________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ શ્રેષ્ઠ ઋષિઓ સમાન બાહુબલિ વગેરે ઋષભદેવના નવાણુ પુત્રોએ મેક્ષ મેળવ્યું તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જ્ય પામે છે. (૩) વિયોગભીરૂ એવા દશ હજાર ષિઓએ જ્યાં પ્રભુની સાથે જ એક્ષપદને પ્રાપ્ત કર્યું તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૪) માં અષ્ટપુત્રના નવ્વાણું પુત્ર ઋષભદેવની સાથે જ એક સમયમાં મેક્ષે ગયા તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જ્ય પામે છે. (૫) જ્યાં ઇને, પ્રત્યક્ષ ત્રણ રત્ન જેવા, ત્રણ ચિતિ (અગ્નિદાહ) સ્થાને ત્રણ રસ્તૂપ સ્થાપ્યા તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૬) જ્યાં સિદ્ધોનાં રહેઠાણ સમાન, ચાર પ્રકારનાં સિંહાસનવાળું મંદિર શ્રી. ભરતે બનાવ્યું તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૭) જ્યાં. એક યોજન પ્રમાણુ લાંબું, તેથી અડધા વિસ્તારવાળું અને ત્રણ કેરા
ચું એવું ચૈત્ય શોભે છે તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જ પામે છે. (૮) જ્યાં ભારતે પિતાની સહિત પિતાને ભાઇઓની અને ચોવીશ અર્થિંકરની પ્રતિમાઓ બનાવી તે શ્રેષ્ઠ
અષ્ટાપદ જય પામે છે. (૯) પિતાની આકૃતિ પ્રમાણ વધ્યું અને લાંછનથી વર્તમાન જિનેશ્વરનાં બિબો ભરતે અહી બનાવ્યા તે શ્રેષ્ઠ અષ્ટાપદ પવન જ્ય પામે છે. (૧૯) જ્યાં પ્રતિમાઓ સહિત નવ્વાણું ભાઇઓના રપ તથા અરિહંત ભગવાન (શ્રી. બહષભદેવ)ને રતૂપ, ચક્રવતીએ (ભરતરાજે) બનાવ્યા તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૧૧) ભરતરાજે મોહરૂપી સિંહને મારવા માટે જણે અષ્ટાપદ ને બનાવ્યો હોય તેમ સેનાને આયોજન વિસ્તારવાળા જે શોભે છે તે એક અષ્ટાપદ પર્વત જ્ય પામે છે, (૧૨) જેમાં ભરત ચક્રવતી વગેરે અનેક કોડ મહર્ષિઓ સિદ્ધિ પામ્યા તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૧૩)
જ્યાં સુબુદ્ધિએ સવાર્થસિદ્ધ-મોક્ષપદને પામેલ. ભરતરાજ જેવા રાજર્ષિઓની વાતો સગર રાજાના પુત્રો (૬૦૦૦૦ પુ) પાસે કહી તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૧૪)
વાં સાગર જેવા વિચારવાળા ગરપુત્રએ ચારે બાજુથી યજ્ઞનું (પુણ્ય !) રક્ષણ કરતાં સાગરની જ ખાઈ કરી તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જ્ય પામે છે. (૧૫) જે જૈન (પર્વત) નિરંતર મોજા રૂપ હાથ વડે પિતાનાં પાપ દેવાને જ જાણે ગંગામાં આશ્રિત થયો છે તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૧૬) જ્યાં દમયંતીએ જિનેશ્વરપ્રભુને તિલક કરવાથી (પોતાના) કપાળમાં સ્વભાવથી જ તિલક (સૌભાગ્ય ચિહ્ન) રૂપ યોગ્યફળ પ્રાપ્ત કર્યું તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૧૭) જ્યાં બાલિએ કેપથી પિતાના ચરણ વડે દબાવીને યમના સમુદ્રમાં નખાતા રાવણને ખૂબ રડાવ્યો તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જ્ય પામે છે. (૧૮)
જ્યાં જિનેશ્વર પ્રભુને મહત્સવ કરતા રાવણે હાથની નસ વડે તંત્રી --તાંત બનાવીને ધરણેન્દ્રથી વિજયની અમેઘ શક્તિ મેળવી તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત ય પામે છે. (૧૯). જ્યાં ગણધર મહારાજે પશ્ચિમાદિ દિશાઓમાં ચાર, આઠ, દસ, અને બે-એમ જિનેશ્વર પ્રભુનાં બિંબને વંદન કર્યું તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૨૦) જે મનુષ્ય આ પર્વતમાં જિનેશ્વર પ્રભુને પિતાની શક્તિથી વંદન કરે છે તે અચલ-થિર ઉદયપણુને પામે છે, એમ શ્રી વીરપ્રભુએ વર્ણવ્યું છે તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જ્ય પામે છે, (૨૧) દશ પુર્વધારી પુંડરીક સ્વામી, પ્રભુએ કહેલા પુંડરીક અધ્યયનના ભણવાથી, અહીં દશમી (દેવલેકે) દેવ થયા તે શ્રેષ્ઠ એટાપદ પર્વત જય પામે છે. (૨) માં જિનેશ્વર પ્રભુની સ્તુતિ કરનાર શ્રી. ગતમ ગણધરે એક પંદર તાપસને દીક્ષા આપી તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (ર૩) એ પ્રકારે મેરુ પર્વત સમાન સુવર્ણમય અને લાંબા
For Private And Personal Use Only