________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ दर्शनशास्त्रांकि परिशीलन से हमारा इस बात पर पूर्ण विश्वास हो गया है कि अनेकान्तवाद का सिद्धान्त, अनुभवसिद्ध, स्वाभाविक तथा परिपूर्ण सिद्धान्त है। इसकी स्वीकृति का सौभाग्य किसी न किसी रूप में सभी दार्शनिक विद्वानों को प्राप्त हुआ है। अनेकान्तवाद के सिद्धान्तकी सर्वथा अवहेलना करके कोई भी तात्विक सिद्धान्त परिपूर्णता का अनुभव नहीं कर सकता ऐसा हमारा विश्वास है ॥"
દાદ સંબંધી ઉપર આપેલ અભિપ્રાયોની સંખ્યા કેવળ અગિયારની જ છે. પણ કેટલીક વખત સંખ્યાબળ કરતાં ગુણવત્તા વધી જાય છે તેમ અહીં પણ એવું જ સમજવાનું છે. ઉપર ટાંકેલ અભિધા એ કોઈ એક શાંત, એક જ ધમ કે જાતિના વિદ્યાના નથી પણ એમાં તે જુદા જુદા પ્રાંત, જુદી જુદી જાતી, જુદા જુદા ધર્મ અને યાવતુ જુદા જુદા દેશના અભિપ્રાયનું પ્રતિનિધિત્વ આવી જાય છે, જે સ્યાદ્વાદની સર્વવ્યાપકતાને સારી રીતે સિદ્ધ કરે છે.
જૈનધર્મને વિકૃત ઈતિહાસ [એક ઇતિહાસકારે પાઠયપુસ્તકમાં રજુ કરેલી
જનધર્મ સંબંધી અસત્ય વિગતે
લેખક મુનિરાજ શ્રી ન્યાયવિજયજી આજકાલ રકુલે અને કેલેજોમાં જ એતિહાસિક પાહય પુરતકી ચા , તેમાં જૈન ધર્મ સંબંધી ઘણી જ અસત્ય, અસંબઇ, અમાત્મક અને અપૂર્ણ વિગતો આપવામાં આવે છે. આ પુરતુંકામાં જૈનધર્મના ઈતિહાસ સંબંધી જે ગંભીર ભૂલ હોય છે તે જૈનધર્મને એક સામાન્ય અભ્યાસી પણ ન કરે તેવી હોય છે. નાનાં બાળકે આ પુસ્તક ભણે યાર થયા પછી પોતાના ધર્મ માટે પણ શંકાશીલ બને છે એ ઘણ સ્થળે દેખાય છે. કોલેજેમાં પણ આવાં જ અસત્ય વિધાન કરતાં અતિહાસિક પુસ્તકા દેખાય છે. ભારતવર્ષના સમસ્ત જૈનાની ફરજ છે કે આવા પાઠયપુસ્તકોમાં જૈનધર્મ સંબધી જે કાંઈ અસત્ય વિધાન કરવામાં આવ્યું હોય તે બધું રદ કરાવી જેનને સત્ય ઈતિહાસ પ્રગટ થાય તે માટે પ્રયત્ન કરે ! અસ્ત !
અમે હમણાં જ અજમેરમાં રાજપુતાના શિક્ષા બોર્ડ તરફથી સ્વીકૃત અને પ્રચલિત માસવા રૃતિ દ્વારા પુસ્તક જેયું. આ પુસ્તક મેટ્રીક કલાસની વિદાથી આ માટે આ વર્ષ કીકૃત થયેલું છે. આ પુસ્તકમાં જૈનધર્મ સંબંધી કેટલું લાય કર અજ્ઞાન ભર્યું છે તે નીચેના લખાણથી સમજી શકાશે –
जिस समय बौद्धधर्म भारतवर्ष में उन्नति कर रहा था उसी समय यहां दो आंदोलन चल रहे थे, जिनमसे एक गुप्त रीतिसे उसकी सहायता कर रहा था और दूसरा प्रकट रूपसे विरोध कर रहा था। प्रथम आंदोलन जैनधर्मके स्वरूप प्रकट हो रहा था जिमके संस्थापक गौतमकी भांति क्षत्रिय वंशके राजकुमार महावीर वईमान थे।” (भारतवर्षका इतिहास पृ. ४२)
For Private And Personal Use Only