________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• અંક ૧૦] શ્રી કુલપાક તીર્થ
[૩૫૯] ભૂલવું ન જોઈએ કે બીજા પુલકેશીના ઉત્તરાધિકારીઓ જૈન બની રહ્યા નથી. રાષ્ટ્રકટ બીજે તૈલપ તે ચુસ્ત વ હતું. એટલે એ અસામાં શિવધર્મ અને જૈનધર્મને અથડામણનો પ્રસંગ આપ્યો હોય એ માની શકાય તેવી વાત છે. આ જિનપભસૂરિના કહેવા પ્રમાણે શંકરગણ અને બુદ્ધરાજના સમય સુધી કુપાકની મૂર્તિ જે વરૂપે હતા તેમાં અર્જુન રાજવંશ થતાં ઈતરધમ ઓ દ્વારા અકલ્પ્ય પરિવર્તન થયું છે.
આમાંથી આપણને બે અચુક નિર્ણય મળે છે કે-કુપાક તીર્થ વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં રાંકરગણુના હાથે હયાતીમાં આવ્યું છે. અને વિ૦ સં૧૮૬ સુધી તે ઉન્નત બન્યું. ત્યારપછી અજેનેના હાથે તેમાં પરિવર્તન થયું હતું.
એટલે કે આ તીર્થને સંસ્થાપક શંકરરાળ તે કલ્યાણીને રાજા શેકગણ છે.
ત્યારપછી શિવામર, શંકરનાયક અને શંકરગણ એમ ત્રણ શંકર રાજાઓ થયા છે, કિન્તુ કુપાક તીર્થ સ્થાપનાકાળ વિસં. ૬૮° પૂર્વને છે. જયારે આ વર્ષે રાજાઓને પછી થયા છે. એટલે આ રાજાઓ કુલ્પાક નીર્થના પ્રતિષ્ઠાપક નથી એ વાત ચોક્કસ છે.
આ રીતે આ દરેક ઐતિહાસિક પ્રમાણે કુપાક તીર્થના પ્રતિપક તરીકે વિ. સં. ૬૦૦ની આસપાસ થએલ શંકરગણુની તરફેણમાં જાય છે. આ તીર્થ તામ્બરીય છે
દક્ષિણમાં વેતામ્બર જૈનધર્મ તે હતો જ. વિક્રમની બીજી શતાબ્દિમાં ત્યાં દિગમ્બર સમ્પ્રદાયને ઉગમ થયે એટલે તે પણ દક્ષિણમાં વધવા લાગે. સમય જતાં દક્ષિણમાં વેતામ્બર અને દિગમ્બર એ બન્ને જૈન સંપ્રદાયે ખૂબ ફાલ્યા-ફૂલ્યા છે. એ બને શાખામાં અનેક જૈન રાજાઓ પણ થયા છે, પરંતુ સંપ્રદાય ભેદ કાયમ હતો એટલે વેતામ્બર રાજાઓ અને વેતામ્બર તીર્થોના ઉલ્લેખ દિગમ્બર શિલાલેખોમાં ન હોય એ સ્વાભાવિક છે.
કેકણમાં સોહર, હલસીના કદ, મહેસુરના હાયસલે અને શકરગણું વગેરે ચીનુકય યુગના જૈન રાજાઓ છે. દુષ્પાકઇ તે જ વખતે સ્થપાયું છે. દિગમ્બર શિલાલેખોમાં તેના નામ નહીંવત્ મળે છે. સંપ્રદાયભેદને કારણે એ બનવું સંભવિત છે. આથી એક વાત ઉપષ્ટ થઈ જાય છે કે -- શંકરગણુ એ “વેતામ્બર જૈન રાજ છે અને કુટપાકા એ
તામ્બર જૈનતીર્થ છે. દિગમ્બર પ્રથે પણ કુપાક વાર્થ માટે ન છે, જે મૌન કુલ્પાકછ વેતામ્બર હવાની તરફેણમાં નાય છે.
વેતામ્બર બન્યકારો કુપાકને તાતીર્થ માને છે અને ત્યાંની પ્રતિમાઓ પણ એ જ વાતને ટેકે આપે છે.
દિગમ્બર મતિઓ એકાન્ત નાગી હોય છે, તેમાં લગેટ, આભરણ કે આસનભેદ હૈતા નથી તેથી તેની મૂર્તિઓ એક જ જાતની બને છે. વેતામ્બર મૂર્તિઓ સાપેક્ષ બનેલી હોય છે, તેમાં લંગોટ, ચક્ષુ, કેશ, આભરણ અને આસનભેદ હોય છે તેથી મૂર્તિઓ વિવિધતાવાળી મળે છે. દાખલા તરીકે
મથુરામાં બે હાર વર્ષ પહેલાંની શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિઓને ખંભે વાળની લટ કરેલી છે. આ ચારમુષ્ટિ ભેચનું પ્રતિક છે.
For Private And Personal Use Only