SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૫ परात् परमिदंरूपं ध्येयाद्धयेयमिदं परम् । अस्य प्रेरकता दृष्टा चराचरजगत्त्रये दिक्पालेष्वपि सर्वेषु ग्रहेषु निखिलेष्वपि । ब्यातस्सर्वेषु देवेषु इंद्रोद्रेषु सर्वदा इति श्रुत्वा शिषाद गौरी पूजयामास सादरम् । स्मरंती लिंगरूपेण लोकान्ते वासिनं निमम् ब्रह्मा विष्णुस्तथा शको लोकपालास्सदेवताः । निनाचनरता एते मानुषेषु च का कथा जामुद्धयं शिरश्रेष यस्य धृष्ट नमस्यतः । जिमस्य पुरतो देवि स याति परमं पदम् ॥ इति श्री विश्वकर्माविराचिताऽपराजितवास्तुशास्त्रमध्ये सं० १९७१ कार्तिक कृष्ण १३ मन्दवासरे जीर्णपत्रादुद्धरति ૪િ૦ મોજ frષર મણ ઘરના સમાજ વિરાછા. ઉપરના શ્લોકોનું ભાષાંતર એકઠા મેરૂ પર્વતના શિખરને જોઈને પાર્વતીએ શંકર (મહાદેવ) ને પૂછ્યું કે-“હે સ્વામી ! આ કયો પર્વત છે? તેના પર આ મંદિર કાનું છે? તે મંદિરમાં આ કયા દેવ છે? તે દેવના ચરણની સમીપે આ નાયિકા (મુખ્ય દેવી) કોણ છે ? વળી આ ચક્ર દેખાય છે તે શું છે ? તેની પાસે આ મૃગ તથા મૃગલી છે તે કોણ છે ? આ સિંહે કાણુ છે ? આ હાથીઓ કોણ છે ? આ નવ પુરૂષા કેણ છે ? આ યક્ષ તથા યક્ષિણી કોણ છે ? આ ચામરધારીએ કેણ છે? આ (હાથમાં) માળાને ધારણ કરી રહેલા કેણુ છે ? આ હાથી ઉપર ચઢેલા માણસો કોણ છે ? હે મહાદેવ ! આ વીણ તથા વાંસળીને વગાડનારા બે પુરૂષ કેણુ છે? આ દુંદુભીને વગાડનારે કેશુ છે ? આ શંખ વગાડનાર કોણ છે? આ ત્રણ છત્ર દેખાય છે તે શું ? તથા હે પ્રભો ! આ ભામંડળ શું છે ?” . (આ પ્રમાણે પાર્વતીનું વચન સાંભળીને) ઈશ્વર (મહાદેવ) બોલ્યા કે-“હે દેવી મહાગૌરી! સાંભળો :- આ પર્વત કયો છે ? તથા હે દેવી! આ મંદિર નું છે ? એ વગેરે પ્રશ્નો તમે બહુ ઉત્તમ પૂક્યા છે. આ મેરૂ નામને પર્વત છે. તે સુર્વણ તથા રત્નોથી ભૂષિત છે. આ રત્નના તેરણથી ભિત મંદિર સર્વિસ દેવનું છે. તેની મધ્યે આ સાક્ષાત જગતના ઈશ શ્રી સર્વજ્ઞ દેવ વિરાજે છે. તે દેવને તેત્રીસ કરોડ દેવો પણ સેવે છે, તે ઈન્દ્રિયોથી છતાયા નથી, નિરંતર કેવળજ્ઞાને કરીને નિર્મળ છે, તે સંસારરૂપી સાગરના પારને પામીને લોકને છેડે વસે છે. ત્યાં તે દેવ અનંત રૂપવાળા (અનંતા) છે, કષાયથી રહિત છે, તથા અઢાર દેએ તેના ચિત્તમાં રસ્થાન કર્યું નથી. તે દેવ ત્યાં (લેકાંતમાં) લિંગરૂપે જ રહેલા છે, અને આ લેકમાં પુરુષરૂપે રહેલા છે : રાગ દંષથી રહિત એવા તે જ આ પરમ ઈશ્વર છે. તે દેવની સમીપે ગભારામાં રહેલી આ જિનેન્દ્રની આદિ શકિત છે કે જે ધ્યાન સમયે સહજ ઉત્પન્ન થયેલી છે, કુળવતી છે, તેના હાથમાં પદ્મ છે, અને તે વરદાન આપનારી છે. હે દેવી ! આ ધર્મમા પ્રવર્ત. For Private And Personal Use Only
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy