SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir – શ્રી વિવિધતીર્થકલ્પાન્તર્ગત ત્રણ કલ્પ[૧] અષ્ટાપદ મહાતીર્થક૫ [૨] પ્રતિષ્ઠાનપાનક૫ [૩] અપાપાપુરી (સંક્ષિપ્ત)કપ – અનુવાદક – શ્રીયુત પ. અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણુતીર્થ [૧] અષ્ટાપદ મહાતીર્થ કલ્પ [ ર્તા–ધર્મઘોષસૂરિ ] શ્રેષ્ઠ ધર્મતિવાળા શ્રી કષભદેવ ભગવાન ક્યાં છે અને વિદ્યાનંદથી આશ્રિત એટલે પવિત્ર થયેલ તથા દેના ઇકોવડે વંદાએ એ ગિરિઓમાં શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૧) જેમાં અષ્ટાપદના મુખ્ય લાખો ને હરણ કરનાર અષ્ટાપદ-સિંહ હતા અને જ્યાં ઋષભ પણ સિંહ સમાન છે તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય પામે છે. (૨) જેમાં * આ કલ્પ સિંઘી જૈન ગ્રંથમાળા પ્રકાશિત “વિવિધતીર્થ કલ્પના ૩ મા પાને છપાયેલ છે. + અહીં તેમજ આગળ જ્યાં જ્યાં છે સમાં અંક આપ્યા છે તે મૂળ કલ્પના તે તે સ્થાને બતાવે છે. (૧) લીલા (કંઈક કાળાશ પડતા) રંગની સુંદર પ્રતિમાજી છે. લેખ નથી વંચાતો. (૨) શ્રાવકનું નામ જ માત્ર વંચાય છે. નથી તે ભગવાનનું નામ વંચાતું, નથી પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ વંચાતું નથી સંવત દેખાતે. (૩) બે સુંદર વામ મૂર્તિઓ છે. લેખ નથી વંચાતે. (૪) સં. ૧દર વર્ષે મા. ૪ ૫ આ સીવાય બીજું કાંઈ નથી. પસં. ૨૪૬૨ થ મા. ૪ આ સિવાય બીજું નથી વંચાતું. (૫) સુંદર સફેદ મૂર્તિ છે. લેખ નથી દેખાતો. (6) ॥९०॥ संवत १४६४ आशा. शु. १३ प्रागवट ज्ञातीय सा जगसी भार्या जाकु सुत मा. केल्हा कटुआ (२) माला नयतारणसिंह x पुत्रादि + + + x નાથ જાતિ પ્રતિદિત જીલ્લffમ આ મૂર્તિ વિ. સં. ૧૪૬૪માં પિરવાલ જ્ઞાતીય સા. જગસી; તેમની ભાર્યા જાકુના પુત્રો સા. કેલ્હા. કુટુઆમાલા, અને તારણસિંહ; અને તેમના પુત્ર પરિવારે બનાવી છે. ભગવાનનું નામ નથી વંચાતું. લંછનાદિ બરાબર નથી ઓળખતાં. પ્રતિષ્ઠાપક તરીકે પર Ifમ દેખાય છે. આ સિવાય કેટલીએક ધાતુ મૂર્તિના લેખે પણ છે જે હવે પછી જોઈશું. (ચાલુ) For Private And Personal Use Only
SR No.521568
Book TitleJain_Satyaprakash 1941 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy