________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૧]
નિવવાદ
[322]
આંખથી દેખી શકાય તેવા છે તે સ્પર્શેન્દ્રિયથી જાણી શકાય તેવા હાય કે તેવા પુડ્લામાં પ્રક્ટ ાણી શકાય તેવી રીતે રહે છે. પ્રકાશ તે વાયુમાં વજન હેાવા છતાં પ્રકટ સ્પ અને પ્રકટ રૂપ નહિ હેાવાને કારણે તેમાં વજન વ્યક્ત જણાતું નથી.
આત્મા અને પુદ્ગલ બન્ને પરસ્પર અત્યન્ત વિરુદ્ધ પદાર્થ છે. પુદ્દગલ જડ છે જ્યારે આત્મા ચેતન છે, આત્માને એક પણ ગુણ પુદ્ગલમાં રહેતા નથી. તેમ પુદ્દગલને એક પણ ગુણ આત્મામાં રહેતા નથી. તેથી આત્મામાં વજન પણુ નથી. જો કે સાંસારિક આત્માએ સદૈવ કર્મ અને તેજના પુદ્દગલેાથી યુક્ત જ હોય છે તે પણ કના પુદ્ગલા વજન વગરના તે તેજના પુદ્દગલેામાં અવ્યક્ત વજન છે તેથી સજીવ શરીરનું અને મૃત શરીરનું વજન એક સરખુ જ થાય ને તેમાં ફેર પડે નિહ. પણ આત્મા તા છે જ. (૪) છિદ્ર સિવાય પેટીમાંથી આત્મા ચાલ્યા ગયા. માટે નથી તે મિથ્યારાજન! આત્મા નથી' તેની સાબિતિમાં તમે કહ્યું કે ફરી એક ચારને મે વજ્રમય પેટીમાં પૂરાવ્યે હતા ને તે પૈકી સજ્જડ બંધ કરી હતી..... જો તે પેટીમાંથી આત્મા બહાર નિકળી ગયેા હાય તા તે પેટી તૂટી જવી જોઇએ અથવા જ્યાંથી તે ગયે। હાય ત્યાં તેનુ છિદ્ર જોઇએ. પરંતુ પેટીમાં તેવું કંઇ થયું ન હતુ માટે મેં નિશ્ચય કર્યો કે આત્મા નામની કોઇ પણ વસ્તુ નથી” પરન્તુ હે રાજન્ ! જગતમાં દરેક પદાર્થો એક જ સ્વભાવના નથી હાતા. પદાર્થાના સ્વભાવ જુદા જુદા હૈાય છે. કેટલાક પદાર્થો એવા સ્વભાવના હોય છે કે તે છિદ્ર માર્ગો કે દ્વાર સિવાય કાઇ પણ સ્થળે આવ-જા કરી શકે છે. નિ`ળ કાચમાંથી પ્રકાશનાં કિરણા આવજા કરે છે, પણ કાચમાં છિદ્ર કે દ્વાર હેતું નથી. ચાર તરફથી બધ, જેમાં વાયુ પણ ન જઇ શકે તેવી મેાટી પેટીમાં શંખ વગેરે વગાડવામાં આવે છે ત્યારે તેને શબ્દ બહાર સંભળાય છે તેથી પેટીમાં છિદ્ર થાય છે કે તૂટી જાય છે એવુ કંઇ નથી.
પ્રકટ સ્પર્શીવાળા પદાર્થો પ્રકટ સ્પર્શીવાળા પદાર્થાને આવજા કરવામાં ઘણુ ખર્ શકાણ કરે છે. તે સિવાયના પદાર્થ દરેક સ્થળે જઇ શકે છે. જ્યારે આત્મા તદ્દન સ્પ વગરના છે, તે તે છિદ્ર કે દ્વાર વગર આવે જાય તેમાં શું આશ્રય ? એક પેટીમાંથી છિદ્ર કે દ્વાર વગર આત્મા ચાલ્યે નય તેમાં તે શું પણ આત્મા પાણી કે પત્થર લહૂ કે વજ્ર વન કે પર્વત નગર કે સાગર આકાશ કે પાતાળ કાઇ પણ સ્થળે અવ્યાહત ગતિએ શકાયા સિવાય આવ જા કરી શકે છે, માટે હે રાજન ! આત્મા છે.
(૫) ખેલવા ચાલવા વગેરે શક્તિના નિર્વાહે આત્માની જરૂર નથી. એ અસિદ્ધ—હે નૃપ ? જેમ માદક પદાર્થા ના મળવાથી તેમાં માદક શક્તિ ઉત્પન્ન થાય છે. તેમ પંચ ભૂતના મળવાથી મેલવા ચાલવા વગેરેની શકિત ઉત્પન્ન થાય છે. તે જગતના તમામ વ્યવહારને નિર્વાહ થાય છે. માટે આત્મા માનવાની આવશ્યકતા નથી. એમ તું જે કહે છે તે ડીક નથી.
અમુક અમુક જાતના પુદ્દગલાના મળવાથી મેલવા ચાલવા વગેરેની શક્તિ થાય છે તે ઠીક છે. એકેન્દ્રિય જીવો જેવા કે ઝાડ, પાન, ફળ, ફુલ, પાણી, પત્થર વગેરે અમુક પુદ્દગલા નહિ મળવાને કારણે ખેલી ચાલી શકતા નથી. એ ઇન્દ્રિય જીવા શંખ, કાડા, જ અળસીયા વગેરે સુંઘવાની શક્તિવાળા પુદ્દગલા નહિ મળવાથી સૂંઘી શકતા નથી. તેન્દ્રિય જીવા કીડી, મંકેાડી, ઇયળ, કુથુ વગેરેને દેખવાની શક્તિના પુદ્ગલા ન મળવાથી તે દેખી શકતા નથી. ચઉરિન્દ્રિય જીવે માખી ભમરી ભમરા વીછી તીડ વગેરે રૃખી
For Private And Personal Use Only