________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮-૯]
શ્રી લાધી તીર્થ સંબંધી વધુ પ્રકાશ
[ ૩૧૭ ] द्वारेषु कपाटानि न सन्ति यतस्तत्र कपाटदानेन कपाटानां देवप्रभया स्वयमेव भंजनं भवति ।
तत्र च पोषदशमीदिने महोस्तवं भवति सहस्रशो जना अस्मिन् पर्वणि तत्र गत्वा दर्शनादिना पापान्नाशयन्ति तत् स्नान ( त्र ) जलेन नेत्रक्षालनात् अक्षिरोगाः नश्यन्ति प्रोक्षणेन च जरा विलयं यान्ति, विशेषतः पोषदशमी एवास्य पर्व इति पोषदशमी व्याख्यानम् ।
,,
કથાસાર
આ કથા સરલ ભાષામાં છે. એટલે અક્ષરશઃ અનુવાદ ન આપતાં અહીં સાર માત્ર આપ્યા છે.
શ્રી. પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ સ્વરૂપોની પ્રશંસા કરીને ફલધિ તીને ઈતિહાસ શરૂ કર્યા છે. આ તિહાસમાં સંવતની ગણના સાથે આપેલા પ્રસંગમાં સ્ખલના થયેલી હેવાય છે, પરંતુ આપણે તે મૂળ ઘટના સાથે સંબંધ રાખી આ વસ્તુ નેઈશું તો એટલું બરાબર પ્રાપ્ત થાય છે કે પુરાતનપ્રાધસંગ્રહ અને ઉપદેશતરંગિણીના કંચનને મળતી જ કથા પાકવર્ય શ્રી. ક્ષમાકલ્યાણકજીએ આપી છે.
“ધાદિ શ્રી. દેવસૂરિજી મેડતા ચાતુર્માસ કરી વિહાર કરતા ફલવધિ પધાર્યા છે, ફલવિધમાં ગરીળ પણ ધર્માત્મા, પરમા તપાસક પારસ નામને શ્રાવક વસે છે. એક વાર જંગલમાં તેમણે ખાલેલા ફૂલાથી ઢંકાયેલો એક પત્થર જોયા, ત્યાંની જમીન પણ ચીકણી છે. આ તે તેમને આશ્ચર્ય થયું અને ઘેર આવી વિચાર કરવા લાગ્યા. તેમને ઘેર એક ગાય હતી અને જંગલમાં ચરવા જતાં તેનું દુધ દેવાઇ ગયેલુ' જોઇ તેમણે ગાવાને પૂછ્યું કે મારી ગાયને જંગલમાં કાણુ દો લે છે ત્યારે ગાવાળે કહ્યું એમાં મારે દાપ્ત નથી, કિન્તુ આ ગાય અમુક સ્થાને દૂધ ઝરી દે છે. પારસ શ્રેષ્ઠીએ તે સ્થાન જેયું અને ગાયનું દૂધ આપોઆપ ઝરી જાય છે તે પણ જોયું.
પછી પાસ મેહાએ ઘેર આવી ગુરુ શ્રી. વાદિદેવરિજી કે જે તે નગરમાં બિરાજમાન હતા. તેમની પાસે જઈ ઉપર્યુકત હકીકત જણાવી. ગુરુએ ધ્યાનથી જોને જણાવ્યું કે ત્યાં શ્રી. અરિહંત ભગવાનની પ્રતિમાજી છે. તેઓ પણ શ્રાવક સાથે જંગલમાં પધાયાં અને તપાસ કરાવી, તે સ્થાનેથી મહાપ્રભાવિક શ્રી. પાર્શ્વનાથ જિનવરની પ્રતિમા પ્રગટ થા. પછી મહાન ઉત્સવ પૂર્વક પ્રભુને નગરમાં પધરાવ્યા અને ગુરુજીની આજ્ઞાથી પ્રભુની નિરંતર પુદિ કરવા લાગ્યા. શ્રાવકજીને એક વાર એ પ્રતિમાએ સ્વપ્નમાં આવી જણાવ્યું કે હું ભકત ! તું મારું મંદિર સ્થાપિત કર ! શ્રાવકે કહ્યું હું પ્રભુ ! હું તો ગરીબ નિધન છું. દ્રવ્ય વિના મંદિરની સ્થાપના કેવી રીતે થાય ? ત્યારે પ્રતિમાજી તરફથી જવાબ મળ્યા કે તું દ્રવ્ય સબંધી ચિન્તા ન કરીશ. મારી સામે જેટલા ચોખા ચઢશે તે બધા સાનામય થઈ જશે, તેથી તારા ઘરમાં ઘણું દ્રવ્ય આવશે, પરન્તુ આ વાત તારૂં કાને કરવી નહિ. આટલુ કહી દેવ અદૃશ્ય થઈ ગયા. શેઠજીએ પ્રાતઃકાલે ઊઠી
For Private And Personal Use Only