________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૧ ] શ્રી જિનેન્દ્રપ્રતિમાની રચના
[૪૯] #rfજs[[ કાળ સુધ(#) (નિ)ના જ अन्यैश्च०००घ(न्येषां प्रतिमानामेव) मानं तु संग्रहम् ॥४६॥ एवं तु चोत्सवादीनां स्थावरं(र)जङ्गमादिनः(दीनाम्) ॥ इति मानसारे वास्तुशास्त्र प्रतिमाविधानं नाम चतुःषष्टितमोऽध्यायः ॥
| (g. ૨૨): અપરાક્તિ અને માનસાર તે ઉપર પ્રમાણે જિનપ્રતિમાના પરિકરમાં જિનપ્રતિમાની. નીચે ગાદીમાં ધમ ચક્ર સિંહાસન અંગ ગી દિપાલ નવગ્રહ યક્ષ અને યક્ષિણ બતાવે છે. આમાં દિક્પાલો અને ગ્રહે તે ભાગ આદિ પ્રતિમાને સ્થાને છે એ વસ્તુ સમજી શકાય તેવી છે.
. જિનપ્રતિમાના અધિષ્ઠાયંક વિશેષતયા ભૂવનપતિ દે હોય એમ લાગે છે. એવીસ યક્ષ અને યક્ષિણી એ વાસ્તવિક રીતે એ જાતિના જ દેવો છે.
ઉપરનું વર્ણન એ “પંચતીથી” પ્રતિમાનું અસલી સ્વરૂપ છે. આ સિવાય “પાંચપરમેષ્ઠી”નું સ્વરૂપ પણ ઘણું પ્રાચીન છે, એ માનસારના આધારે સ્વીકારવું પડે છે..
હવે આપણે મથુરાવાળી પ્રતિમાઓ તપાસીએ તો ત્યાં B. નં. ૭ B. નં. ૨૨ નં. ૧૫૦૫ વગેરે પ્રતિમાઓમાં સિંહની આકૃતિઓ છે. B. નં. ૨૨માં યક્ષ યક્ષિણની પણુ આકૃતિઓ છે અને છુટક નં. ૧૫૦વાળી પ્રતિમામાં તો બીજી પણ ચાર પદ્માસનવાળી પ્રતિમાઓ છે એટલે આ પ્રતિમા તે સૌથી પ્રાચીન ઉપલબ્ધ પંચતીથી કે પંચપરમેષ્ઠી છે. ૬-પંચતીર્થ વગેરે
- જેમ જિનમંદિરના નિર્માણમાં વિવિધતા છે. જેમકે-એકમાળ, બે માળ, બત્રીશમાળ, ગૂઢમંડપવાળું, રંગમંડપવાળું, એક શિખરી, પંચશિખરી તથા એક જિનાલય, પાંચજિનાલય, ચેવીશજિનાલય, બાવન જિનાલય (બાવનજંજાળી), બહોતેર જિનાલય વગેરે વગેરે તેમ જિનપ્રતિમાની રચના એકરૂપે હોવા છતાં તેના પરિકરમાં વિવિધતા છે. જેમકે–અરિહંત, પંચતીથી, વશવટો, સપ્તતિશતપ, પંચપરમેષ્ઠી, નવપદ, સિદ્ધ વગેરે વગેરે.
* ૧ અરિહંત-આપણે ઉપર જોઈ ગયા કે પ્રથમ જિનપ્રતિમાના પરિકરમાં છત્રધારી ચામરધારી અને આઠ દે હતા. આ પરિકર હોવાના કારણે એ પ્રતિમા અરિહંત તીર્થ કરની મનાય છે. વારતુસાર વગેરે ગ્રંથોમાં જે પરિકરવિધાન છે તે ઉક્ત કથનના વિસ્તારરૂપે છે. તેમાં આઠ પ્રાતિહાર્ય સમોસરણ અને ભાવ તીર્થકરત્વનું સૂચન છે. તેમાં પાંચ પ્રતિમા હોય તે વચમાં ન મૂળનાયક બને પડખે ૨ ખડગાસન કાઉસગ્ગીયા અને તે ઉપર ૨ ધ્યાનસ્થ મૃર્તિ હોય છે. પરિકરની ચારે પ્રતિમાઓ તે કોઈ પણ તીર્થકર કેવળી ભગવાન કે પરમેષ્ઠીની હોય છે,
૨ પંચતીથી—પરિકવાલી અરિહંત પ્રતિમાનું કંઈક પરિવર્તિત વરૂપ તે પંચતીથી કહેવાય છે. જેને આલેખનમાં તીર્થકરભાવનું આંશિક સૂચન હોય છે.
- પંચતીથીમાં વચમાં ધ્યાનસ્થબેઠી જિનપ્રતિમા મૂલનાયક હોય છે. બન્ને બાજૂ ૨ ચામધારી ઇંદ્ર અથવા ૨ ખગાસન કાઉસગીયા અથવા ૨ ખગાસન મૂર્તિ અને પડે ૨ ગ્રામરધારી હોય છે. તેની ઉપર ર ધ્યાનસ્થ પ્રતિમાઓ હેય છે, કઈ કઈમાં ન પણ હોય, મૂળનાયકની ઉપર છત્ર હોય છે, અને નીચે ગાદીમાં નવગ્રહ તથા યક્ષ-ક્ષિણી
For Private And Personal Use Only