SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી યશોવિજ્યજીકૃત ગ્રંથ [૨૧] કઈ રીતે નિલેપ થઈ શકે છે ? (૫) ચિત્તની શુદ્ધિ કરવા માટે કયાં કયાં સાધનોની સેવના કરવી જોઈએ ? (૬) જ્ઞાનગ વ્યાવહારિક દૃષ્ટિએ અને નશ્ચયિક દૃષ્ટિએ કેવા સ્વરૂપવાળે હોય છે, આ છે પ્રશ્નોના પટ ખુલાસા કરતી વખતે બીજી પણ જરૂરી બીના ટૂંકમાં જણાવી છે. ત્રીજા ક્રિયા અધિકારમાંકિયાની જરૂરિયાત જગાવવાના પ્રસંગે કઈ ક્રિયાથી નિર્મલ ભાવવૃદ્ધિ થઈ શકે છે આનો ખુલાસો જણાવીને જ્ઞાની પુરુષ પણ કર્મને નાશ કરવા માટે ક્રિયાની સાધના જરૂર કરે છે, આ બીના જણાવી છે. ચેથા-સાખ્યાધિકારમાં (૧) સમતા ગુણવાળા જીવની કેવી સ્થિતિ હોય છે ? (૨) સમતા વિનાનું સામાયિક પણ કેવું હોય છે ? (૩) પરમાત્મસ્વરૂપને પમાડવામાં સમતા કઈ રીતે કેવા પ્રકારની મદદ કરે છે? (૪) સમતાથી કેને કાને કેવા કેવા પ્રકારના લાભ થયો? આ ચાર પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરતાં છેલ્લા પ્રશ્નના સમાધાનમાં ભરત, દમદંત ઋષિ, નમિરાજર્ષિ, કંદમૂરિના શિ, મેતાર્થ મુનિ, ગજસુકુમાળ, અર્ણિકાપુત્ર, દઢપ્રહારી, શ્રી. મરૂદેવા વગેરેના દાખલા આપ્યા છે. છેવટે પ્રશસ્તિ વગેરે જણાવીને ગ્રંથ પૂરો કર્યો છે. ૪. અનેકાંતવ્યવસ્થા–મળ ગ્રંથ ૩૩૫૭ લેક પ્રમાણ છે. આ ગ્રંથ અમુદ્રિત છે. તેમાં શરૂઆતમાં કતાં આ પ્રમાણે મંગલલેટની રચના કરે છે. - ऐन्द्रस्तोमनत नत्या, वीतरागं स्वयम्भुवम् । अनेकांतव्यवस्थायां, श्रमः कश्चिद्वितन्यते ॥ ૫. દેવધર્મ પરીક્ષા–દેવો રવર્ગમાં પ્રભુપ્રતિમાની પૂજા કરે છે. પ્રતિમા નહિ માનનાર સ્થાનકમાગી લેકે તે દેવને આધી કહે છે, આ વાન બેટી છે એમ સાબિત કરનાર આ ગ્રંથ છે. એનું શું લેક પ્રમાણ ૪પ છે. તેના ઉપર ટીકા નથી. પ્રકાશક બી. જે. ધ. છે. સભા ભાવનગર, જે રાક મુદાઓ લક્ષમાં રાખીને ગ્રંથકાર મહર્ષિએ આ ગ્રંથની રચના કરી છે તે મુદ્દાઓ ટૂંકમાં આ પ્રમાણે જાણવા (1) દે અસંગત છે એમ કહેવું એ નિબતુર વચન છે. (૨) દેવને શ્રતધર્મ હોય છે એ મુદ્દાથી પણ તેમને અધમ ન કહી શકાય. (૩) દરેક સમ્યકત્વધારી જીવને અન્ન અને અર્થે હોવાથી અધમ કહી શકાય જ. (૪) તેઓ સર્વવિરતિષ સંયમને ધારણ કરી શક્તા નથી, આ અપેક્ષાએ અધર્મસ્થિત કહેવાય છે. (૫) તેઓ વિશિષ્ટ બોધરહિત છે, માટે બાલ કહેવાય છે. (૬) સંયમ વિનાનું સમ્યકત્વ નિકળે છે. આ વચન વિશિષ્ટ અપેક્ષાને જાહેર કરે છે. () નારક ને અને દેવને લેશ્યામો જુદી જુદી હોય છે. તેમાં દેવાની લે અપેક્ષાએ પ્રશસ્ત ગણાય છે, (૮) સમ્યકત્વી ને સાધુ વગેરેના વિનય કરવારૂપ તપ હોય છે. (૯) મુનિ વગેરે મહાપુરુષોનું વૈયાવચ્ચ કરીને પણ દે પિતાના દેવભવને સફળ કરે છે. (૧૦) ઇન્દો સભ્યવાદી અને નિરવદા ભાષાના બેલનારા કહેવાય છે. (૧૧) દો મુનિરાજને અવગ્રહ આપે છે. (૧૨) અમરેન્દ્ર વગેરે હો તથા તેમને લોકપાળદેવ પ્રભુદેવના હાડકાની પણ આશાતને કરતા નથી. (૧૩) હરિકેશીનું વૈયાવચ્ચ ક્ષેએ કર્યું છે. (૧૪) દેને સમ્યકત્વરૂપ સંધર હોય છે. (૧૫) ધાર્મિક વ્યવસાય કરીને યંભે પ્રભુપ્રતિમાની પૂજા કરી છે. (૧૬) વિજયદેવે પણ તે પ્રમાણે પૂજા કરી છે. (૧૭) જન્માભિષેકને પણ તે જ અધિકાર છે, દેવ પ્રભુપૂજા કરે છે તે, આગળ અને પછી, કલ્યાણ For Private And Personal Use Only
SR No.521569
Book TitleJain_Satyaprakash 1941 04 05
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy