________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક ૧૧]
www.kobatirth.org
શ્રી જિનેન્દ્રપ્રતિમાની રચના
बिम्ब अद्वपकसौ रत्नमयी सोहयी । देवदेवी सर्वे नैन मन મૌઢી ॥ पांचसो धनुष तन पद्मआसन परम् । મત્તિ પાત્રિ પ્રતિમા નવું સુd || ૨૨ || लाल मुख नख नयन श्याम और श्वेत हैं । श्याम रंग भौंह शिरकेशछबि देत हैं ।। वचन बोलत मनोहर्ष कालुषहरं । भवनि बावन्न प्रतिमा नम्रं सुखकरं ॥ १३ ॥
:
નંદીશ્વર દ્વીપપર એક ભુવનમાં ૧૦૮ એ રીતે ખાવન ભુવનમાં રત્નથી શાલતા દેવ દેવીએના નયનમનને લાભાવનારાં ૫૦૦ ધનુષ દેહપ્રમાણે પદ્માસનધારી સુખકર જે જિનબિમ્બ છે તેને નમું છુ. (૧૨) નદીશ્વર દ્વીપના બાવન ભુવનમાં જે પ્રતિમા છે તેઓને મુખ તથા નખ લાલ છે, આંખ કાળી તથા ધાળી છે, ભવર કાળી અને માથાના વાળ કાળા છે તથા જે મનને હર્ષી દેનાર અને પાપને નાશ કરનાર વચન ખેલશે એવી દીસે છે. તે સુખકર દરેક પ્રતિમાને હું નમું છુ. (૧૩).
દિગમ્બરીય ચર્ચાસાગર ચર્ચા ૪૪ પૃ. ૪ર માં લખ્યું છે કે,--
वामे च यक्ष बिभ्राणं, दक्षिणे यक्षमुत्तम् । નવગ્રહામોમાગે, મધ્યે ૧. ક્ષેત્રપાન ॥ यक्षाणां देवतानां च सर्वालंकारभूषितम् । स्वषाहनाबलोपेतं कुर्यात् सर्वागसुंदरम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૧૧ ]
એટલે શ્રીતી કરદેવના પિરકરમાં જમણી તરફ યક્ષ ડાખી તરફ યક્ષિણી નીચે નવગ્રહ અને મધ્યમાં ક્ષેત્રપાળ કરવા. યક્ષ અને દેવાને અલંકાર વાહન વગેરેથી યુક્ત સર્વાંગ સુંદર બનાવવા. દિગમ્બરશાસ્ત્ર જિનપ્રતિમાનું આ વન આપે છે. દિગમ્બરભાઈએ પાતાની ભૂલ થતી હોય તેને સુધારી આ અસલી સ્વરૂપને અપનાવે એ ઇચ્છનીય છે.
૮-અતિમ
જિનપ્રતિમા એ આગમાક્ત આરાધ્ય વસ્તુ છે. સંસ્કૃતન આગમાભ્યાસી અને ભવભીરૂ સ્થાનકમા તથા તેરાપથી સાધુએ પણ જિનપ્રતિમાને આગમપ્રમાણ માને છે.
કદાચ તેના ઉપયોગ વિનય અને આરાધનાના માર્ગોમાં મતભેદ ધરાવે છે કિન્તુ જિનપ્રતિમા છે એમ તેા સ્વીકારે છે જ. કાઇ ચીજ નિરૂપયેગી હાતી જ નથી. જિનપ્રતિમા છે ! તે જિનેશ્વર સમાન આરાધ્ય જ છે. મુમુક્ષ વા તેના દ્વારા આત્મકલ્યાણુ સાથે છે. એ સાધનામાં ઉત્સાહ વધતા રહે એ વાતને લક્ષ્યમાં રાખીને જ પરિકરવિધાનમાં યેાગ્ય પરિવર્તને પણુ ઉચિત માન્યા છે, જે ઉપર બતાવ્યાં છે. દરેકમાં અરિહઁતને જ પ્રધાનતા આપી છે.
For Private And Personal Use Only
નવીન પ્રતિમા ભરાવનાર મુમુક્ષ ઉપરની વાતને ધ્યાનમાં રાખી પરિકરની શુદ્ધ રચના વડે જિનપ્રતિમાનું નિર્માણ કરે, કરાવે અને દ્વારા આત્મકલ્યાણને પ્રાપ્ત કરે એ ચ્છિાપૂર્વક પ્રસ્તુત લેખને સમાપ્ત કરૂ છું.
(સમાપ્ત)