________________
Shri Mahavir Jain Aradhana Kendra
0
www.kobatirth.org
00
નીચેના ત્રણ અંકા જરૂર ખરીદા
[1]
શ્રી જૈન સત્ય પ્રકાશના બીજો વિશેષાંક
શ્રી પર્યુષણા પત્ર વિશેષાંક
૨૨૮ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભ. મહાવીર સ્વામી પછીના એક હજાર વર્ષના ઈતિહાસની અપૂર્વ સામગ્રી આપવામાં આવી છે. મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિયા,
[૨]
શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૩મા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ પાનાના આ અંકમાં જૈન ધર્મની માંસાહાર વિષયક માન્યતા યુક્તિ તેમ જ શાસ્ત્રીય પ્રમાણુ સાથે આપવામાં આવી છે. મૂલ્ય [ ટપાલ ખર્ચ સાથે સાથે] ચાર આના.
★
[3]
શ્રી જૈન સત્ય પ્રકાશના ક્રમાંક ૪૫મા
આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચા સંબધી ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂલ્ય [ ટપાલ ખર્ચ સાથે] ત્રણ આના.
– લખા ::
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ
>>> 1000XOXOXXX
For Private And Personal Use Only