SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮-૯] શ્રી કુષ્પાક તીર્થ [૩૪] હતી. સાથે સાથે આ સ્થાન મનુષ્યો માટે દુર્ગમ થશે એમ વિચારી મનુષ્યોના ઉપકાર માટે પહેલેથી જ એક બીજી પણ ઋષભદેવ ભગવાનની પ્રતિમા કરાવી સ્થાપના કરી હતી, જે છ મરકત [લીલા મણિની છે, જેના સ્કંધે જટાજુટ, સુર્ય જેવી ચિબુક અને ચંદ્ર જેવું ભાલલ છે. આથી તે પ્રતિમાનું “માણિકય સ્વામી એવું નામ જાહેર થયું. એક દિવસે સાંજે આ સુંદર પ્રતિમાને દેખી વિમિત થયેલા વિદ્યાધર યાત્રિએ આ પ્રતિમાને વિમાન દ્વારા લઈ જઈ તાહય પર્વતની દક્ષિણ શ્રેણિમાં સ્થાપિત કરી અને ભક્તિથી ભરેલા હૃદયથી પૂનપાડ આરંભ્યો. ત્યાર પછી તેઓની ઋદ્ધિ-સમૃદ્ધિ વધવા લાગી. એકવાર સૌધર્મને નારદ વિના મુખથી માણેકનાથ સ્વામીને આ આખે વૃત્તાંત સાંભળ્યું, એટલે માહાન્ય શ્રવણથી આકર્ષિત થઈ આ પ્રતિમા દેવલોકમાં લાવી સ્થાપન કરી. તથા પૂજા ચાલુ કરી. શ્રી મુનિવર સ્વામી અને નેમિનાથ ચિકને મધ્યકાલ આ રીતે વીત થયા. એક દિવસ રાણું મદદરીએ નારદાધિને મુખથી માણિકદેવનું છત્તાંત સાંભળી તે પ્રતિમાજીનાં દર્શન ન થાય ત્યાં સુધી અનાજળનો ત્યાપ અભિગ્રહ કર્યો. અને રાવણદાર ઈદ્ર પાસેથી એ પ્રતિમાને મેળવી ની આજીવન પૂજા કરી. અંતે સીતાના હરણ પછી અધિષ્ઠાયકના રવપકથન પ્રમાણે. રાવણને વિનાશ અને લંકાને કંગ થશે, એમ જાણી તે પ્રતિમાજીને સમુદ્રમાં પધરાવી, ત્યાં તેની પૂજા દેવા કરતા હતા. "હવે કર્ણાટકના કલ્યાણ નગરમાં મારી ફલાણી, જેને શાંત કરવા માટે તેને રામ પરમહંત શંકરે અનેક પ્રયત્ન કર્યો. કિન્તુ દરેક નિષ્ફળ ગયા. આખરે પદ્માવતીદેવીએ શંકરરાને સ્વ'નમાં જણાવ્યું કે--- હે રાજન , સમુદ્રમાં બિરાજમાન માણેકસ્વામીને તમારા નગરમાં લાવી પૂજશે તે મારીની શાંતિ થશે. “ત્યારપછી શંકર રાજાએ સમુદ્ર કિનારે જઈ ઉપવાસ કરી લવણાધિપતિ દેવને સંતુષ્ટ કરી એ જિનબિંબની માંગણી કરી. દેવે પણ જિનબિંબ આપ્યું. અને સાથોસાથ જણાવ્યું કે--નું પ્રતિમાને લઈ છે, જેને પ્રભાવે તારી પ્રજા સુખી થશે. યદ્યપિ આ બિંબ તારી પાછળ પાછળ આવશે, કિન્તુ તને રસતે ચાલતા જયાં સંશય થશે ત્યાં આ બિંબ સ્થિર થઈ રહેશે. રાજાએ તે વાત લક્ષમાં લઈ ત્યાંથી કર્ણાટક તરફ પ્રયાણ કર્યું. માણેકવામીનું બિંબ પણ બે બળદ જોડેલ રથમાં પાછળ પાછળ ચાલ્યું. વિકટ માર્ગ વટાવી કુપાકઇ પહોંચતા શંકર રાજાને મનમાં સંશય છે કે રથ પાછળ આવે છે કે નથી આવતો? તે જ સમય શાસનદેવીએ કુપાક નગર કે જેને પંડિત દક્ષિણની કાશી માને છે, તે રથાનમાં માણેકરામની પ્રતિમાને સ્થિર કરી છે કે આ પ્રતિમા અતિ નિમળ મરક મણિની છે પણ ચિરકાળ પર્યને ઘેરા પાણીમાં અને ખારમાં રહેવાથી કઠિન બની ગઈ છે. આ પ્રતિમાને દેવલોકમાંથી અહીં આવ્યાને ૧૧૮૦૯૦૫ ૨. માણેક લાલ હોય છે. કિન્ડ હીરસોભાગની ટીકામાં લીલા રત્નને પણ માણેક કહેલ છે, જેથી આ પ્રતિમા લીલારંગની છે, એમ સમજવું. ૬. આ કલ્યાણ નગર નિઝામ રાજ્યમાં બેદર પાસે છે, જે હૈદ્રાબાદથી ૧૦૦ માઈલ, કુટપાથી ૧૫૦ માઇલ અને અહમદનગરથી (બીડ થઇને) ૧પ૪ માદ:લ દૂર છે, મુંબઈ-ડાણા પાસેની કલ્યાણી નગરી આ કમાણનગરથી ભિન્ન છે. For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy