કરૂં છું.
For Private And Personal Use Only