________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४०४]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૫
મથુરાની નં. ૧૫૦૪ નં. ૧૫૦૫ ની પ્રતિમાઓમાં માલા લઈને પૂજા માટે આવતા હેય એવા માલાધારી દેવોની આકૃતિઓ છે. સંભવ છે કે આ આગમત માળાવાળા છત્રધારીની જેમ સુરપુષ્પવૃષ્ટિને સૂચવતા સ્વતંત્ર માલાધારી દેવા હોય. નાદિયા (મારવાડ)ની શ્રી જીવિતસ્વામીની પ્રતિમાના પરિકરમાં પણ આવી ઝુકાવવાળી દેવઆકૃતિઓ છે. ૪-અપરાજિત શિ૯૫ગ્રંથ
આર્યવર્તના પ્રાચીન શિલ્પગ્રંથ વિશ્વકર્મા વિરચિત અપરાજિતવાસ્તુશાસ્ત્રમાં જિનપ્રતિમાના પરિકરનું વર્ણન ભિન્નરૂપે મળે છે. એ મૂળ પાઠ તથા તેને અનુવાદ જૈન ધર્મ પ્રકાશ ના વર્ષ ૩૦ માંના અંક ૧૦ માં છપાયેલ છે, તે તેમાંથી અક્ષરશ: અહીં નીચે આપેલ છે
॥ श्री गणिराजाभ्यां नम : ॥ सुमेरुशिखरं दृष्ट्वा गारी पृच्छति शंकरम् । कोऽयं पर्वत इत्येष कस्येदं मंदिरं प्रभो कोऽयं मध्ये पुनर्देषः पादान्ता का च नायिका । किमिदं चक्रमित्यत्र तदन्ते को मृगो मृगी के वा सिंहा गजा के वा के चामी पुरुषा नव । यक्षो वा यक्षिणी केयं के वा चामरधारकाः के था मालाधरा एते गजारूढाच के नराः । एतापपि महादेव को वीणावंशवादको दुंदुभेदकः को वा को वायं शंखवादकः। छत्रत्रयमिदं किं वा किंवा भामंडलं प्रभो
ईश्वर उवाच श्रृणु देवि महागौरि यत्त्वया पृष्टमुत्तमम् । कोऽयं पर्वतमित्येष कस्येदं मंदिरं प्रभो पर्वतो मेरुरित्येष स्वर्णरत्नविभूषितः । सर्वज्ञमंदिरं चैतद्रत्नतोरणमंडितम् अयं मध्ये पुनस्साक्षात् सर्वज्ञो जगदीश्वरः । जयखिंशत्कोटिसंख्या यं सेवंते सुरा अपि इंद्रियैर्न जितो नित्यं केवलज्ञाननिर्मलः । पारंगतो भवाम्भोधेर्यो लोकांते घसत्यलम् . अनंतरूपो यस्तत्र कषायैः परिवर्जितः । यस्य चित्ते कृतस्थाना दोषा अष्टादशापि न ॥१०॥ लिंगरूपेण यस्तत्र पुंरूपेणात्र वर्तते । रागद्वेषव्यतिक्रांतः स एष परमेश्वरः आदिशक्तिर्जिनेंद्रस्य आसने गर्भसंस्थिता । सहजा कुलना ध्याने पनहस्ता परप्रदा ॥१२॥
For Private And Personal Use Only