________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ષ ૬ ]
વિક્રમ સંવત ૧૯૯૬ : આસે શુદ ૧૪ 00
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विलयं ॥ १ ॥ ॥
श्री जैन सत्य प्रकाश ક્રમાંક દર્
વીર સવત ૨૪૬૬ : મંગળવાર
www.kobatirth.org
વિ—ષ—ય—દ—શ-ન
१ श्रीजीरापल्लीपार्श्वनाथस्तवन ૨ નિહ્નવવાદ
3 मूलाचार
૪ વૈભારગિરિકલ્પ તથા ઉજયન્તરતવ
૫ જૈનધર્મી વીરેશનાં પરાક્રમ
१ जैनधर्म की ऐतिहासिकता
७ शाह केशरीचंदजी सुराणा ૮ બાલાપુર ૯ તિલકમ જરી
१० जैनदर्शन का कर्मवाद ११ श्रीसमाधिकुलक १२ संशोधन
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અંક ૨ ઈસ્વીસન ૧૯૪૦ આકટાર ૧૫
: मु. म. श्री जयन्तविजयजी
: મુ. મ. શ્રી 'ધવિજયજી
: मु. म. श्री दर्शनविजयजी : શ્રી. અંબાલાલ કે. શહ
: શ્રી મેહનલાલ દી. ચેાકસી
: मु. म. श्री ज्ञानसुन्दरजी : श्री. हजारीमलजी बांठिया
For Private And Personal Use Only
: 42
: 43
: :
* ૬૧
ઃ ૪
} :
+ 86
: મુ. મ. શ્રી. ક્રાંતિસાગરજી
: ૭૩
: મુ. મ. શ્રી સુશીલવિજયજી
: 98
• આા. મ. શ્રી. વિજ્ઞયબ્ધિસૂરિલી : ૮૩ : आ. म. श्री. विजयपद्मसूरिजी
: e;
: श्री. पन्नालालजी दुगड
: ૮૭
અમદાવાદના ગ્રાહકેાને
અત્યાર સુધી અમદાવાદના ગ્રાહકો પાસેથી ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ' ના વાર્ષિક લવાજમ તરીકે દાઢ રૂપિયા લેવામાં આવતા હતા, પણ અમદાવાદમાં અંક પહેોંચાડવા તથા લવાજમ ઉઘરાવવાના મહેનતાણા અંગે લગભગ બહારગામ જેટલું જ ખર્ચ આવે છે. વળી લડાઈ અંગે કાગળ વગેરેના ભાવામાં પણુ અણુધા વધારા થયા છે. આ બધાના વિચાર કરીને હવે પછી અમદાવાદના ગ્રાહકો પાસેથી લવાજમ તરી કે એ રૂપિયા લેવાના અમારે નિર્ણય કરવા પડયા છે. આશા છે–અમદાવાદના ઉદાર ગ્રાહક બંધુએ પેાતાનું નવા વર્ષનું લવાજમ *અમારા માણસ લેવા આવે ત્યારે આપીને આભારી કરશે.