________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
અજિતશાંતિસ્તવ
[૬૧]
-
રગણ, નગણ, રગણુ, લઘુ અને ગુરુ આ પ્રમાણે પ્રત્યેક પાદમાં હોય તે વિલક્ષણ (પ્રથમ ક્ષિપ્તક’ કરતાં ભિન્ન) ક્ષિપ્તક નામને ઈદક જાણું. [ T[. ર૯ ] દીપક” છંદનું લક્ષણ
खित्तयछंदं चउपयजमियं दीपयमहव मंडिलनाम ॥
[चतुर्पु पादेषु यमकितं क्षिप्तकं छन्दो दीपकमथवा मंडलिनाम ।]
ચારે પાદમાં યમક હોય એ ક્ષિપ્તક એટલે દિપક છંદ કહેવાય છે, અથવા આ છંદનું દ્રિતીય નામ “મંઝિલ પણ છે. [ જા. ર૬ ] ચિગાક્ષર” છંદનું લક્ષણ
टप्पणगं दोन्नि गुरु, पढमे तुरिए य टछगगुरुएगो । दुतिए चउपयजमिय जाणह चित्तक्खरं छदं ॥१॥ [ टपंचकं गुरुद्वयं प्रथमे तुयै च द्वितीयतृतीये च टषटकं ॥
गुरुश्चैकश्चतुष्पद्यां यमकितं छंदो विद्धि चित्राक्षरामिति ॥१॥] પ્રથમ પાદમાં અને ચતુર્થ પાદમાં ટગણ પાંચ, અને ગુરુ બે હોય, દ્વિતીય પાદમાં અને તૃતીય પાદમાં ટગણુ છે, અને એક ગુરુ હોય અને ત્યારે પાદ યમકવાળાં હોય, એ ચિત્રાક્ષરી નામને છંદ જાણું. [૪, ૨૭] (વિલક્ષણ) “નારાચક” છંદનું લક્ષણ
चगणेगारसगुरुगो, चउदस चगणा य नगण सोलसचा ।। टगणो चगणा तिन्नउ, अवरं नारायछंदगं जाण ॥१॥ [एकादश चगणा गुरुश्चतुर्दश चगणा नगणः षोडश चगणाः ॥ टगण; त्रयश्चगणा इत्यपरं नाराचकच्छन्दो विद्धि ॥१॥]
અગિયાર ચગણુ, ગુરુ, ચૌદ વગણ, નગણ, સોળ ચગણ, ટગણુ અને ત્રણ ચગણ, આ વિલક્ષણ (પ્રથમ કરતાં ભિન્ન) નાવાચક નામને છંદ સમજે. [ જા. ૨૮] નંદિતક” છંદનું લક્ષણ
दुलहु गुरु दुलहु गुरु गुरु य सव्वेसु नदियं छंद ॥ [लघुवयं गुरुर्लघुद्रय गुरुर्गुरुश्च सर्वेषु पादेषु नन्दितं छंदः] લઘુ, ગુરુ, લઘુ બે, ગુરુ અને ગુરુ (અર્થાત ગુરુ બે) આ પ્રમાણે સર્વ પાદમાં આવે તે નંદિતક નામનો છંદ કહેવાય છે. [ ર ] “ભાસુરક” છંદનું લક્ષણ.
तगणो पगणो तगणो, टतटतटगणो गुरू पटदु गुरुगो ॥ बारस टगणा सुजई, भासुरयं जाणमणुपासं ॥१॥ [तपतटतटतटगणगुरुपट द्विकगुरुकाः ।।
टगणा द्वादश सुयति सानुप्रासं च भासुरकं जानीहि ॥१॥] તગણ, પગણ, તગણ, ટગણ, તગણ, ટગણુ, તગણ, ટગણુ, ગુરુ, પગણ, ટગણુ , ગુરુ, ટગણુ બાર, એમ સુમતિ અને અનુપ્રાસ સહિત ભાસુરક છંદ જાણો. નિ. ૩૦]
For Private And Personal Use Only