________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[323]
શ્રી જૈન સંત્ય પ્રકાશ
[વર્ષ ૫
સ્પષ્ટા - નિસગપણાને પામેલા, કલેશને સહન કરી શકે એવા, દેશ, કાલ, પ્રમાણાપેત માગમનને અનુભવ કરતાં, યાન વાહન આદિનું મરણુ નહિ કરતા, સમ્યગ ગમનમાં આવતા દે।ષાને હેાડતા સાધુ મહારાજ આ પરીસદના ય કરી શકે છે. ચર્ચા એ પ્રકારની હોય છે. એક દ્રવ્યથી અને બીજી ભાવથી. ગ્રામનુગ્રામ વિચરવું તેનું નામ દ્રવ્યચર્યાં છે. જ્યારે એક સ્થાનમાં રહેવા છતાં પણ તે જ સ્થાનમાં નિર્મામત્વપણે રહેવું તેનું નામ ભાવચો કહેવાય. એ બન્ને વાર્તાને અતલાવવા માટે પત્ર निवास ममत्वपरिहार मे વિશેષ મૂલમાં મૂકયું છે. નિયમ એ પદથી ગામમાં એક રાત અને નગરમાં પાંચ રાત રોકાવુ જોઈ એ એ વાત બતલાવવામાં આવી છે. સર્વ ગુણુસ્થાનકમાં આ પરિસહ (ચર્ચાજય) વેદનીય કર્રનો ઉદય હેાવા છતાંય સમતાના અવલંબનથી હોઈ શકે છે. નિષદ્યા પરિસહનું સ્વરૂપ
स्त्रीपशुषण्ढकवर्जिते स्थाने निवासादनुकूल प्रतिकूलोपसर्गसंभवेऽव्य विश्वलितमनस्कत्वं निषद्यापरीषहः । चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् । -
અર્થ--સ્ત્રી, પુરૂષ અને નપુ ંસકથી રહિત સ્થાનમાં નિવાસ કરીને અનુકુલ, પ્રતિકુલ ઉપસર્ગના સભવમાં પણ તે સ્થાન હેાડવાનું મન ન કરવું અર્થાત્ સ્થિર મને રહેવુ તેનુ નામ નિદ્યા પરીસહુ કહેવાય. જેમાં રહીએ તેનું નામ નિષદ્યા કહેવાય. તે સ્ત્રી આદિ ઉપસર્ગથી રહિત હાય તેા જ સારી રીતે પ્રહ્મચર્ય પાળી શકાય. વળી ત્યાં અનેક પ્રકારના અનુકુલ પ્રતિકુલ ઉપસર્ગ આવે તે મંત્ર વિદ્યા આદિના પ્રયાગથી દૂર કરવાની ાશિશ ન કરવી અને પૂર્વાનુભૂત સુખાનું સ્મરણ પણ ન કરવું ત્યારે આ પરીસહ સમ્યક્ સદ્દો કહેવાય. આ પરિસહને કાષ્ટ નૈષધિક પરીસદ્ધ કહે છે. તેને અ પાપકર્મોને અથવા ગમનાદિ ક્રિયાઓને નિષેધ એ પ્રત્યેાજન છે જેનુ તે નૈષધિકી કહેવાય. યાને શૂન્ય મકાન, સ્મશાન આદિ વાધ્યાય ભૂમિ તેને પરીસહ તે નૈષધિી પરીસહુ કહેવાય. રિત્રમેહનીયના ક્ષયે પશમથી આ પરીસહ પેદા થવાથી નવમા ગુણસ્થાનક સુધી હેાય છે.
શસ્યા પરીસહનું લક્ષણ નીચે મુજબ નણવુ
प्रतिकूल संस्तारक वसतिसेवनेऽनुद्विग्नमनस्कत्वं शय्यापरिषहः । अयं च वेदनीयक्षयोपशमजन्यः ।
અ:-પ્રતિકુલ સંથારા, વસતી વગેરે મળે તે તેના સેવનમાં મન નહિં બગાડવાનું નામ શય્યા પરીસહ છે. અર્થાત્ મેટા મેોટા ફૂલના ટેગલ, ખાડાવાળી જમીન આદિથી ગભરાને પૂર્વ અનુભૂત માખણ જેવા કામળ સ્થાન, શયનની રતિનું સ્મરણ નહિ કરતાં સમભાવે સહી લેવું તેનું નામ શય્યા પરીસદ્ઘ છે. આ પરીસહ વેદનીયના ઉદયથી ઉત્પન્ન થતા, વિષમ શય્યાના દુઃખને ચારિત્રાવરણીયના ક્ષયે પશમથી સહન કરવાથી વંદનીય ક્ષયે।પશમ જન્ય મનાય છે; આ સ` ઠેકાણે છે. આક્રેશ પરીસહનું સ્વરૂપ----
निर्मूलं समूलं वा स्वस्मिन् कुप्यत्सु जनेषु समतावलम्बनमाक्रोशपरीषदः, चारित्रमोहनीयक्षयोपशमजन्योऽयम् ।
અઃ—કારણે અથવા કારણ વિના પેાતાના વિષે ક્રાતિ થતા જનેામાં રાજ ન લાવતાં વિચાર કરે કે મારા પર આક્રોશ જો કારહુસર છે તે હું નિમિત્ત છુ' માટે મારે ગુસ્સે થવાની જરૂર નથી અને વિનાકારણે છે તેા મારાથી કાઇ દાખ જ નથી બન્યા તે નાહકના આ બિચારા ચીડાય છે, તે એવા ચીડીયા રે! ઉપર યા લાવવી જોએ એવા
For Private And Personal Use Only