SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦] શ્રી જૈન સત્ય પ્રકાશ શિષ્ય-- પ્રશિ પં. શાંતિગણી (સં. 1819૫), આ. ભુવનસુંદરસૂરિ (સં. ૧૫૫૯), આ. રત્નસિંહરિ (સં. ૧૪૮૧), અને પુનઃ પં. શાંતિ ગણી (સં. ૧૮૮૩) વગેરેએ કુપાક સુધી વિહાર કર્યો છે, અને એ તીર્થને જીર્ણોદ્ધાર તથા પુન:પ્રતિષ્ઠા કરેલ છે. લાવે : શ્રી ધર્મ ગણું પણ તે જ મુનિસંઘની સાથે અને પધાર્યા હતા. પાગવછીય આ. દેવસુંદરરિ (વર્ગગમ સં. ૧૪પ)ના ઉપાધ્યાય જયશંદગણી, સાખી સુંદરી, સાળી નંદપ્રભા મણિની વગેરે પણ કટકમાં વિચર્યા છે. માલધારના મા. વિદ્યાસાગરમુરિજી પણ કુલ્પાક તરફ વિચર્યા છે, (વિ. સં. ૧૪૮૭). મોગલ સામ્રાટ અકબર પ્રતિબંધક જગદ્દગુરુ આ. શ્રી હીરવિજ્યસરિ, ઉ. શ્રી ધર્મ સાગરગણી વગેરેએ દોલતાબાદમાં જઈ ન્યાયશાસ્ત્રનું અધ્યયન કર્યું છે. (સં. ૧૬૦૦ પછી) આ. શ્રી વિજયસેનસૂરિના પરિવારના ઉપાધ્યાયજીએ કુપાકમાં આવી શ્રી માણેક સ્વામીની પ્રતિષ્ઠા પુનઃ કરાવી હતી. (વિ. સં. ૧૬૬૫ ચિત્રી પૂનમ લગભગ). ૫. શ્રી. ભાવવિજયજી ગણી શ્રીપુરમાં અંતરીક્ષ પાર્શ્વનાથની સ્તુતિ વડે દેખતા થયા હતા અને તેઓશ્રીએ જ એ તીર્થને જીર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા કરાવેલ છે. (મણિભદ્રનું છું પણ તે સમયનું ઉતરેલું મનાય છે). પં. દર્શનવિજ્યજીગણીએ બુદ્ધનપુરમાં મારું કર્યું છે અને આ પ્રદેશમાં વિહાર કરેલ છે. ભારક વિજય રત્નસૂરિના ૫. કેસર કુશલગણીએ હૈદ્રાબાદ (ભાગાનગર) તથા કુપાક તરફ વિહાર કર્યો છે, અને જીર્ણોદ્ધાર--પ્રતિષ્ઠા કરાવેલ છે (સં. ૧૭૬૭). પં. રામકુરાલવિજયજી તથા આ. જિનચંદ્રસુરિજીએ પણ આ તરફ વિહાર કરેલ છે (સં. ૧૮૭૫-૭૬). દિગમ્બર ધર્મનું પ્રભાવસ્થાન અને પ્રચારરસ્થાન તો દક્ષિણ ભારત જ છે, એટલે અહીં દિગમ્બર જૈને વિશેષ પ્રમાણમાં હોય એ તો સ્વાભાવિક જ છે. સાથોસાથ વેતામ્બર જૈને પણ અહીં વિશાલ પ્રમાણમાં હતા એમ ઉપર બતાવેલ વેતાંબર મુનિઓની વિહાર ઘટનાએથી તારવી શકાય છે. . એ જ રીતે દક્ષિણમાં વેતાંબર તીર્થો પણ ઘણાં હતાં, આજે પણ ત્યાં પાક. અંતરિક્ષજી, ભાંદજી અને કુંભજ વગેરે વેતાંબર તીર્થો વિદ્યમાન છે. કુપાકા એ અતિ પ્રાચીન તીર્થ સ્થાન છે, જે કુ૫પાક, કુલ્પાક, કાલિયાપાક અને માણેકસ્વામી એમ વિવિધ નામોથી પ્રસિદ્ધ છે. જેને પ્રાચીન ઈતિહાસ જુદા જુદા વેતાંબર ગ્રંથમાં વિનદરૂપે ઉલિખિત છે, જે નીચે મુજબ છે— તીર્થક અ. જિનસિંહરિજીના પટ્ટધર વિક્રમની ચૌદમી સદીના સમર્થ વિદ્વાન આ. શ્રી જિનપ્રભસૂરિજીએ તીર્થક૯૫માં કુલ્પાકજી તીર્થનું વર્ણન આપ્યું છે કે – ચક્રવતી ભરત મારાજાએ અષ્ટાપદ પર્વત પર સિંહનિષિદા પ્રાસાદમાં એવી તીર્થકરોની યથાર્થ રંગ અને સંસ્થાન (આકૃતિ)વાળી રત્નમય પ્રતિમાઓ કરાવી સ્થાપી ૧. આ જિનપ્રભસૂરિજીને, હંમેશા નવીન ઑત્ર બનાવીને નિરંવા આર લેવાને અભિગ્રહ હતું. તેઓશ્રીએ પોતાના નામથી અંકિત ચમક ક્ષેચિત્ર પવિશે ઈત્યાદિ ચાતુર્યવાળા ૭૧ તે પ્રત્યક્ષ પદ્માવતી દેવીના વચન વડે તપગચ્છની દિને દિન ચડતી જાણ ભગવાન શ્રી. મતિલકસૂઝિને તેઓને શિષ્યને પડન-પાઠન-વિલોમન નિમિત્તે સમર્પિત કયા. સિદ્ધાંતાગમ વાવચૂરિ . ગુ. ૭, પણ ૮૧ For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy