________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૪૨]
( વિક્ષક્ષણ ) ‘ નારાચક ’છંદનુ લક્ષણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तेरस चगणा नगणो, नव चा नंगणो य तोस चा गुरुगो ॥ चगण ट्ठारस एवं अबरं नाराय छंदयं જ્ઞાન પ્રાણા [ त्रयोदश चगणा नगणो नव च नगणश्च त्रिंशश्चा गुरुकः ॥ एवमपरं नाराचच्छन्दो arafe 11211]
[ વર્ષ પ
अष्टादश चा
તેર ચણ, નગણ્યું, નવ ચગણુ, નગણુ, ત્રીશ ચગણુ, ગુરુ અને અઢાર ચગણુ આ વિલક્ષણ (પ્રથમ ‘નારાચક' કરતાં ભિન્ન) નારાચક નામના છંદ જાણવા [TMTM. રૂ૨] ( વિક્ષક્ષણ ) ‘ ભિતક' છંદનું લક્ષણ
चगणी टगणचडकं, गुरु तहा ललिययं अवरं । [ चगणष्टचतुष्कं गुरुश्च तथा ललितकमपरम् । ચગણુ, ટગણુ ચાર અને ગુરુ. એમ ચારે પાદમાં હ્રાય તે વિલક્ષણ ( પ્રથમ લલિતક કરતાં ભિન્ન) લલિતક નામના છંદ કહેવાય છે. [ા. રૂર] વાતવાસિકા' છંદનું લક્ષણ.
carक्को नवबारसलहुहि सा
वाणवासिआ ।
[ टचतुष्कं नवमी द्वादशी च लघुना मात्रा सा वानवासिका ] ટગણુ ચાર હાય, તેમાં નવમી અને બારમી માત્રા લઘુ આવતી હૈાય, આ પ્રમાણે ચારે પાદ હાય, તે વાનવાસિકા નામના છંદ કહેવાય છે.[ા. રૂરૂ] ‘અષરાંતિકા' છંદનું લક્ષણ
For Private And Personal Use Only
अडकलरगणो लहुगुरु, सव्वहि तह वरंतिआ होइ ।
[, अष्ट मात्रा रगणो लघुर्गुरुश्च सर्वत्र तथाऽपरान्तिका भवति ] આઠ માત્રા, રગણુ, લઘુ અને ગુરુ, આ પ્રમાણે ચારે પાદમાં હોય તે અપરાંતિકા નામના છંદ કહેવાય છે. [TM. રૂક]
અજિતશાંતિસ્તવની ગાથાઓના ભાવા
(૧) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરવામાં આવેલ છે. (૨) આ ગાથામાં કર્તા શ્રીઅજિતનાથ અને શ્રીશાંતિનાથની સ્તુતિ કરીશ એમ સૂચવે છે. (૩) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને નમસ્કાર કરેલ છે. (૪) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથનું નામ માત્ર કીર્તન કરવાથી પ્રાણીએ સુખ, ધીરજ અને બુદ્ધિને પામે છે એમ કહેલ છે.
(૫) આ ગાથામાં શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથને કરેલા નમસ્કાર મેાક્ષના કારણભૂત થાએ. તેથી ક વગેરેને નાશ, અને તેનાથી થતી વસ્તુને લાભ જણાવેલ છે. (૬) આ ગાથામાં અજિતનાથ અને શાંતિનાથનુ શરણું અંગીકાર કરે એમ કહ્યું છે. (૭) આ ગાથામાં શ્રી અજિતનાથ પ્રભુની નાના વિશેષણુપૂર્વક સ્તુતિ, અને તેમનુ શરણ ગ્રહણ કરી સદાને માટે નમસ્કાર કરવામાં આવેલ છે.
(૮) આ ગાથામાં શ્રી શાંતિનાથ પ્રભુને અનેક વિશેષણપૂર્વક નમસ્કાર, અને તે પ્રભુ પાસે શાંતિ અને સમાધિરૂપ વરદાન માગવામાં આવેલ છે.