SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી વિવિધતીર્થ કાન્તર્ગત ત્રણ કલા [ ૮૭ ] સમય સુધી રહેનાર મહાતીર્થ આ ટાપદનું વર્ણન કર્યું. તે શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વત જય - છે ઇતિ શ્રીઅષ્ટાપદ મહાતીર્થ કપ પ્રતિષ્ઠાનપત્તન કલ્પ* જમેનશીલ અને ગોદાવરી (નદીના તીર) થી પવિત્ર (થયેલું), તથા મહારાષ્ટ્ર દેશ)ની લમિીના મસ્તકમાં રત્નના આભુષણ સમાન અને આંખને ઠંડક આપનારાં ચૈત્ય તેમજ મહેલો વડે સુંદર એવું શ્રી. પ્રતિષ્ઠાન નામનું નગર જ્ય પામો. [૧] અહીં અડસઠ લૌકિક તીર્થો અને બાવન વીરે ઉત્પન્ન થયા છે. (વળી) અહીંવીરોનું ક્ષેત્ર હોવાથી પ્રૌઢ તેજવાળા સૂર્ય સમાન રાજાઓને (પણ) પ્રવેશ નથી થતા. [૨] કાચબાને લાંછનવાળા જિનેશ્વર (શ્રી. મુનિસુવ્રતસ્વામી) આ નગરથી રાત્રે જ અહીં (પ્રતિષ્ઠાનપુર) થી સાઠ જન પ્રમાણુ માર્ગને ઉલંઘન કરી વડાઓને બોધ કરવા માટે “ગુપુર (ભરૂચ નગર) માં ગયા. [૩] જિનેશ્વર પ્રભુ (થી. મહાવીર સ્વામી) ના મોક્ષ થયા પછી ૬૬ વર્ષ વ્યતીત થતાં આર્ય કાલકે (કાલાકાચા) ભાદરવા સુદ ચોથના દિવસે વાર્ષિક (સંવત્સરી) પર્વ કર્યું. [૪] અહીં ધરોની શ્રેણીને જોવાથી બુદ્ધિશાળી મનુષ્ય આશ્ચર્યકારી અને જેવા એવા દેવતાના વિમાનેને માર્ગ પણ તે જ ક્ષણે છોડી દે છે. [૫] આશ્ચર્યકારી ચારિત્રવાળા સાતવાહન વગેરે રાજઓ અહી થયા, અને ઘણા પ્રકારના દેવતાઓથી અધિઠિત એવા આ નગરમાં ઘણીએ દાનશાળાઓ હતી. [૬] અહીં રાજાઓના આગ્રહથી કપિલ, આત્રેય, બહસ્પતિ, પંચાલ વગેરે વિદ્યાને) એ, પિતાના ચાર લાખ લોક પ્રમાણ અર્થવાળા એક એક લેકને વિરતાર કર્યો. [૭] તે આ લેક છે. આ ઉi મનન-[પાચન થતાં ભોજન કરવું] , કપિલે વાળનાં ચા-[પ્રાણીઓ ઉપર દયા રાખવી, બહસ્પતિએ વિકાસ: (અવિશ્વાસ) પંચાલે ઘી" માવ (સ્ત્રીઓ પ્રત્યે મૃદુભાવ રાખવો) (અર્થાત્ દરેકે ! શરૂઆતના પદવાળા ચાર લેક પર ચાર લાખ લેક પ્રમાણુવાળા ગ્રંથની રચના કરી છે.) [૮] આંખમાં અમૃતના સિચન સમાન, સારી દષ્ટિવાળા (મનુષ્યરૂપ) મેરોને માટે મેઘની ઘટા સમાન એવી લેપવાળી (ધાતુની જીવવામી (મુનિસુવ્રત સ્વામીના જીવતાં જ બનાવેલી) શ્રી. મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા અહીં (પ્રતિષ્ઠાનપુરમાં) જય પામે છે. [૮] આ (પ્રતિમા)ને અગિયાર લાખ પંચ્યાસી હજાર આઠસો ને છપને (૧૧૮૫૮૫૬) વર્ષને કાળ થી છે. [૧૦] અહીં મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં અનેક પ્રકારના મહેસવવાળી યાત્રા કરીને લાવ્ય પુષેિ આ લેક અને પરલેકની સુખ સંપત્તિ એકઠી કરે છે. [૧૧] અહી મનું શોના પ્રેમની વૃદ્ધિને બતાવતા એવા જિનેશ્વરપ્રભુના મંદિરમાં કાંતિવાળી અને દેદીપ્યમાન પ્રતિબિંબની લેખ્યમય પ્રતિમાઓ સુંદર રીતે શોભે છે. [૧૨] અંબાદેવી તેમજ ક્ષેત્રોના સ્વામી અને યક્ષોને નાયક પદ (યક્ષ) એ બંને આ ચૈત્યમાં વસતાં શ્રી. સંઘના આ કલ્પ સિંધી જૈન ગ્રંથમાલા પ્રકાશિત “વિવિધતીર્થપના ક૭ મા,પાને પાયેલ છે. . For Private And Personal Use Only
SR No.521568
Book TitleJain_Satyaprakash 1941 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy