________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
ગ્રંથને અભ્યાસ કરવાની સલાહ આપતા, ઘંટાકર્ણ માટે મંત્ર-સાહિત્યમાં બરાબર તપાસ કરવા જણાવતા મિ. સારાભાઈ, ‘ઘંટાકર્ણ દેવની માન્યતા જૈન--સમાજમાં પ્રાચીન સમયથી પ્રચલિત હવાનાં પ્રમાણ ન દર્શાવી શકાતાં સૌથી પ્રાચીન પ્રમાણ તરીકે ઘંટાકર્ણને બદલે ઘટિકના ઉલ્લેખવાળી બહ૯૯૫ ભાષ્યની ગાથા ઉદ્ધત કરે છે-એ આશ્ચર્ય છે! પરંતુ તે ગાથાની વ્યાખ્યામાં જ એ ઘટિક યક્ષને પણ બી(ચડાલિની)ના કુલદેવતા તરીકે ઓળખાવેલ છે તે જોતા-સમજતા નથી. વિશેષમાં ત્યાં જ તેવા કિ કરસ્થાનીય આભિયોગ્ય દેવ-વિશ્યક ભાવનાને જેન સંયતા માટે અપ્રશસ્ત અનુચિત સૂચવવામાં આવેલ છે. તથા એવી માતંગી વિદ્યાને અને મંત્ર-શાસ્ત્રને જેનસિદ્ધાંત સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે) પાપગ્રુતિ તરીકે સમજાવે છે–એ વાંચી વિચારી શકતા નથી, એથી ભ્રાંતિ કરાવતા જણાય છે-એ જાણી દિલગીરી થાય છે. - ૨-૩ ભરવપદ્માવતી--કલ્પ જેવા મેલી વિદ્યાઓથી ભરેલા ગ્રંથને રચનાર દિગંબર તાંત્રિક ગ્રંથકારના અપ્રકટ ગ્રંથ વિદ્યાનુશાસનમાં કે અન તાંત્રિક અસરવાળા કઈ અજ્ઞાત અર્વાચીન ટીકાકારની નમિકોણ તેત્રની ટીકામાં ઘંટાકર્ણના નામવાળા કઈ
લેક આવ્યા હોય, કે જેવા જેનેતર પ્રાચીન ગ્રંમાં પણ મળે છે, એથી “ઘંટાકર્ણ દેવની માન્યતા જૈન સમાજમાં પ્રાચીન સમયથી પ્રચલિત છે, અથવા એ સર્વમાન્ય જૈન દેવ છે” એમ જણાવવું એ બ્રાંતિ કરાવવા જેવું છે.
હેમચંદ્રાચાર્ય–વિક્રમની બારમી-તેરમી સદીમાં વિદ્યમાન કલિકાલ–સર્વસ' તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચકે પિતાના એકાઈ, અને કાર્ય અને દેશ્ય શબ્દકોશમાં ખાસ કરીને દેવાધિદેવ કાંડ પછીના દેવકાંડમાં પણ મિ. સારાભાઇની માન્યતા પ્રમાણેના આવા
સર્વમાન્ય જૈન દેવીને જૈનદેવ તરીકે કયાંય સ્થાન કે મહત્ત્વ આપ્યું નથી, પરંતુ પ્રાચીન પ્રામાણિક કોશકાર વ્યાદિના વચનને ઉદ્ધત કરતાં તેઓએ ૧ અકર્ણ, ૨ વિકર્ણ, ૩ લંબકર્ણ, ૪ શંખકર્ણ, ૫ હસ્તિકર્ણ જેવા બીજા સમનામવાળા સહચરે સાથે ઘંટાકર્ણને વિના ગણમાં સ્થાન આપેલું જોવાય છે.” ૧ જુઓ તે પાઠ, બહ૯૯૫-ભાષ્યની ગાથા
“पसिणापसिणं सुमिणे विजासिटुं कहे: अन्नस्स ।
अहवा आइंखिणिया घंटियसिष्टुं परिकहेइ ॥ १३१२॥" જુઓ તેની વ્યાખ્યા
“ यत् स्वप्नेऽवतीया विद्यया विद्याधिष्ठाच्या देवतया शिष्टं कथित सद् अभ्यस्मै पृच्छकाय कथयति; अथवा "आरंखिणिया" डोम्बी तस्याः कुलदैवतं घंटिकयक्षो नाम स पृष्टः सन् कर्णे कथयति । सा च तेन शिष्टं જતિ સફળ પુછવાઇ સુમાકુમાફિયત રિયાતિ જ પ્રકારના
–હલ્કલ્પસૂત્ર [ આત્માનંદ સભા, ભાવનગરથી પ્ર. પૃ. ૪૦૩–૪૦૪] ૨-૩ આ સંબંધમાં જૈન પત્રના તા. ૭ અને તા. ૧૭ એપ્રીલના અંકોમાં અસહારા લેખો જેવા.
* “પણા પામી-મ(૪)ધાળ–સાધન
----અભિધાન -ચિંતામણિ ( પજ્ઞ વ્યાખ્યામાં દેવકાંડ, લે. ૧ર૪ નદીશ વ્યાખ્યા જુઓ વ. વિ. . પ્રકાશિત) કેરાવકૃત કપકાશ ( ગ. આ સિ. પૃ. ૩૯૨, ૧૧૨) .
For Private And Personal Use Only