SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [330] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૬ નિર્ણય જરૂર થઇ શંક છે કે વાચકવયે પ્રાકૃત મૂલથી પણ રચેલા છે. અત્યાર સુધીમાં જણાવેલી આના ઉપરથી વાચકા જાણી શકશે કે ન્યાયાચાĆજી મહારાજ પ્રાકૃત અને સ'સ્કૃતભાષાના અને બંને ભાષામાં રચાયેલા પ્રાચીન ગ્રંથાના ઉચ્ચકાટીના જાણકાર હતા. ઉપાધ્યાયજીકૃત લોકભાષાબદ્ધ કૃતિઓ .. પણ પરોપકારસિક વાંચકવયે દેવળ વિદ્ભાગ્ય સાહિત્ય રચીને જ સોય નથી માન્ય. તેમને માલજીવોને પણ લાભ આપવાની તીત્ર ઉત્કંઠા હતી, અને તેથી તેમણે લોકાભાષાઅદ્ધ અનેક નાની મેટી, ગદા પદ્યકૃતિએાની રચના કરી છે. આ સંબધમાં એમ કહેવાય છે કે-ગુરુમહારાજની સાથે ઉપાધ્યાયજી કાશીમાં અભ્યાસપૂર્ણ કરીને આગ્રા વગેરે ખીજા ખીજા સ્થળે વિહાર કરતાં કરતાં અનુક્રમે એક ગામમાં પધાર્યા. સાંજે પ્રતિક્રમણમાં એક શ્રાવકે શ્રી નવિજયની આગળ વિનંતિ કરી કે આપની આજ્ઞાથી આજે આપના વિદ્વાન શિષ્ય શ્રી યજ્ઞેોવિજયજી મહારાજ સઝાય ખેલે, તે સાંભળવાની ઇચ્છા છે, કૃપા કરીને તેમને આજ્ઞા દેશોજી. ’’ આ ઉપરથી ગુરુમહારાજે ગોવિજયજીને પૂછ્યું કે “ભ્રમ ભાઈ ! મેલોા ?’ આના જવાબમાં વાચકવયે જણાવ્યું–' મને સઝાય કંઠસ્થ નથી (આવતી નથી)” શ્રી યોવિજયજીનાં આ વેણ સાંભળીને શ્રાવકે કહ્યું કે ત્યારે શું બાર વરસ કાશીમાં રહીને ઘાસ કાપ્યું ? ” આ સાંભળીને શ્રી યજ્ઞવિજયજી મહારાજ સમયસૂચકતા વાપરીને મૌન રહ્યા. પ્રતિક્રમણ પૂરું થયા બાદ વિચાર કરતા સ્પષ્ટ જણાયું કે “ શ્રાવકનું કહેવું અક્ષરે અક્ષર વ્યાજબી છે. કારણ કે પ્રાકૃત સંસ્કૃતના જાણકારની સખ્યા બહુ ઓછી છે. તે નહીં જાણનારને તે પ્રચલિત ભાષામાં જ મેધ થઈ શકે.' આ ઇરાદાથી બદ્ધ વૈરાગ્યમય સઝાય બનાવીને મોઢે કર્યાબાદ બીજે દિવસે પ્રતિક્રમણમાં શ્રી યજ્ઞેોવિજયજી મહારાજ સજાયને આદેશ માગી તે મેલવા લાગ્યા. સાંભળનારા કાકા સાંભળતાં વૈરાગ્યરસમાં ઝીલવા માંડયા. સજ્ઝાય લાંખી હતી, તેથી વાર બહુ લાગી. બાવકા પૂછ્યા લાગ્યા કે હવે બાકી કેટલી રહી ? ઉપાધ્યાયજી મહારાજનો વિચાર એ હતો કે જ્યાં સુધી ઘાસ કાપવાનું કહેનાર શ્રાવક ન મેલે ત્યાં સુધી સઝાય ચાલુ રાખવી. કેટલોક ટ્રામ વીત્યા બાદ એ જ શ્રાવક પૂછ્યું કે હૈ મહારાજ ! હવે સજ્ઝાય કેટલી આછી રહી ! જવાબમાં શ્રી ઉપાધ્યાયએ જણાવ્યું કે મહાનુભાવ! બાર વરસમાં પેદા થયેલા ઘાસના આજે પૂળા થાય છે. એક વરસના ઘાસના પૂળા બાંધવામાં ઘણે ટાટમ જાય તે આમાં વધારે ટાઈમ લાગે, એમાં નવાઈ શી ? શ્રાવક મુદ્દો સમજી ગયા અને મા માગવા લાગ્યા. શ્રી ઉપાધ્યાય એ સઝાયની તાળ પૂરી કરી. આ રીતે ઉપાધ્યાયજી મહારાજે લોકભાષાબદ્ધ કૃતિ રચવાની શરુઆત કરી એમ કહેવાય છે. ઉપર જણાવેલી ઘટના અમદાવાદમાં અગર સુરતાં બની, એમ પણ કહેવાય છે. વાચકવર્થ ગુજરાતી ને હિંદી વગેરે ભાષામાં જે તવષેધદાયક ગ્રંથો બનાવ્યા છે. તેમાંના કેટલાકની નામાવલી આ પ્રમાણે છે. ૧. અધ્યાત્મમત પરીક્ષાને ખે! (મુદ્રિત) ૨. આનંદઘન અષ્ટપદી મેડતામાં આનંદઘનજી મહારાજને ઉપાધ્યાયજી મળ્યા હતા. વિશાલ અનુભવ, નિઃસ્પૃહતા વગેરે અપૂ ગુણોથી આકર્ષાને વાચકવયે તેમની સ્તુતિ બનાવી હતી. તે આ લોકપ્રમાણ હેવાથી અષ્ટપદી કહેવાય છે. ૩. ઉપદેશમાલા. ૬, જંબૃસ્વામિરાસ, ૫. જવિલાસ, આમાં અધ્યા For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy