________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુલ્પાક તીર્થ
[ દક્ષિણ ભારતના એક જૈન તીર્થ ના પરિચય લેખકઃ-મુનિરાજ શ્રી. જ્ઞાનવિજયજી
स्वस्ति श्री ऋषभो भूयात् भूयसे श्रेयसे सताम् । હ્રવેશઃ આવાર્થ:ની, માનિક્ષત્રમુ: || દક્ષિણમાં ધમ સ્થિતિ
નિઝામ સ્ટેટમાં ગગનચુંબી શિખરવાળું જે કાર્ય હિન્દુ મન્દિર ડ્રાય તે તે માત્ર કુલપાકૅ--માણિકરવામીનું તા-મન્દિર છે.
આ સ્થાન દક્ષિણુના નિઝામ હૈદ્રાબાદથી ઇશાન કાણુમાં ૪૬ માઈલ અને ર સ્લંગ પર છે. હૈદ્રાબાદથી બેઝવાડા જતી મેટર સડક અને રેલ્વે લાઇન પર ૪૩ માલની દૂરી પર આલેર સ્ટેશન આવે છે, ત્યાંથી ૪ માઇલ અને ૨ ફર્લાંગ પર કુટપાક ગામ છે. કુપાક ગામની અઢાર ઉક્ત ભવ્ય મન્દિર ઊભુ છે. આલેર્ સ્ટેશનથી આ મંદિર સુધી પાકી સડક છે, આલેર સ્ટેશન પર અને કલ્પાકમાં જૈન ધર્મશાળાઓ છે.
કુલ્પાકળમાં ધર્માંશાળાના મધ્ય ભાગમાં શ્રી. ઋષભદેવ સ્વામીનું આલિશાન મન્દિર છે. આ શ્વેતાંબર જૈતાનુ પુરાણું તીર્થ છે--અતિશય ક્ષેત્ર છે.
શ્વેતાંબર જૈન આચાર્યએ પોતાના વિહાર વડે દક્ષિણ દેશમાં પણ અનેકવિધ ઉપકાર કરેલ છે. પ્રાચીન કાળથી આજ સુધી શ્વેતાંબર જૈનાચાર્યા વિહાર આ દેશમાં સતત રીતે ચાલુ રહેલ છે. જૈન ઇતિહાસ કહે છે કે~~~
આચાર્ય પુંગવ આર્ય સુહસ્તિસરના શાસનકાળમાં સમ્રાટ સંપ્રતિના પ્રયત્નથી દક્ષિણમાં જૈનમુનિઓને વિહાર લખાયા હતા. શ્રી. સિદ્ધસેનદિવાકર દક્ષિણમાં સ્વર્ગવાસ પામ્યા હતા. શ્રી. કાલિકાચાર્યે પેટમાં પાંચમના બદલે ચેાથે સંવત્સરીની સ્થાપના કરી (વીર સ. ૪૫૭) ત્યારથી આજ સુધી એ તિથિ દક્ષિણમાં ગણેશચોથ તરીકે ઉજ વાય છે. થાપાદલિપ્તસૂરિજીએ પેઠમાં શાલિવાહન રામ્બની સભામાં અનેકવાર ધર્મપદેશ આપ્યો હતો. આ શ્રી સ્વામીજીએ ૫૦૦ મુનિ સાથે દક્ષિણમાં રથાવત ગિરિપર અનાન કર્યુ` હતુ`. (વીર સ. ૫૮૪). દિગમ્બર સમાજ આ આચાર્યશ્રીને દ્વિતીય ભદ્રબાહુ તરીકે ઓળખાવે છે. આ. વજ્રસેનસૂરિએ દક્ષિણમાં વિચરી સાપારામાં એક શ્રેષ્ઠી કુટુંબને દીક્ષા આપી, વશાખાને સમૃદ્ધ કરી હતી. એ શેડના ચાર પુત્ર નાગેન્દ્ર, ચંદ્ર (ચંદ્રગુપ્ત), નિવૃત્તિ અને વિદ્યાધરથી ચાર ગો નીકળ્યા છે. દિગમ્બર બ્રન્થોમાં આ આચાર્યશ્રીને દક્ષિણાચાર્ય તરીકે પરિચય મળે છે, મલધારી આ. અભયસૂરિએ દોલતાબાદમાં ચામાસું કર્યું અને શ્રીપુરમાં અંતરીક્ષપાનાથની પ્રતિષ્ઠા કરી છે. આ. શ્રી જિનપ્રભસૂરિજીએ દોલતાબાદ સુધી વિહાર લંબાવ્યેા હતેા અને જૈનધર્માંની પ્રભાના કરી હતી. આ. શ્રી સેમસુંદરસૂરિના શિષ્ય ભટ્ટારક ઉદય સુંદર વગેરે ૧૧ સાધુ તથા સાધ્વીજી વિજયરત્ન ગણિની વગેરૂએ કર્ણાટક સુધી વિહાર કરેલ છે (સ. ૧૪૭૫). ત્યાર પછી પણ એ જ આચાર્ય દેવના
For Private And Personal Use Only