SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૭] પાપના પડઘા [ ૨૯૧ ] જાણે કુદરતને સકેત ન હેાય તેમ ટેાળામાંથી છૂટા પડીને છલંગો મારી નાસતું હરણ્યું એ મુનિવરવાળી વૃક્ષઘટામાં પેસી ગયું. રાજાજીએ પણ આખા ટાળાને ઢાડીને એ હરિયા પાછળ પેાતાના અશ્વ દોડાવી મૂકયા. અને એ હરિયું છટકી ન જાય એટલા માટે તીર ઉપર તીર નાંખવા શરૂ કર્યા. એક તીરે, કાળખંજરની જેમ, એ હરણિયાને વીંધી નાંખ્યું. અને મરણચીસ પાડતું એ હરણિયું મુનિવરની નજર પાસે ઢળી પડયું. જાણે ક્રૂરતાથી ત્રાસીને સમતારસમાં સમાઇ ન જતા હાય એમ ક્ષણવારમાં એના પ્રાણ ઊડી ગયા, મુનિવરની કરુણાભીની દૃષ્ટિએ એના ઉપ અમીછાંટણા વરસાવતી હતી. પોતાના શિકારને શેાધતા રાજાજી ક્ષણભરમાં એ વૃક્ષટામાં આવી પહેાંચ્યા. અને પેાતાના તીરથી વિધાયેલ હરણિયાને જેને ખુશખુશ થઈ ગયા. પણ બીજી જ ક્ષણે ધ્યાનમગ્ન બેઠેલા મુનિવરને જોઈને રાજાજીના મ્હોં ઉપર્ મેશ કી વળી ! જેના આનંદ ઉડી ગયા ! રાજા અને મુનિવરની દૃષ્ટિ એક થઈ! ( ૩ ) ત્રિવેણી સંગમની જેમ શિકાર, શિકારી અને સાધુ-ત્રણે ય એક સ્થળે આવી મળ્યાં. શિકાર તા કારના ય સાધુરાજના ચરણમાં પડી પરલાક યાત્રાએે પ્રયાણ કરી ચૂકયા તા. એને તા વીતવાની વીતી ચૂકી હતી. સાધુરાની દષ્ટિ શિકાર અને શિકારી અને તરફ કરુણાભીની હતી. શિકાર તરફ-તેના ઉપર વીતેલ આફત માટે; શિકારી તરફ—તેના પાપી આચરણુ માટે ! બિચારે। રાજા! આવાં પાપાચરણા સેવી કયા ભવે સુખી થાશે ! ત્યાં શયતાનાના ક્રોધ દાવાનળે! ભભૂકી ઊડે છે ત્યાં સાધુરાજો સદાય કરુણાના મેધ જ વરસાવે છે. અને સતિરાજ ! એના ઉપર તેા નણે કાઇ મહા મંત્ર પ્રયાગ હાય થયે। એમ એ ચી જ ગયા ! પાપના ઘડામાં જાણે ઊભરા આવ્યા હોય એમ પેાતાનુ પાપ એને પેાતાને જ પ્રત્યક્ષ દેખાવા લાગ્યું. સાધુરાજ તા એકે શબ્દ બોલતા નથી. માત્ર સ્થિર નયને નિહાળ્યા કરે છે: ક્ષણભર શિકાર તરફ તા ક્ષણુભર શિકારી તરફ પણ સતિરાજને તે મુનિરાજના આ મૌનમાં પશુ હુન્નર હુન્નર પડધા સલળાતા હતા. એનું અંતર જાણે વધેાવાઈ જતું હેાય એવા મહાનાદે એના અંતરમાં ગાજી રહ્યા હતા. પોતાના પાપના શતશ: પધાએ ઉઠતા હાય એમ તે દિગ્મૂઢ બની ગયા હતા. રાજાનું અંતર ખાલતુ' હતું': • અરેરે ! આજે કેવું અપકૃત્ય થઇ ગયું. હરણાંએ તા ઘણાં ય ણ્યાં, પણ આ હુર્રણયાએ મરતાં મરતાં આ સાધુરાજનું શરણું લઇ મારા પાપને પાકારી દીધું! આવા સધુરાજની આગળ આવી ધાર હિંસા ! આત્માને સાધવા નગર ઈંડીવનમાં આવ્યાં ત્યાં પણ મે એમને શાંતિ ન લેવા દીધી ! આવા નિર્દેષની હિંસાથી દુભાયેલુ સારાજનું મન ન માલુમ મારા ઉપર કેટલા ધિક્કાર વરસાવતુ હશે ! આ પાપના નિસ્તાક શી રીતે સભવે ? For Private And Personal Use Only
SR No.521568
Book TitleJain_Satyaprakash 1941 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy