________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી યશોવિજયજીકૃત છે
[૩૧]
ભાદિ આત્મષ્ટિને પોષનાર તત્ત્વોને લક્ષ્યમાં રાખીને પદ વગેરે સ્વરૂપે રચના કરી છે. ૬. જેસલમેર પત્ર. ૭, જ્ઞાનસારને ટા. ૮. તત્ત્વાર્થસૂત્રને ટબે. ૯. દ્રવ્યગુણુપર્યાય રાસ (મુદિત). ૧૦. દિકપટ ચોરાશી લે-આની રચના કાશીથી આવતાં કરી હતી. ૧૧. પંચપરમેષિગીતા (મુદ્રિત). ૧૨, બ્રહ્મગીતા (મુદિત). ૧૩. લેકનાલિ બત્રીશી) બાલાવબેધ (રચના સં. ૧૬ ૬ ૫). ૧૪. વિચારબિંદુ. 1. વિચારબિંદુને ટમે, ૧૪. પ્રકરણને બાલાવબોધ. Tછે. શ્રીપાલરાસનો ઉત્તર ભાગ (પૂર્ણ કરવાને સમય વિ. સં. ૧૭૩૮. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે આ રાસની શરૂઆત કરી હતી. રાંદેરમાં અંતિમ સમય જાણીને તેઓએ પરમ વિશ્વાસભાજન શ્રી યશોવિજયજી મહારાજને તે પૂરે કરવાની ભલામણ કરી હતી. તે પ્રમાણે વાચકવે આ રાસ પૂરો કર્યો.) ૧૮. સમાધિશતક. ૧૯. સમતાશતક ૨૦. સભ્યશાસ્ત્ર સારપત્ર. ૨૧. સમુદ્રબાગ સંવાદ. ૨૨. સમ્યકત્વ પાઈ
ઉપાધ્યાયજીકૃત સ્તવન ૨૩. આવશ્યકસ્તવન-આમાં છ આવશ્યકનું સ્વરૂપ ફલ વગેરે બીના જણવી છે. ૨૪. કુમતિખંડન સ્તવન. ૨૫-૬-૭-વર્તમાન વીશીના વીશ તીર્થકર પ્રભુ દેવનાં સ્તવને-આ બે ચોવીશીમાં પ્રભુભકિત વગેરે બીના બહુ જ સુંદર રીતે સરલ ભાષામાં જણાવી છે. તેમાંની એક વીશી શ્રી જેનશ્રેયસ્કર મંડળે અસહિત છપાવી છે. ૨૮. દશમતરતવન. ૨૯. નવપદપૂજા- આમાં શ્રી પાલરાસમાં નવપદનું સ્વરૂપ જગાવતી વેળાએ જે નવ ટાળે આવે છે તે જ ટાળે આપી છે. કેટલેક ભાગ વિમલગ અને શ્રી જ્ઞાનવિમલરિએ અને કેટલાંક પદો શ્રી દેવચંદ્રજીએ બનાવ્યાં છે. ૧૦. નગર્ભિત શ્રી શાંતિજિન હતવન. કી, નિશ્રય વ્યવહારગર્ભિત શ્રી સીમંધર પ્રભુનું સ્તવન, ગાથા -૪ર. ૧૨. પાર્શ્વનાથ
વન (ધમાલ). ૩૩, પાર્શ્વનાથ (દાતણું) સ્તવન. ૧૪. મહાવીર સ્તવન. ૩૫. મૌન એકાદશી ૧પ૦ કલયાણકનું રતવન. ૧૬. વિહરમાન જિનવીશી. ૩. શ્રી વીર સ્તુતિ હુંડીરૂપ સ્તવન ગાથા ૧પ૦. આમાં ટુંકમતનું ખંડન કરીને પ્રતિમા પૂળ કારણે કોણે કરી ? તે બીના હૃદકને માન્ય એવાં ૩ર સુત્રોમાંના પાડી જણાવીને પ્રતિમાની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે. ૩૮. શ્રી સીમંધર ચૈત્યવંદન. ૨૯. શ્રી સીમંધર સ્વામિને વિનંતિ ગર્ભિત સ્તવન, ગાથા ૧૨૬. આમાં સાચા ગુરુનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે. ૪૦. શ્રી સીમધર રવામિ સ્તુતિરૂપ રતવન ગાથા કપ૦. આમાં સાધુજીવન અને શ્રાવકજીવનને અંગે બહુ જ જરૂરી બીના સ્પષ્ટભાવે જણાવી છે.
ઉપાધ્યાયજીકૃત સઝાયો /૧•-અટાર, પાપસ્થાનકની સજઝાય
-ઉપશમ ગિની
સજઝાય ૪૨ - અમૃતવેલી.
'૮૪-ચડતા પડતાની ૪૩ અંગીઆર અંગની સછો. દાલ ૧૧ ૪૯-ચાર આહારની ૪૪-અગીઆરઅંગ ઉપાંગની સજઝાય. ૫૦-જ્ઞાન ક્રિયાની પ-આત્મ પ્રબોધ
પ૧–પાંચ મહાવ્રતની ભાવનાની સજઝાય ૪૬-આઠ દૃષ્ટિની
પર-પાંચ કુગુરુની
For Private And Personal Use Only