________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧૨]
અજિતરાતિસ્તવ
[૪૩]
(૯-૧૦) આ અને તેમની પાસે
બે ગાથામાં શ્રી અજિતનાથ તીર્થંકરને અનેક વિશેષણા પૂર્ણાંક પ્રણામ હું પ્રભા ! મારાં પાપ દૂર કરે' એ પ્રમાણે માગણી કરવામાં આવેલ છે. (૧૧-૧૨) આ એ ગાથામાં શ્રી શાંતિનાથ જિનેન્દ્ર પ્રથમ હસ્તિનાપુરના ભૂપ, ત્યારબાદ ભરતક્ષેત્રના ચક્રવતી અને એ ચક્રવતીની ઋદ્ધિ-સિદ્ધિની વિગત, બારમી ગાથામાં શ્રી શાંતિનાથની સ્તુતિ અને તેમની પાસે શાંતિની યાચના કરવામાં આવેલ છે.
(૧૩) આ ગાથામાં શ્રી અજિતનાથને વિશેષણે પૂર્વક નમસ્કાર કરવામાં આવ્યા છે, અને જગતના શરણભૂત હૈ પ્રભુ ! મારા પણ શરણભૂત થાએ એમ યાચના કરી છે.
(૧૪) આ ગાથામાં શ્રી શાંતિનાથની સ્તુતિપૂર્વક ચિત્તની શાંતિની યાચના કરી છે. (૧૫-૧૬) આ એ ગાથામાં શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ છે,
(૧૭-૧૮) આ છે ગાથામાં ધણા વિશેષણપૂર્વક શાંતિનાથનુ શરણુ સ્વીકાર્યું છે. (૧૯-૨૧) આ ત્રણ ગાથામાં અનેક વિશેષણપૂર્વક અજિતનાથને પ્રણામ ક્યાં છે. (૨૨-૨૫) આ ચાર ગાથામાં દેવલાકમાંથી દેવતાએ વદન કરવા કેવી રીતે આવે છે તેની વિગત, શ્રી. શાંતિનાથની સ્તવના, અને પ્રાંતે - શાંતિનાથ પ્રભુને નમસ્કાર કર્યા છે.
(૨૬-૨૯) આ ચાર ગાથામાં દેવલાકમાંથી વંદન કરવા માટે આવેલી દેવાંગનાઓને અપૂર્વ ચિતાર વર્ણવ્યા છે, બાદ અજિતનાથને આદર પૂર્વક વંદન કરવામાં આવેલ છે.
(૩૦-૩૧) આ એ ગાથામાં મનહર નૃત્યપૂર્વક દેવીએએ શાંતિનાથ પ્રભુને કેવી રીતે વંદન કર્યું, એ વખતે દેવીએની નૃત્યકક્ષા કેવી અનુપમ હતી વગેરે વન અને પ્રાંતે શ્રી શાન્તિનાથ વિભુને નમસ્કાર કરવામાં આવેલ છે.
(૩૨-૩૪) આ ત્રણ ગાથામાં બન્ને તી કરાની ઘણા જ વિશેષણુ પૂર્ણાંક સ્તુતિ કરવામાં આવી છે, અને પ્રાંતે મુક્તિના શાશ્વતા સુખની યાચના કરવામાં આવી છે.
(૩૫) આ ગાથામાં આ પ્રમાણે બન્ને તીર્થંકરાની મેં (કર્તાએ) સ્તુતિ કરી છે,
(૩૬) આ ગાથામાં વિશેષણ પૂર્વક બન્ને તીર્થંકરા પાસે મારા ખેદ અને દુઃખના ધ્વંસ કરા, તથા આ સ્તવનને સાંભળનાર સભા પણુ પ્રસાદને—એટલે મારા વચનના ગુણનું ગ્રહણ અને દાષના ત્યાગરૂપ મહેરબાની-કરા એ પ્રમાણે કહેલ છે.
(૩૭) આ ગાથામાં શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ અને તીર્થંકરા લેાકેાને દુ આપે, સમૃદ્ધિ આપે, ‘નર્દિષ’તે વિશેષ સમૃદ્ધિ આપે, ાતાઓને સુખની વૃદ્ધિ આપે અને મને (કર્તાને) સયમને વિષે આનંદ આપે! એ પ્રમાણે સૂચવેલ છે. “ લેખમમિમિ આનાથી કર્તાએ પેાતાનુ નામ પણ સૂચવેલ છે.
(૩૮) આ ગાથામાં સ્તવનને મહિમા વર્ણવેલા છે. આ સ્તવનને પાક્ષિક ચાતુમાસિક સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક જણે ખેલવું અને બધાએ સાંભળવું એમ જણાવેલ છે.
(૩૯) આ સ્તવનને પ્રાતઃકાલે અને સાયંકાલે જે ભણે સાંભળે છે, તેને કાઇ પણુ જાતને રાગ થતે નથી અને પૂના સર્વે રાગેા નશ થઇ જાય છે. એમ કહ્યું છે. (૪૦) મેાક્ષ અને કીર્ત્તિની અભિલાષા રાખતા હૈ। તે ત્રણ જગતના ઉદ્ધારક જિનેશ્વરના વચનને વિષે આદર કરો. એ પ્રમાણે સૂચવેલ છે.
For Private And Personal Use Only