SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રા જ કુ મા ર નગરથી દૂર એક આશ્રમ હતા. ધેરી ઘેરી વૃક્ષ ઘટાઓ, વનવેલડીના લતામંડપ, કલકલ રવ કરતાં જલઝરણાંઓ, સ્વછં નાચતા ફરતાં નિષ હરણિયાંઓ અને નિયપણે વ્યાવિહાર કરતા પક્ષીઓથી સભર એ આશ્રમ સૌ કાર્યનુ મન હરી લેતા ! એ આશ્રમની ન્હાતી મેડી પણુ કુટીએમાં તાપસા અને બાળનાપસ રહેતા અને અધ્યયન અધ્યાપન કરી પોતાના કાળ નિĆમન કરતા. લાકા એને તાપસાના આશ્રમ કહેતા. વનવગડાના વાસી આ તાપસા પશુ-પંખાને પણ પેાતાનાં બાળકે જેવાં જ ગણુતા ! આ જ સ્નેહ અને મમતાભરી લાગણીથી તેમણે એક નમાયા હાથીના બચ્ચાને પેાતાના આશ્રમમાં આશરેશ આપ્યા હતા. જન્મથી જ તાપસેની મમતાભરી હુમાં ઉછરેલુ એ હાથીનું બચ્ચુ બળતાપસે સાથે એવું હળીમળી ગયુ` હતુ` કે હમેશાં એ માંય એક સાથે આનંદમાં કાળ વીતાવતાં. તાપસ એ એનું નામ ‘સેચનક' રાખ્યુ હતુ... ! સેચનકને શી વાતની ખામી ન હતી. પણ જેમ જેમ એનું વય વધતું હતું તેમતેમ તેના સ્વભાવમાં પણ ફેરફાર થતા જતા હતા. હવે તેા ણે સૂચનકને તાપસે। અને પેાતાની વચ્ચેના ભેદ સમજાવા લાગ્યા હતા ! ખાળતાપસે સાથેના એને આનંદવાદ ધીમે ધીમે એ! થવા લાગ્યું હતા; તેને પાતાના પશુસુલભ સ્વભાવને ધીમે ધીમે અનુભવ થવા લાગ્યા હતા. અને એક દિવસ તેા એ નિર્દોષભાવ વિસરી જઈને સાચેસાચેા પશુ બની ગયા ! .. પૂર્વની ક્ષિતિજમાં રંગોળી પૂરી અરુણે જ્યારે પાતાની સવારી આગળ વધારી ત્યારે બાબતાપસા પેાતાના નિત્યકર્મથી પરવારી ચૂકયા હતા. હમેશની માફ્ક આજે પણ તે પેાતાના સાથીદાર સેચનક સાથે રમવા તેના ખીલા પાસે દાડી ગયા. પશુ તેમણે જોયું કે સેચનક ત્યાં ન હતા. અને ખીલા જમીનમાંથી નીકળી ગયા હતા. પાસેના કાઈ ઝરણાંમાં ડુબકી લગાવવા દાઢી ગયે। હશે એમ સમજીને આસપાસ તપાસ કરી તે તેમણે જોયું કે ઘેાડીક દૂરી ઉપર લતાઓ અને વૃક્ષની ઘટા વચ્ચે સેચનક મમત્ત થઈને ચાતરફ ઘૂમતા હતા. બાળકાને લાગ્યું: જૂની રમતાથી કંટાળીને સેચનકે આજે આ નવી રમત શોધી કાઢી લાગે છે. બાળકા પેાતાના સાથીને મળવા એ તરફ દડી ગયા. પણુ જ્યાં તેઓ પાસે પહેાંચ્યા ત્યાં તા ચલી જ ગયા! તેમને જણાયું કે સેચનક કઇ રમત કે તા ન હતા. એના સુખપર રમતિયાળપણાની રેખાઓના બલ્લે ક્રોધ, આવેશ અને ઉન્માદના ભાવા અ ંકિત થયા હતા. તે તેા ગડથળથી કુમળાં વૃક્ષોને ધરાશાયી કરતા, મૂઢથી નાની મેાટી વનલતાએને જડમૂળથી ઉખેડી નાખતા અને ન્હાનાં મેાટાં છોડવાઓને પેાતાના થાંભલા જેવા પગ નીચે તા પાગલની જેમ ચાતર્ ઘૂમી રહ્યો હતા. ખાલતાપસેા પેાતાની સામે આવીને શૈલા હતા પણ તેનું જાણે પાતાને ભાન જ ન હોય તેમ એ એપરવાહ હતા. દિવસા અને મહિના સુધી સાથે રમેલી રમતા જાણે એ ભૂલી જ ગયા. અને આટલું જ શા માટે? પેાતાના ખાસ સ્નેહીએને જોઇને આનંદમાં આવવાના બદલે જાણે પાત્તાનુ કાઇ વૈર સાંસરી આવ્યુ. હાય એમ તે વધુ આવેશમાં આવી ગયે! હવે તે એ કીકીયારીઓ પાડવા અને ખાળતાપસેની પાછળ દોડવા લાગ્યા હતા. આથી ખાળતાપસેા કપી ઊઠ્યા. તેમણે જોયું કે તેમને ભેરુ આજે કાણુ બહાર થયા હતા. એટલે બધાં બાળા ત્યાંથી નાઠાં. For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy