________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૭]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
રે ગોરી જિણસાસણ દીપાવ રે, સાધયે ઇપ્ટ પર લેકિ, ઈમ કહી નુકારવાલી પાંચમી માંડતઈ રે, હીર પટુતા સુરકિ.
હરજી કિમ વિસરાઈ છે. [૧૨] [ ઢાળ-રાગ રામગિરિ ] જગનઈ વાહલું રે હીર, હીર નિરવાણી જાણ કરી; આવ્યા દિવ વિમાન રે, કરવા મહેચ્છવ ગાનાર, કલિમાહિ આછેરા સમાન રે, જગનઈ વાહલુ રે હીરજી. (૧૩) વિમાન તે નજરઈ દઠ્ઠ, સિંહલેહ સરવાસિ ભટ રે; તસ સુત પાણી દેખઈ પરગટ રે, વાણી વિરે આકાશમાં, તે પણિ નિસુણ ઉદભટ રે, જગનઈ વાહલું રે હીરજી. (૧૪) રાત્રિ અંગ જે પૂછઉં, લ્યાહરિ અઢી હજાર રે, માંડવી હોઈ ઉદાર રે, કરિ અકથી પાણી સાર રે, તિહાં બેઠી યારી હજાર રે, જગનઈ વાહલું રે હરજી. (૧૫) માંડવી નિપજી જઇ રહી, તવ રહિ રાતિ ઘડી ચાર રે; તવ ઘંટનાદ જેવાજિઉં, જેહવું ઇંદ્રનુંસાર જાણ્યા વર્ણ અઢારહિ, પછી વાગા સાત ઉદાર, જગનઈ વાહલું રે હરજી. (૧૬) જબ ચયમાંહિ પિઢાડિયા જિહાં લગઈ દીઠીઉં અંત રે, તિહાં લગઈ પુઉ અતિચંગરે, રયા નાણે મનિ રંગ રે,
જગનઈ વાહ રે હરિજી. (૧૭) પનર મણિ સુકડી ભલી, અગરની ત્રણ મણિ જાણિ, કપુર રતિ ત્રિણિ શેર, તિહાં મહું ચુઉ શેર પાંચ પ્રમાણે રે; કસ્તુરી બઈ શેર પ્રમાણું રે, કેસર શેર ત્રિણિ વખાણ રે..
જગનઈ વાહલું રે હીરજી. (૧૮). ઈણિપરિ હીર અંગ સંસ્કારિઉં, યાહુરી સાત હજાર રે,
ઇતિ તિહાં નિરવાણી, તિણિ વાડિ જે કર લાઈઆ, તિહ જે મેરિયા સહકાર રે, કૂલિઆ તિહુ સહકાર રે એકજ રાત્રિ મઝાર રે, અદભુત એહ અપાર રે, જગનઈ વાહલું રે હીરજી. (૧૯) પારિખ મેઘ કરાવીય તિહાં, શુંભ તિહાં અતિ અભિરામ; તિહાં રાત્રિ આવ્યા દેવતા, કરઈ હરના ગુણ ગ્રામ રે, નહી કહું ઇચ્છી તામ રે, જગનઈ વાહલું રે હીરજી. (૨૦)
For Private And Personal Use Only