________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ કેસરિયાજી તથા મક્ષીજી વગેરે સ્થાનમાં પ્રતિમાજીને સ્પષ્ટ લંગોટ નથી. કારણ? આ પ્રતિમાજી વિ. સં. ૯૮૨ ની પૂર્વે બનેલી છે. વેતામ્બર વિજયગની કૃતિઓને પણ પ્રાય: લંગોટ હોતા નથી.
અંતરિક્ષ, ભાંદકછ અને મક્ષીજી વગેરેમાં અધ પદ્માસન મૂર્તિઓ છે. બનારસમાં એક ઝવેરીના ઘરમાં હીરાની જિનક્તિને મુકુટ કોતરેલ છે.
પટણાના જિનમંદિરમાં પ્રાચીન વણ પ્રતિમા છે, જેની શિલાલિપિ સારનાથની પ્રાચીન લિપિને મળતી છે. જે પૈકીની બે મૂર્તિઓને વસ્ત્ર તથા મુકુટ કરેલા છે.
સિંહપુરી તીર્થમાં બે જિનપ્રતિમાઓ પર મોહનમાલા (હાર) કતરેલ છે. માવલી અને ઘાસીયામાં જિનપ્રતિમાઓને હાથ તથા બાજુબંધ કરેલ છે.
અજમેર યુજિયમમાં વાંસવાડા તરફથી પ્રાપ્ત ઘણું જિનપ્રતિમાઓને હાર તથા બાજુબંધ કતરેલા છે.
આ પ્રમાણે વેતામ્બર જિનપ્રતિમાઓ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળી પણ મળે છે.
કુપાકજી તીર્થમાં જોઈએ તો ત્યાં પણ જિનપ્રતિમાઓ આવી જ વિવિધતાવાળી મળે છે. અહીંની દરેક પ્રાચીન પ્રતિમાઓ અર્ધપવાસનવાળી છે. અહીં ભ૦ મહાવીરસ્વામીની પ્રાચીન જિનભૂતિ છે તે ઉદ્ઘપદ્માસનવાળી છે, પીરા રંગની છે, હસતા ભાવવાળી છે, અલૌકિક છે. ભગવાન માણેકસ્વામિની પ્રતિમા પણ અર્ધ પદ્માસન છે, ખારના કારણે કાળા જેવી છે, લંગોટવાળી છે અને સુંદર છે. બીજી પ્રતિમાઓ પણ તેને મળતી છે. અહીં દરેક પ્રતિમાઓને લંગેટ છે.
સત્તરમી સદીના મહાન કાવ્યનિર્માતા શ્રી દેવવિમલગણી લખે છે કે–શ્રી માણેકસ્વામીની પ્રતિમા આભૂષણ વડે અતિ ઝળહળે છે.
આ રીતે આ દરેક પ્રતિમાઓ વેતામ્બર છે.
આ દરેક પ્રમાણોથી નિર્વિવાદ સિદ્ધ થાય છે કે પાક તીર્થ એ પ્રાચીન વેતામ્બર જૈનતીર્થ છે.
( ચાલુ)
સુ ધા રે “શ્રી જૈન સત્ય પ્રકાશના કમાંક ૬૭માં છપાયેલ માલપુરાના વધુ લેખ શીર્ષક-લેખમાં નીચે મુજબ સુધારે કરે.”
પૃ. ૨૮૧માં છપાયેલ (૩ 8) નંબરની ફૌટના છે નીચે મુજબ પકિત વધારવી.
પ્રતિષ્ઠાપક આચાર્યશ્રીનું નામ નથી એવું જ કી + + affમ વંચાય છે.”
અને પૃષ્ઠ ૨૮૨માં [ 13 A] નંબરના મુળ શિલાલેખ સાથે છપાયેલ ઉપરની પંક્તિ ત્યાંથી રદ કરવી.
For Private And Personal Use Only