________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૩૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
જીવાદિ નવ પદાર્થોરૂપી તત્ત્વ અથવા બ્રહ્મચર્યંની નવ શુદ્ધિ અથવા સમતિના પાંચ લક્ષણા અને ભૂષણારૂપી પુષ્પાપચાર માળા બનાવીને પહેરાવવી.
[
૫
પાંચ આચારની શુદ્ધિ કરવા. અને તેની જ વળી
જ્ઞાનરૂપી દીવે પેટાવવા.
તત્ત્વ નય અને પ્રમાણુની વિચારણારૂપી ઘીથી ભરેલા અને તેમાં લયલીન આત્મારૂપી ધૂપની પરિપાટી (રચવી) ૧૧ ધર્મ ધ્યાનરૂપ અગ્નિયુકત નિદોષતારૂપી નવ અંગે તે અનુભાસ (!) સમજવા. વિધિપૂર્વક ક્રિયાકરવારૂપી સુવાસ-વાસક્ષેપ અથવા તેને સુગંધી મિલને ઉછાળે સમજવા. ૧૨ શુકલધ્યાનના આલબનરૂપી ચામરની શ્રેણી (ઉછાળવી) અને સારા આચાર કરવારૂપ ઓફ મંગળ
(અથવા શુકલ આત્મા) રૂપી છત્ર ધરવાં. આઠ મદસ્થાનેાના ત્યાગ પ્રભુની આગળ આલેખવાં. ૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનાચારાદિ ચાખાના આલેખ (કરવો.) અગૃદ્ધિ ત્રિકસારરૂપી આરતી () (ઉતારવી) કૃત્રિમ ધર્મોના ત્યાગ કરવારૂપી ભ્રુણ ઉત્તારણુ બતાવ્યું છે. ૧૪
અવિધિ અને અધર્મની પ્રરૂપણાથી જે આશાતના થઇ હોય તેને ત્યાગ કરવા. બે વખત આરતી ઉતારવી...વાજિંત્ર (સમજવા) (?) ૧૫
કનર, કુંદેવ, દુગત્વ, દુખ, દુર્ગીત અને દુર્ગામન-દુન જે પ્રથમ કહેવામાં આવ્યું છે. ( ) અથવા અઢી દ્વીપમાં તેને આગળ કરીને (?)—૧૬
—શુદ્ધ ધર્મના જે પ્રભાવ પ્રકટ કરવા અને જે ઉચા પ્રકારના ગુણેાની સમૃદ્ધિ ખાલવવી તેરૂપી મંગળ દીવાઓની દુઃખ અને અંધકાર-અજ્ઞાનને નાશ કરનારી–શ્રેણી કરવી. ૧૭ રજ વગરનું અને મેલ વગરનું–અથવા રજ અને મેલ રહિત થવારૂપી શિયળરૂપી સુગંધિ અને સુખકર (?) ત્રણ કરણની અવંચકતા સમુકિત અને અપુન ધત્વરૂપી ફળ (મળે છે). ૧૮
પુદ્દગલ દ્રવ્યાની પૂરા અનુભવરસથી ભરેલી અનાશંસા (તે પણ ફળ છે) અષ્ટપ્રકારી પૂજા ઇત્યાદિ ભાવાને ઉત્પન્ન કરનારી થાય છે. ૧૯
તે અષ્ટાંગયેાગસાધન કરાવનારી તે આઠ મસ્થાનાને ત્યાગ કરાવવારૂપ થાય છે, દુષ્ટ આ કર્મોના નાશ કરવા માટે આડ માંગલેા આલેખનારાઓને. ૨૦
પૂજા સમાધિ કરનારી થાય છે, આત્મા અને પરના વિવેક કરાવનારી અને દુ:ખને નાશ કરનારી દુષ્ટ આઠ કાંઠે નાશ કરનારી અને સત્ય વાદાને સંપૂણૅ કરનારી થાય છે. ૨૧ કારુણ્ય ઉત્પન્ન કરનારી, પુરૂષાર્થની ઉત્તમ ભાવના ભવાવનારી અનિદ્ભવભાવ પ્રકટ કરનાર ( ! ) પ્રભાવ અને સામર્થ્યની શુદ્ધિ કરનારી છે. ૨૨
કરવાની હોય છે.
તિને ભાવિવશેષ વડે શૈલેશીકરણ સુધી આ પૂજા હ ંમેશ અને શ્રાવકાએ તે મહાકીમતી દ્રભૈ લઇને ભાવપૂર્વક કરવી. ૨૩ ઉત્તમ સ્વભાવવાળી અને દરેક પ્રકારના વિસ્તારવાળી આ જિનપૂજા રૂપી પવનથી ફરકતી ત્રણ ભવનમાં ધ્વજા સમાન છે. ભાવનારૂપ કળશ ઉપર તે હમેશાં જયવંત વર્તા. ૨૪.
(શાસનના) ઉદ્યોત
સમ્યકત્વરૂપી કલ્પવૃક્ષના બીજ તરીકેને પ્રભાવ ધારણ કરતી આ બીજી ચાવીશી શ્રી સિદ્ધસેનદ્વિવારે પૂર્વમાંથી ઉદ્ધૃરી છે. ૨૫
For Private And Personal Use Only