________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ અમેરિકામાં હિંદુસ્થાનથી સૂર્યોદય સુર્યાસ્ત, દિવસ-રાત્રિ સંબંધી લગભગ વિપરીત ક્રમ
તે અમેરિકાને “મહાવિદેહ કેમ નહીં કહી શકાય ? શાસ્ત્રને રહસ્યને જાણવાવાળાઓ નિ મહાવિદેહમાં સદાકાલ ચતુર્થ આપો, તકોનો સદભાવ, રાગમનનો અવિરત. તેમજ રવાજાવિક શક્તિવંત મનુને ત્યાં જવાની શક્તિને અભાવ વગેરે કારણોથી અમેરિકાને મહાવિદેહનું નામ રવમામાં પણ આપતા નથી, તે પણ દય તેમજ ગત સંબંધી જે દશ કલાકનું અંતર પડે છે તેમાં શું કારણ છે ?
ઉત્તર–પ્રથમ જણાવવામાં આવ્યું તે પ્રમાણે ભરતક્ષેત્રની પૂર્વસમુથી પશ્ચિમ સમુદ્ર પતની લંબાઈ ૧૫,૧ ૫. રોજન પ્રમાણે છે. વર્તમાનમાં શોધાયેલ એશિયાથી અમેરિકા પર્વત પાંચેય બડાને સમાવેશ પણ ભરતના દક્ષિણાર્ધ વિભાગમાં હોવાનું યુક્તિ પૂર્વક આપણે જણવી ગયા છીએ. ઉચ્ચ સ્થાન ઉપર ગોઠવવામાં આવેલ ફરતો યાંત્રિક દીપક પ્રારંલામાં પોતાની નજીકનું પ્રકાશયોગ્ય ક્ષેત્રમાં પ્રકારી આપે છે, એ જ દીપક ગંત્રના બલથી જેમ જેમ આગળ ખસતો જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના પાછલા અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ થતા જાય છે, તે જ પ્રમાણે નિષધ પર્વત ઉપર ઉદય પામતો (દષ્ટિગોચર થત) સૂર્ય પ્રારંભમાં પિતાનું જેટલું પ્રકાશ્ય જોશ છે, તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગમાં પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા અ ને અર્ચને પ્રકાશ મળવાથી સૂર્યોદય થયાનું ભાન થાય છે. મેરની પ્રદક્ષિણા ક્રમે કરતે મુર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રોમાં અંધકાર થવા સાથે તે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતા જેવાથી તે વખતે સૂર્યોદય થયો તે ખ્યાલ આવે છે, અને એ હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશમાં જુદા જુદા સ્થળોની અપેક્ષાએ સુર્યોદય તેમજ ગુર્યાસ્તનું દશ કલાક આઠ કલાક ચાવંતુ કલાક વગેરે પ્રકારનું અંતર પડે તેવાં કોઈ પ્રકારને વિરોધ આવતે હોય તેમ જણાતું નથી. આ વસ્તુને જ બરાબર વિચારવામાં આવે તે ચેસ જણાઈ આવશે કે અમદાવાદ, મુંબઈ, પાલીતાણ કે કલકત્તા કઈ પણ વિવક્ષિત એક સ્થાનને આબચી દિવસનું પ્રમાણુ બાર કલાક અથવા અમુક માં ચૌદ કલાક ભલે રહે, પરંતુ દક્ષિણાર્ધ ભારતના પૂર્વ છેડા ઉપર જ્યારથી પ્રકાશ પામે-સર્યોદય થયો ત્યારથી કંડ પશ્ચિમ છેડા સુધી સૂર્યાસ્તના સમયને ભેગું કરીશું તો આઠ પ્રહર અર્થાત્ ૨૪ કલાક સુધી સમગ્ર ભરત ક્ષેત્રના કોઈ પણ વિભાગની અપેક્ષાએ સુર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈ પણ બાધક હેતુ દેખાતું નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી અને દેખાવ થતો હોવાથી અને પશ્ચિમનિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતું હોવાથી તેનું પરિધિક્ષેત્ર લગભગ સવાલાખ ક્ષેત્ર ભોજન પ્રમાણ થાય, અને કલાકની પાંચ હજાર જનપ્રમાણ ગતિના હિસાબે સૂર્યગતિ ગાતાં વીશે કલાક સૂર્ય સમગ્ર ભરતમાં કોઈ પણ જગ્યાએથી જુદા જુદા કાળે દેખાય છે માં ની હરકત નથી. શ્રીમંડલ પ્રકરણમાં કહ્યું છે કે:
पढमपहराइकाला, जंबुद्दीवमि दोसु पासेसु ।
लब्भंति एगसमयं तहेव सम्वत्थ नरलोप ।। १ ।। | રા–૧૮૦ પ્રથમ સાદિક કાયાસ્ટાઢાગ્ય સાશ્વત્થામા સ્પષ્ટ यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते । भावना यथा-भरते यदा यतः स्थानात् सूर्य उदेति तत्पाश्चात्यानां
For Private And Personal Use Only