SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૪૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ સુપ્રસિદ્ધ આચાવ વિજયસેનસૂરિના પટ્ટધર છે. તેમને આપવામાં આવ્યા છે. ગીતનાયક રિરત્નને જન્મ આપવાનું સૌભાગ્ય ચિરા” સાહની ધર્માં પત્ની રૂપાને ૧૬૩૪માં પ્રાપ્ત થયું હતુ. ૧૬૪૭માં કનિષ્ટ વયે દીક્ષા અંગીકાર કરી સવત ૧૬૫૬માં પંન્યાસપદથી અલંકૃત થયા. આ શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી ઉયપુરના મહારાણા જગતિસંહૈ (રાજ્યકાલ ૧૬૮૪-૧૭૦૯) વરકાણા તીર્થાંમાં પોષ દશમીના દિને આવતાં યાત્રાળુએ કનેથી લેવામાં આવતા કર અધ કર્યાં, તથા પીછાલા અને ઉયસાગર એ એ તળાવેામાં માછલાં પકડવાના નિષેધ કર્યાં. તેઓના પરિવાર વિસ્તૃત હતેા. શ્રી વિજયદેવસૂરિની કીર્તિ તેમનાથી સે'કડા માઇલ આગળ દોડતી હતી. સવત ૧૬૭૩ આસે। શુદ ૧૪ને દહાડે માંડવગઢમાં ખાદશાહ જહાંગીરે તેમને “જહાંગીરી મહાતપા” એ બિરુદ સમર્પણુ કર્યું. આ વાતના ઉલ્લેખ તત્કાલીન શ્રીદર્શનવિજયકૃત તિલકસૂરિરાસમાં જોવામાં આવતા નથી. પણુ ખીજા અનેક તત્કાલીન પ્રતિમાના લેખો પરથી આ સિદ્ધ છે. જો કે તે સમયના ક્રાકાઈ પ્રતિમા લેખમાં પણુ બિરુદના ઉલ્લેખ જોવાતા નથી તો પણ બિરુદ આપ્યામાં તે કાઇ વાતના શક નથી જ. શ્રી. વિજયદેવસૂરિના સ્વર્ગવાસ ૧૭૧૩ આષાઢ શુ. ૧૧ ના નગરમાં થયે। ત્યારે ત્યાં શેઠ રાયચંદ ભણુશાલીએ આચાય હીરવિજયસૂરિના સ્તૂપ પાસે જ ગીતનાયક આચાર્યના દ્વિતીય સ્તૂપ નિર્માણુ કરાવ્યા. હવે આપણે આચાર્યશ્રીના પ્રતિમા લેખે પર નજર ફેરવીએ. ૧૬૫૮-૬૮-૭૪-૭૭-૮૩-૮૪-૮૫-૮૬-૮૭-૪-૧૭૦૦-૩ના લેખે! નાહારજીના લેખસંગ્રહ ભા. ૧ માં; ૧૬૫૧-૬૭-૭૪-૭૭-૮૫-૮૬-૮૭-૯૪-૮૭૯૯ ૧૭૦૧-૫-ક ના લેખા નાહરજીના લેખસંગ્રહ ભા. ૨માં; ૧૬૬૭-૧૦-૭૨--૭૪-૭૫-૭૭-૭૮-૮૧-૮૨ -૮૩-૯૬-૧૭૦૧-૫ ના લેખા બુદ્ધિસાગરસૂરિજીના જૈન ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧માં; ૧૬૬૬-૭૭-૮૨-૯૩-૯૭-૧૭૦૦ શ્રી બુદ્ધિસાગરસૂરિજી લેખસ’ગ્રહ ભાર રમાં; ૧૬૬૫-૬૬ --૭૪-૭૫-૮૧-૮૬-૮૭ના શ્રી જિનવિજયજીના લેખ સ`ગ્રહ ભાગ ૨. માં ૧૬૧૬-૮૯ ક ગે. રે. માં મળે છે. સંવત ૧૬૮૩ આ એક જ સંવતના ચાર પ્રતિમાલેખ ૩ ભાગમાં મળે છે. ૧૬૯૦-૯૦-૧૬૯૯–૧૭૦૧ (આ સંવતના ત્રણ લેખે મળે છે)~~ આટલા લેખા મારા સંગ્રહમાં છે. શ્રી. વિજ્યદેવસૂરિજીના વિશેષ પરિચય માટે ખતર નાહારજીના ગચ્છીય શ્રીવલ્લભાપાધ્યાયવિરચિત “વિજયદેવમાહાત્મ્ય” જોવું. ૩-પ્રિય બિન કાન કરિ પ્રતિપાલ, પિયુ પિયુ કરતિ તિ ગિર હિગિર, કહા અપરાધ કર્યુ મિ અમલા, વિજચવિમલ પ્રભુ ા ર્િ આવ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતાના કર્યાં વિજયવિમલના શિષ્ય વિદ્યાવિમલ છે. તેઓએ ગચ્છાચાર પર્યન્નાપરની ટીકામાં સ. ૧૬૩૪માં સહાય આપી હતી, (પીટન રિપેટ પા.) બન્ને ગીતા સાધારણ અક્ષરાથી ૧ પાનામાં લેખિત છે. તેમાં બે ગાથાનુ નમિનાથગીત પણ વિદ્યાવિમલનુ બનાવેલુ લખેલ છે. રાગ ગુજરી [ વર્ષ ૬ ઐતિાસિક પરિચય અત્ર ક્રિકર પાઉ દયાલ, (૧) છેડી ચલુ માહિ લાલ; તમ જી રોંગ રસાલ (૨) For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy