SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૦] જૈનર્દિષ્ટએ ગાળ-ખગોળ [33 ] एवं दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधीवासिनां जनानां मध्याह्नः, केषाञ्चित् प्रथमप्रहरः केषाञ्चिद् द्वितीयः प्रहरः केषाञ्चित् तृतीयः प्रहरः, कचिन् मध्यरात्रः, क्वचित् संध्या, एवं विचारणयाऽष्टप्रहरसम्बन्धी कालः समकं प्राप्यते, तथैव नरलोके सर्वत्र जम्बूद्वीपगतमेरोः समन्तात् सूर्यप्रमाणेनाष्टप्रहरकालसंभावनं चिन्त्यम् | ગાથાના ભાવા:-જમૃદ્રીપમાં બન્ને બાજુએ પહેલા પ્રહર વગેરે કાળ વિભાગે એક સાથે પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે મનુષ્યલાકમાં સત્ર સમજવું. ટીકાનો ભાવાર્થ :-સર્વાદયથી પ્રારભીને રાત્રિના ચતુર્થ પ્રહર સુધીના અહોરાત્રના પ્રથમ પ્રહરાદિ સર્વ કાળવિભાગો મેરી ચારે બાજુએ જંબુદ્રીપમાં એક સાથે જુદા જુદા ક્ષેત્રોમાં પ્રાપ્ત થાય છે. જેમકે ભરતક્ષેત્રમાં જે સ્થાનેથી ઉદય પામતા જોવાય છૅ, તે સ્થાનની પાછળના દૂરતિ ક્ષેત્રમાંના લોકોને સ્મૃનું દર્શન બંધ થતું હોવાથી સૂર્યને અસ્તકાળ છે, જે સ્થાને સૂર્યાં છે, તેની નીચેનાં ક્ષેત્રના લૉકાને મધ્યાહ્નકાળ છે, આમ એક ભરતક્ષેત્રમાં જ કાઈ ક્ષેત્રની અપેક્ષાએ હજી પહેલા પ્રહર હોય ત્યારે તે જ અવસરે તે જ ભરતના કાર્ય ખીજા વિભાગેામાં કા સ્થળે બીજો પ્રહર, કાઈ સ્થળે ત્રીજો પ્રહર, કાર્ય સ્થળે સાયંકાળ, કાઈ સ્થળે મધ્ય રાત્ર એમ આ પ્રદર સબંધી કાળ એક સાથે પ્રાપ્ત થઇ શકે છે. આ બાબત બરાબર ધ્યાન ને વિચારવાની છે, અને એમ જો મા બર વિચારાય તે અમેરિકા અને હિંદમાં સ્યોદયનું દેશ કલાકનું અંતર પડે છે એટલે કે અહી' દિવસ હોય ત્યારે ત્યાં લગભગ રાત્રિ હોય અને ત્યાં દિવસ હોય ત્યારે અહીં રાત્રિ હોય એમ છતાં એ બધું ભરતક્ષેત્રમાં તે ભરતક્ષેત્રમાં છે, પણ અમેરિકાએ મહાવિદેહ નથી એમ સુખેથી માની શકાય છે. પ્રશ્ન-ઉત્તરધ્રુવ વગેરે કેટલાંક સ્થાનો આજની ભૂગાળમાં એવી રીતના જણાવવામાં આવે છે કે જ્યાં લગભગ એક સાથે છ મહિના સુધી દિવસ તેમજ છ મહિના સુધી રાત્રિ હોવાનું કહેવાય છે, તે તે શી રીતે બની શકે ? ઉત્તર---છ મહિના સુધી સૂર્યને એક ધારા પ્રકાશ અને છ મહિના સુધી એકધારી રાત્રિ એવું જે કહેવાય છે તે માટે તે તરફની પરિસ્થિતિને ણવાવાળાને વધુ ઊંડા ઊતરી પૂછ્યામાં આવતાં એવા ખુલાસા મળે છે કે અમુક છ માસના દિવસેામાં આર કલાક તો અહિંના જેવું--અર્થાત દિવસ જેવું અજવાળુ રહે, રાત્રે દિવસના જેવું અજવાળુ ન હૈાય તેમ રાત્રિ જેવા તદ્દન અધકાર પણ ન હાય, પણ ઝાંખુ અજવાળુ હોય. અમુક છ માસમાં રાત્રે તે રાતના જેવા અધકાર અને દિવસે સૂર્યના પ્રકાશ જેવું અજવાળુ નિહ પણ ઝાંખું અજવાળુ હોય. આ પ્રમાણે આ વસ્તુ જે હોય તે પ્રથમના પ્રશ્નોત્તરમાં જણાવેલ છે કે-ભરતક્ષેત્રના પૂર્વ છેડાથી પશ્ચિમ હેડા સુધીમાં જુદા જુદા વિભાગને આશ્રયી આ પ્રહર સુધી પણ 'દનનેા સભવ છે. તે પછી તેજ ભરતના લગભગ મધ્યભાગમાં ઉત્તરદિશાવિત વૈતાઢય પર્વતના કાઈ પણ ઉચાણ પ્રદેશમાં એવું સ્થાન વિચારવું જોઇએ કે સુ જ્યારે ઉત્તરાયણમાં હોય ત્યારે આડે પ્રહર સુધી સૂર્યને સ્પષ્ટ અથવા ઝાંખા પ્રકાશ તે સ્થાને આવી શકે અને દક્ષિણાયનમાં ગયા બાદ આઠે પ્રહર સુધી સૂર્યાંના પ્રકાશના નએ તેવા સ્પષ્ટ અભાવ હોવાથી રાત્રિ થતી હોય તે। તેમાં કઇ વિરાધ આવે તેમ જગુતું નથી, છતાં આવી બાબતે બહુ જ વિચારણા માગે છે તે ચેોક્કસ છે. (ચાલુ) For Private And Personal Use Only
SR No.521570
Book TitleJain_Satyaprakash 1941 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages42
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy