________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩],
ઉચે કિ
અંગને પત્રવ્યવહાર
[ ૧૧૩]
હવે આપે જે કથા લખી છે તેને સાર આ છે–
સાંબરના વેતની ધનપળ નામના એક પુરુષને રાજપુરુષોએ ઇ મારવાના ગુન્હાસર કેદ કરીને ન્યાયાલયમાં હાજર કર્યો. તે વખતે ન્યાયાલયમાં અપરાધી ધન પાછળ, રાજ પુરુષ, સભાસદે અને મહારાજા કુમારપાળ ઉપરાંત એક અતિ પણ હાજર હતા (યતિનું નામ આપે આ કથામાં ખુલ્લું નથી કર્યું, પણ જે રીતે આપે એ પાત્રને કથામાં રજૂ કર્યું છે તે ઉપરથી ઇતિહાસના સામાન્ય અભ્યાસને પણ એ સમજવું મુશ્કેલ નથી કે એ યતિનું પાત્ર ગુજરાતના મહાન જ્યોતિર્ધર શ્રી હેમચન્દ્રાચાય જ છે). યતિજી ધનપાળને અપરાધી સાબીત કરવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અને રાજા રાજ સભાની સમક્ષ અનેક પ્રકારની યુક્તિઓ રજૂ કરીને ધન પાછળના બચાવને લે બનાવી દે છે. આ યતિઇનું પાત્ર છે સરકારી વકીલ ( Pusic 'ost'cution ) ન હોય એ રીતે દલીલે કરે છે અને અપરાધીને આકરામાં આકરી-ફાંસીની સજા કરવાના રાજને આગ્રહ કરે છે. બિચારો ધનપાળ નિરારા થઈને રાજાની પાસે દયાની ભિખ માગે છે, જે દયા બતાવીને તેને ફાંસીની સજા ન કરતાં તેની બધી મિલ્કત જપ્ત કરી લેવાનો હુકમ આપે છે તે મિલકતમાંથી એક મંદિર બંધાવવામાં આવે છે"
છે. માનું છું કે હવે એ બતાવવાની વિશેષ જરૂર નથી કે બેને ગેટિયર માં કાવિહાર સંબંધી જે ઉલ્લેખ છે તેમાં અને આપે તે પ્રસંગનું જે રિા શું કર્યું છે તેમાં એ બન્નેમાં આકાશ-પાતાળ જેટલું અંતર છે.
આથી આપ સહેલાઈથી જોઈ શકશે કે જે કથાને આપ, કથાના પ્રારંભમાં તેમજ રકતમાં, અનિહાસિક હોવાનો દા કરી છે તે આપને મન:પિત એતિહાસિક આધાર સર્વથા નિમૂળ છે. મારા અભિપ્રાય પ્રમાણે આપની કલપનાશકિતએ આ કથામાં જે વેચ્છાવિહાર કર્યો છે તે સ્વેચ્છાવિહાર, ઈતિહાસના પવિત્ર નામે લખાતી કથામાં કેવળ દેવરૂપ જ મનાય છે.
કાવિહારીના પ્રસંગને મહારાજા કુમારપાળના જીવનને એક ઐતિહાસિક પ્રસંગ માની લઈએ તોપણ આ કથાના ઓઠા નીચે આપ જે દુષ્ટ વસ્તુ પુરવાર કરવા માંગે છે તેને તે કોઈ જાતને પ્રામાણિક આધાર નથી જ, એનો અમને પૂરી ખાતરી છે. જે જૈન સાધુ ઝીણામાં ઝીણો લવ-જંતુને મારે તે વેગળા રહ્યો, તેને દુભવવાનો વિચાર પણ ન કરે તે એક મનુષ્યને ફાંસીની સજા દઈ ને મારી નાખવાને આગ્રહ કરે--આથી વધુ દુષ્ટ વરતુ બીજી કંઈ હોઈ શકે ? આપે આ દુટ વરંતુ પુરવાર કરવા પ્રયત્ન કર્યો છે અને તે પ્રયનની ધૂનમાં આપે ન કેવળ ઇતિહાસનું ખૂન કર્યું છે, ન કેવળ સત્યનો અપલાપ કર્યો છે, ન કેવળ એક પરમ પવિત્ર અને અહિંસાના આદશ ઉપાસક સાધુ પુંગવના નિર્મળ થશેદેહ ઉપર કલંકની કાલિમા લગાવવાને હાસ્યજનક પ્રયત્ન કર્યો છે, પણ આ બધાયથી આગળ વધીને આપે એક આખા સમાજના હૃદયના કે મળતમ ભાગ ઉપર નિર્દય સખ્ત પ્રહાર કર્યો છે. ઓપને અવશ્ય યાનમાં લેવું જોઈએ કે-શ્રી હેમચંદ્રા ચાર્યને જૈન સમાજ પ્રથમ પંક્તિના જ્યોતિર્ધર અને પરમ પૂજ્ય માને છે.
જે સમાજ પિતાના જે પૂર્વ પુરુષને પ્રાણથી પણ અધિક પ્રિય અને પૂરય માને છે, તે જ પુરુષના સંબંધમાં કોઈ પણ પ્રકારના પ્રામાણિક આધાર વગરના આવા આક્ષેપ
For Private And Personal Use Only