________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
તીર્થકર
'રસંવત
આચાર્ય આદિ
ગજી
શ્રાવકનું નામ આદિ
૧૬ અજિતનાથ ૧૫૭૧ માહ! પત્રાનંદસૂરિપદે . | ધર્મષગચ્છ
વદી ૧ શુક્ર | નંદ(દિવર્ધનસુરિ
સુરાણું ગોત્ર સં. શેખા પુત્ર સં. સીપ ભાર્યા ભાલા પુત્ર વીન સારંગ સહસા યુત સં. સીપીએ.
૧૭
- |
૧૫૮૭
પુણ્યપ્રભસૂરિ
ઉરકેલગેત્ર
શ્રી આત્મારામજી મહારાજની મૂતિ આ મંદિરમાં બહારના જમણી તરફના ગોખમાં શ્રી આત્મારામ મહારાજની મુક્ત છે જેના ઉપર અર્પણ કરનાર તરીકે નામ ગુલાબચંદજી ઢટ્ટાની માતુશ્રી શ્રાવિકા રાજકુંવરબાઈનું અને પ્રતિષ્ઠા કરનાર તરીકે મુનિ શ્રી મતિવિજયજીનું નામ છે. સંવત ઘસાઈ ગયું છે.
શાસનદેવની તથા બીજી મૂતિ ડાબી તરફના ગોખમાં શાસનદેવીની મૂર્તિ છે. મંદિરને ત્રણ ગુંબજ છે. આ મંદિરમાં બીજી ત્રણ પાદુકાઓ છે જેના લેખા નીચે મુજબ છે –
(१) संवत १६६७ वर्षे माहशुदि १२ दिने x x x श्रीवृहत्खरतरगच्छे युगप्रधान श्रीजिनचंद्रसूरिराज्ये श्री जिनकुशलसरिपादुके प्रतिष्ठित कनक... ......(આગળ વંચાતું નથી.)
(२) १७७० वर्षे माहशुदि २ जिनरंगमरिपादुका :
(રૂ) | ૮ | સંવત ૨૨૧૨ ઘd fમતિ વૈરાણ પુકિ.રૂવારે ગુણાત્તાક શ્રી શ્રી ૧૦૮ શ્રીનાથસારતત્વાર્થ.... તાર પ્રતિજ્ઞા... |
ખરતરગચ્છીય દાદાવાડી માલપુરા ગામથી લગભગ બે ફલાંગની દૃષ્ટિ પર આ દાદાવાડી આવેલ છે. ખરતર ગચ્છીય . પ્ર. શ્રી જિનકુશલસુરિજી મહારાજ કે જેમનું વર્ગગમન પંજાબમાં રાઉલ ગામમાં થયું છે તેમના પ્રાચીન સ્મારકરૂપે આ દાદાવાડી બનાવવામાં આવી છે. આ સ્થાન પ્રાચીન અને સુંદર છે. મેટી ધર્મશાળા છે. હવા-પાણી તંદુરસ્ત અને વાતાવરણ શાંત છે. મૂલ સ્થાનના શિલાલેખ જોઈ શકાયા નથી. ત્યાંથી નીચે એક શિલા લેખ નોંધ્યો છે—
खरतरगच्छ स्रगाराणां[म]ष्टोत्तरशतयुतानां दादाजी श्रीकुशलसूरीणां चरणपादुका प्रतिष्ठा मालपुराख्यनगरस्य श्रावकसंधन गुणारामादि... યુથ રુ. ૨ નિવારો ઉજજ સં. ૧૨૬ક |
For Private And Personal Use Only