________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
સુમુખ” છંદનું લક્ષણ
लहुचदुगटगणलहुगुरु, तदुर्ग लहुगुरुपगणटलहुगुरुगा। चदुगं टगणो लहुगुरु, तेरकलं सबओसुमुह छंदं ॥१॥ [ लघुरूपचद्रिक टगणो लघुर्गुरुश्च तहिक लघुर्गुरुः पटलघुगुरवः ॥
રા યુથ ઝરામાત્રા : કુકુણ: ઈઃ શા]. લઘુ અક્ષરવાળા ચગણ બે, ટગણુ, લઘુ અને ગુરુ હોય, દ્વિતીય પાદમાં તગણ બે, લઘુ અને ગુરુ હોય, તૃતીય પાદમાં પગણ, ટગણુ, લઘુ અને ગુરુ હોય, ચતુર્થ પાદમાં ચગણું બે, ટગણુ, લઘુ અને ગુરુ હોય, અને દરેક પાદમાં તેર તેર માત્રા હોય, તે સુમુખ નામને છદ કહેવાય છે. [મા. ૨૨] વિદ્યલિસિત” છંદનું લક્ષણ
दुलहुगुरुदुलहुगुरु, पत्तेयं विजुविलसिय छद। [लघुहिकं गुरुर्लघुद्विकं गुरुश्च प्रत्येक विधुशिलसितं छन्दः]
બે લઘુ અને એક ગુરુ એમ દરેક પાદમાં સમાન હે ય તે વિશુદ્વિલસિત નામનો છંદ કહેવાય છે. [માં. ૨૨] (વિલક્ષણ) ‘વેષ્ટક' છંદનું લક્ષણ
तदुटचउतटो ततिगं, लहुगुरुपटदुन्निदुगुरुगा वेढो।। [तद्विकटचतुष्कतटाः तत्रिकं, लघुगुरुः पटहिक गुरुवयं वेष्टकः ] તગણુ બે, ટગણુ ચાર, તગણ, ટગણ, તગણ ત્રણ, લઘુ, ગુરુ, પગણ, ટગણુ બે, અને ગુરુ બે, આ વિલક્ષણ (પ્રથમ કરતાં ભિન્ન) વેષ્ટક છંદ જાણો. [ . ૨૨ ] રત્નમાલા” છંદનું લક્ષણ
पढमे टदुगुरु एवं, सेसेसु टसत्तगुरुदुर्ग अंति॥ पत्तेय बत्तीसं, मत्ताओ रयणमालाए ॥१॥ [प्रथमे टो गुरुधिकं चैवं शेषेषु टसप्तकं गुरुहिकं अन्ते ॥
प्रत्येक द्वात्रिंशन्मात्रा रत्नमालायाम् ॥१॥]
પ્રથમ પાદમાં પ્રથમ એક ટગણું, પછી બે ગુરુ એમ ચાર વખત આવે, બાકીના ત્રણે પાદમાં સાત ટગણ અને અંતિમ બે ગુરુ આવે, અને પ્રત્યેક પાદ બત્રીશ માત્રાવાળા હેય, તે રત્નમાલા નામને છંદ કહેવાય છે. [ [. ૨૩] ક્ષિપ્તક” છંદનું લક્ષણ
पगणो टदुगं गुरुगो पत्तेयं खित्तर्याम्म छंदम्मि । [पटद्विकगुरवः प्रत्येक क्षिप्तके छन्दसि]
પગણ, ટગણુ છે, અને એક ગુરુ, આ પ્રમાણે દરેક પાદમાં હોય તે ક્ષિપ્તક નામનો છંદ કહેવાય છે. [ [. ૨૪ ] (વિલક્ષણ) “
ક્ષિતક’ છંદનું લક્ષણ रनरलगा पत्तय खित्तय छंदम्मि वा॥ [ रनलगाः प्रत्येकं क्षिप्तकच्छन्दसि वा जानीहि]
૫ અહીં દ્વિતીય ટગણ આવે તો જ માત્રાઓ મળતી આવે, માટે ત' ત્યાં “તમ રી જ' એ પ્રમાણે સમાસ કરે.
For Private And Personal Use Only