________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
કરનારી છે. (૧૮) પછી શબ્દથી અધિકાર પ્રમાણે પરભવ અર્થ લેવા જોઈએ, કારણ તપશ્ચર્યાદિથી તેવું કોને મળી શકે છે. (૧૯) સ્થિતિ પણ જ કહેવાડા. (૨૧) જ્ઞાનવંત મહાપુરુષને લેકોપચાર પણ કર્મ અપાવવા માટે જ હોય છે. (૨૧) એ કરેલ વંદનાદિ પણ પૂર્વ અને પછી હિતકારી છે. (ર) પૂજાધિકારને સમાવેશ વંદનાધિકારમાં થઈ શકે છે. () પ્રદેવે ઇદ્રાદિકે કરેલ વંદનાની અનુમોદના કી પ્રભુની આગળ કરાતું નાટક બીજા અશુભ કાર્યોના જેવું ન કહેવાય. (૨૪) આવા નાટકને ભક્તિના અંગ તરીકે જણાવ્યું છે, આવી ભક્તિના પ્રભાવે દુર્ગતિ ન થાય, સરગતિને બંધ થાય ને વંટે મોક્ષ પણ મળે. (૨૫) દાનના ઉપદેશ કે નિધની પડે જિનપૂજને ઉપદેશ કે નિધિ ન કર એમ નહિ, કારણકે તે અનુબંધહિંસા છે જ નહિ. (૨૬) ચૈત્ય કે પ્રતિમાને અંગે થતી દ્રવ્યહિંસા અર્થદંડ પણ ન કહેવાય અને અનર્થદંડ પણ ન કહેવાય. (૭) પૂજાનું વરૂપ જણાવતાં દયા અને હિંસાનું સત્ય સ્વરૂપ અત્રપાઠ દો સમજાવ્યું છે.
૬. જનતક પરિભાષા-ભ્યાદાદાશનના પાયા જેવા (1) પ્રમાણ, (૨) નય અને () નિલેપ નામના ત્રણ પરિવાળે આ ગ્રંથ છે. તેમાં પ્રથમ પ્રમાણપરિકેદમાં (૧) પ્રમાણ એટલે શું ? (૨) પ્રમાણને તેના ફળની સાથે અભેદભાવ કઈ રીતે ઘટે ? () પ્રમાણના ભેદો કેટલા? (૪) પ્રત્યક્ષ પ્રમાણે કેટલા પ્રકારનું છે ? (૫) સાંવ્યાવહારિક પ્રત્યક્ષનું અને પારમાર્થિક પ્રત્યક્ષનું તાત્વિક સ્વરૂપ શું? (૬) ચક્ષને અને મનને વ્યંજનાવગ્રહ ન હોવાનું કારણ? (૭) અવગ્રહાદિનું સ્વરૂપ શું ? (૮) તે પ્રસંગે થતી શંકાઓનું સમાધાન શું? (૯) મતિજ્ઞાનના દરેક ભેદમાં બહુ બહુવિધ વગેરે ભેદો કઈ રીતે સમજવા ? (૧૦) શ્રતજ્ઞાનનું યથાર્થ વપ શું ? (11) સંતાક્ષરાદિ ત્રણુભ તથા શ્રુતજ્ઞાનના ચૌદ મે ક્યા ક્યા ? (૧૨) પારમાર્થિક પ્રત્યક્ષના અવધિજ્ઞાન વગેરેના ભેદે કેટલા ? (૧૩) ગજ ધર્મજન્ય જ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં તફાવત છે ? (૧૪) પક્ષપ્રમાણુનું લક્ષણગર્ભિત સ્વરૂપ શું ? (૧૫) તેના પાંચ ભદો કયા કયા ? (૧૬) પરોક્ષના મરણ–પ્રત્યભિજ્ઞા-તર્ક-અનુમાન-આગમ ભેદનું વરૂપ શું? (19) મરણનું પ્રમાણપણું કદી રીતે ઘટી શકે ? (૧૮) તેને માનવાની જરૂરિયાત શી? (૧૯) પ્રત્યભિતાનું લક્ષણ શું ? (૨૦) તેને અલગ માનવીનું કારણ શું? (૨૧) પ્રત્યભિજ્ઞામાં અનુમાન વગેરેને સમાવેશ કઈ રીતે થઈ શકે ? (૨૨) તર્કનું વરૂપ શું ? (૨૩) વ્યાતિગ્રહમાં તેની જરૂરિયાત છે ! રીતે અને કેટલે અંશે છે ? (૨૪) સામાન્ય લક્ષણને બોધ થવામાં અને શબ્દાર્થને વાગ્ય વાચકભાવની સમજ પાડવામાં કોની વિશેષ જરૂરિયાત પડે છે ? (૨૫) તનું સ્વત: પ્રમાણ પણું કઈ રીતે સમજવું? (૨) અનુમાનના બે ભેદે કયા ? (૨૦) સાધ્ય પક્ષસિદ્ધિનું વરપ શું? (૨૮) દાનની જરૂરિયાત કઈ અપેક્ષાએ સમજવી ? (૨૦) હેતુનું અને તેના વિધિસાધક-પ્રતિસાધક-ઉપલબ્ધિ અને અનુપલબ્ધિ નામના ભેદોનું વરૂપ શું ? (૩૦) અસિદ્ધ , વિરૂદ્ધ અને અને કાંતિક હેવાભાસનું સ્વરૂપ શું? (૭૧) આ ત્રણથી વધારે હેવાભાસને નહિ માનવાનું શું કારણ? (૩૩) આગમ પ્રમાણનું સ્વરૂપ શું? (૩૩) અનુમાનથી આગમની જુદાઈ કઈ રીતે સંભવે ? (૩૪) સમભંગીનું રવરૂપ શું? (૩૫) તે પ્રસંગે સલાદેશ, વિકલાદેશનું અને તેના કારણ? કાલ- ભરવરૂપ-અર્થ-સંબંધ-ઉપકાર-ગુણિદેશસંસર્ગ-- શબ્દસ્વરૂપનું વરપ શું છે આ નીશ પ્રશ્નોના ખુલાસા પ્રથમ પ્રમાણપરિકેદમાં ગ્રંથકારે
For Private And Personal Use Only