________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ ૬
[૧૮]
શ્રી જન સત્ય પ્રકાશ સાથે ત્યાંને ઉલેખ તેમણે પ્રકટ કરવો જોઈએ. જેથી તેને સત્ય ઇતિહાસ પ્રકાશમાં આવશે.
કલ્પ-ચિત્ર—ઘંટાકર્ણના કલ્પની જે પ્રતિ મળે છે અને ૮ ભેરવો, પર (બાવન) વીર, ૬૪ જોગણીઓ સાથેનાં તે ઘંટાકર્ણનાં જે ચિત્ર પ્રકાશમાં આવ્યાં છે, તે પરથી પણ તે જૈન દેવ હોય તેમ જણાતા નથી. મિ. સારાભાઈ જણાવે છે તેમ બીજા કલ્પમાં નિરિવાર ને અર્થ, શિવજીને બદલે ગણપતિ પ્રેસની ભૂલથી છપાએલો હોય તેમ માની લેવામાં આવે અને ત્રીજા કલ્પની સાધનવિધિમાં ચેખાની મસીત(મજીદ) કરવાનું જણાવ્યું છે, ત્યાં તેને અર્થ, કાઈ કાલ્પનિક કોશના આધારે (શિખર) જણાવાય છે, તે પણ માન્ય રખાય તે પણ તપાસતાં તે ક અજૈન તાંત્રિના જણાઈ આવે છે, - જે તે ઉતારાઓ, કલ્પનાઓ કે કુયુક્તિઓથી ઘંટાકર્ણને સમ્યગદષ્ટિ જૈન દેવે તરીકે માનવા-મનાવવા અથવા તેને ભારતની ત્રણ મુખ્ય સંસ્કૃતિના માન્ય તરીકે ઓળખાવવા એ ઉચિત નથી. સુજ્ઞ--સમાજમાં તે માન્ય થઈ શકે નહિ. શિવના અનન્ય ભક્ત અનુચર ગણ(ઘંટાકર્ણ)ને જે “સર્વમાન્ય જૈન દેવ” તરીકે માનવામાં આવે તે તેના પણ બહુમાન્ય શિવને અને વિષ્ણુને સર્વમાન્યથી પણ અધિક માન્ય ગણવા જોઈએ-એ સર્વ વિચારવું પડશે.
ધન્યવાદ-અંતમાં બહુશ્રુત ઈતિહાસપ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજીને ધન્યવાદ ઘટે છે કે જેઓએ આ જ જૈન સત્ય પ્રકાશના પૂ. પંના અં. ૮માં ઘંટાકર્ણ નદેવે” નથી' આ સંક્ષિપ્ત છતાં સમાચિત લેખ લખી પ્રકાશિત કરાવ્યો છે અને એ રીતે પોતાના વિશાલ જ્ઞાનને સમાજને લાભ આપતાં પિતાનું સમયોચિત કર્તવ્ય બનાવ્યું છે. સત્યગષક સત્ય-પ્રેમીઓ સત્ય વિચારે, સ્વીકારે અને સત્યને અનુસરી સાચા સુખને અનુભવે-એમ ઈચ્છીશું
વિર સ. ૧૪૬૬ અષાડ વ. ૮, વડોદરા.
For Private And Personal Use Only