________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१०]
માંઢનવાડાના પ્રતિમા-લેખે
(२) सं. १५०४ उपकेशगच्छे श्रीकक्कसूरिभीः ।
हाला भार्या श्री सुमतिनाथबिंब
(३) सं. १५१३ वर्षे ज्येष्ठ न. ३ सुचन्तिगोत्रे भ. सा. हरी पुत्र सा. सारंग भा. सुमगढ पितृ०.. का० प्र० श्रीधर्मघोषगच्छे श्री पद्मचन्द्रसूरिपट्टे श्रीमही तिलकसूरिभिः । श्रीदेवभद्रसूरिभिः प्रतिष्ठितम् ।...
(४) सं. १३८६ आषाढ ५ शनौ
(८) सं. १५१२...
આદિ નામ આપ્યાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(५) सं. १५१८. खरतरगच्छे आचार्य श्री जिनभद्रसूरिभिः । (६) सं. १५०४ वर्षे वैशाख वदि ११ सोमे श्री श्रीमालज्ञातीय म. पातल भार्या प्रमदे सुत बुधा आतृश्रेयोर्थ श्रीचन्द्रप्रभस्वामिबिंबं कारापितं श्रीब्रह्माणगच्छे श्री० मणिचन्द्रसू० प्रतिष्ठितं सूरिणा सूरिभिः । समीवास्तव्य । શ્રી આદીશ્વર ભગવાનના ચાવીશ વટ્ટા ઉપરના લેખ~~
(७) सं. १५२१ वर्षे ज्ये. शु. १५ प्राग्वाट ज्ञातीय सं. अर्जन भा. टबकु सुत सं. वस्ता भा. रामी सुत सं. चांदा भा. जीविणी शुत लींबा आका न० कुटुम्बयुतेन ७२ चतुर्विंशतिपट्टान् कारइत्रा स्वश्रेयसे श्रीआदिनाथ चतुर्विंशतिपट्टः कारितः प्रतिष्ठितः श्रीपिपरतक्षे [ तपापक्षे ? ] श्रीसेामसुन्दर सूरि सन्ताने श्रीरस्नशेखरसूरिपट्टे श्रीलक्ष्मीसागरसूरभिः ।
શ્રી પદ્મપ્રભુજીની પ્રતિમા ઉપરના લેખ
શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા ઉપરના લેખ
(९) सं. १६७७ कक्कसरि ।
શ્રી નમિનાથ ભગવાનની પ્રતિમા ઉપરના લેખ~~
आगमगच्छे शीलरत्नखरि आदिप्रभसूरि
(१०) सं. १५१०.... .... लघुसंतानीय उपकेश ज्ञाति.
द्विवंदणीकगच्छे भ. श्री सिद्धसूरिभिः ।
શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા ઉપરના લેખ~~
(११) सं. १५३६.
[303]
.......प्र० श्रीककपट्टे श्रसाधुदेवरि ।
For Private And Personal Use Only
.प्र०
એક અમારી સબંધી લેખ
પ્રસંગોપાત્ત આ બદનવાડાના ઉપાશ્રય-દેરાસરની દિવાલ ઉપર વિક્રમ સંવત ૧૮૫૧ ની સાક્ષના એક શિલાલેખ ખેાદાયેલા છે તે પણ અહી આપવામાં આવે છે. આ શિલાલેખ એક પ્રકારની અમારી પાળવા સબંધી કરેલા ઠરાવ જેવા છે. વરસના અમુક સમય દરમ્યાન-ખાસ કરીને ચામાસાના ચાર મહિના સુધી-ગ્રાણી નહી ચલાવવાનો નિર્ણીય કર્યાને એમાં ઉલ્લેખ છે. ખીજી પણ કેટલીક હકીકતના એંમાં સમાવેશ કરવામાં આવ્યે. આવા મારી-લેખા એ જૈનનાં વર્ચસ્વ અને નહેાજલાલીનાં સૂચક ગણી શકાય. દિવાલ ઉપર કાતરવામાં આવેક આ શિલાલેખ ત્યાંના સંધના ચોપડામાં પણ ઉતારવામાં આવ્યો છે. ઉપયોગી સમજીને એ લેખની અક્ષરાઃ નકલ અહી આપી છે. લેખની ભાષા મેવાડીभारवाडी छे.