________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૦] ત્રણ સક્ઝા
[૩૭૧] વાજિત્ર વાજે તેંeી ઠામી રે પ્રસિદ્ધ હવું આખી ગામી રે, તિહાં ક્ષેત્રમાં જે વાસ વસઈ, વાણીઉં નાગર જાતી રે; તિર્ણ તિહાં જાઈ નઈ ઈયું, ઉદ્યત વન મઝારી રે; કાનઈ સુઈ ગીત ગાન રે, વાજિંત્ર દેવતા વાત રે, નજરઈ દેખઈ સાક્ષાત રે, સમ કરી કહઈ પ્રભાત રે,
જગનઈ વાહલું રે હીરજી. (૨૧)
[કલશ] ઇઆ વરશાસન જગત્ર ભાસન શ્રી હીરવિજયસૂરીશ્વરે, જનું શાહી અકબર દત્ત છજિઈ બિરૂદ સુંદર જગગુર; જસપટ પ્રગટ પ્રતાપી ઉગે વિજય સેન દિવાકર, કવિરાજ હર્ષાનંદ પંડિત વિવેક હર્ષ સુહંકણું (૨૨) “ઈતિ શ્રી હીરવિજયસૂરીશ્વર નિર્વાણ સઝાય સમાપ્ત.”
[૩] શ્રી વિજયજીકૃત સજઝાય સુહગુરૂ પાય પ્રણમી કરી રે, ગાઢું તપાગચ્છરાય રે; ભવિયણ ભાવ ધરી ભજે રે, જિમ ભવનાં દુઃખ જાય રે.
રજ (3) કરી સાચું અકબર શાહજી રે. (૧, •.. X ... .. ... ... ... ... ... ચઢાઈ મુલઈ સંઠવી રે, જયવિજય કરીઈ વખાણિ રે; અમુલિક હીરૂ હીરજી પામિઉં રે, હાજે તાસ ચરણાબુજ ત્રાણ રે
સાચું અકબર શાહજી રે. (૧૦) બીજી તથા ત્રીજી એમ બને સજઝાએ ઈડરના શ્રી જૈન શ્વેતાંબર સંધના જ્ઞાનભંડારમાંની ૧૦૬૪ નંબરની બે પાનાની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારવામાં આવી છે આ પ્રતના અંતે નીચે પ્રમાણે પુષ્પિકા આપેલ છે –
सं. १६९५ वर्ष भादरवा वदि १३ दिने पंडितचूडामणि ५ श्री ५ सुरसौभाग्यगणि त० शिष्य गणि न्यान (ज्ञान) सौभाग्येनाऽलेखि सोईग्राममध्ये ।
( આ સજઝાયમાં જગદ્દગુરૂ શ્રી હીરવિજ્યજી સંબંધી કેટલાક ચમત્કારનું વર્ણન આપવામાં આવ્યું છે.
૪ આ સજઝાય કુલ ૧૦ કડીની છે, તેમાં પુષ્કળ અશુદ્ધિ હેવાથી માત્ર તેની પહેલી અને છેલ્લી કડી જ અહીં આપી છે, અને વચલી આઠ કડી નથી આપી. બીજી અને ત્રીજી-એ બને સઝા એક જ હસ્તપ્રતમાં હેવાથી એને ઉલ્લેખ કરે ઉચિત ધાર્યો છે કે જેથી જરૂર જણાય તે મૂળ હસ્તપ્રતમાંથી એ જોઈ શકાય.
For Private And Personal Use Only