________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૧૧ ]
શ્રી કાવી તીના લેખા
[ ૩૯૫ ]
આ સબંધે આપણે સ. ૧૬૫૬ના વૈશાખમાં શ્રી વિજયસેનસૂરિ ક્યાં બિરાજતા હતા તે જોઇએ. વિજયપ્રશસ્તિમાં જણાવેલું છે કેઃ-‘ખંભાતમાં સ. ૧૯૫૬ વૈશાખ શુકલ ૪ સામવારે શ્રીવિદ્યાવિજ્યને ‘સૂરિ’ પદ અર્પણ કરવામાં આવ્યું ને તે નવા સૂરનું નામ શ્રી વિજયદેવસૂરિ રાખ્યું. તેને ઉત્સવ ત્યાંના શ્રીમલ્લ નામના શ્રાવકે ધણું દ્રવ્ય ખચી કર્યો. તે ઉત્સવ સમાપ્ત થતાં મુનિ મેવિજયને ઉપાધ્યાય પદ આપ્યુ. તે બાદ સપ્તમીને દિને જ કીકા ઠકકુરે પેાતાને ત્યાં પ્રભુપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. ( સ ૧૭ શ્લા. ૬ ) આ પ્રતિષ્ઠા કરવાને દિન સ. ૧૬૫૬ ના વૈશાખ શુદ છ (કે જે દિને આદિનાથ ધર્મનાથ પરિકરની પ્રતિષ્ઠા થયાના લેખ ઉપર આપ્યા છે) હાવા જોઇએ એ નીચેના ઠકકર કાક્રુના ધાતુપ્રતિમા લેખ પરની મિતિ પરથી જણાય છે:
પાદુકા તે
सं. १६५६ अलाई ४५ वर्षे वैशाख सित ७ बुधे स्तंभतीथ वास्तव्य સુરાાલા મોજ્ઞાતીય ૧૦ (? ૩૦) શીશાથેન મા થના પુત્ર ૧૦ ( ૩.) काला ठ० लालजी ठ० हीरजी प्रमुख परिवारयुतेन श्री नमिनाथबिंबं स्वयं प्रणामकारापणपूर्व का० प्र० च भट्टारक श्रीहीर विजयसूरि पट्टालंकार कोटीर हीर श्री तपागच्छाधिराज भट्टारक विजयसेनस्ररिभिः ॥
આ લેખમાં બતાવેલ ૮૦ કીકા તે જ વિજયપ્રશસ્તિના હૅકકર કાકા. અને તે પેતે વીસા મેા વિણક જ્ઞાતિના કકર, આડકવાળા હતા તે તેમાં તેની પત્ની અને ત્રણ પુત્રનાં નામ પણ છે. ( જી. ર્ ન. ૫૭૭ )
૩૫
આ જ દિવસે મેઢ જ્ઞાતિની કાન્હબાએ પાર્શ્વનાથ બિબ અને વ॰ (ł૦) કાલાની ( ઉપરના કીકાના પુત્ર કાલા હશે ) ભાર્યા લાલબાઇએ શાંતિનાથબ બની ધાતુપ્રતિમા વિજયસેનસૂરિ પાસે પ્રતિષ્ઠિત કરાવી છે તે બાબતના લેખ જુએ ( યુ. ૨ ન. ને ૧૧૦૪ ) એટલે આ દિવસે પાતે સ્ત’ભતીર્થ-ખભાતમાં જ હાઈ ત્યાં જ ઉપરની ત્રણ ધાતુ પ્રતિમા તેમજ કાવીનાં આદિનાથ પાદુકા અને ધર્મનાથ પરિકરની પ્રતિષ્ઠા ઉકત શ્રીએ કરેલી જણાય છે.
આચા
*
પર
ચેાથુ · ઐતિહાસિક પ્રવાઢ' મુનિશ્રી સુશીલવજયે પૃ. ૫૪૫ અને ૫૪૬ આપેલ છે. તે ઉકત દીવિજયકૃત સ્તવનને સાર છે. સાસુ અને વહુની જે શાબ્દિક ઝગડાની વાત મૂકેલી છે તે વસ્તુઃત યથાસ્થિત જણાતી નથી, પણ લેાકની દંતકથા કવિ દીવિજયજીએ જણાવેલી લાગે છે. પ્રથમ પ્રાસાદ સ. ૧૬૪૯ માગશર સુદ ૧૩ સામે તે બીજો સ. ૧૬૫૪ શ્રાવણ વદી ૯ શનિએ તૈયાર થયા એટલે એ બે વચ્ચે પાંચ વર્ષાંતે સાત આઠ માસનુ અંતર છે, એટલે પ્રથમના પછી ખીજાનું ખાત મુર્તં નંખાઈ ખીજાને બંધાયે પાંચ વર્ષ થી અધિક લાગ્યા હાય અને એક બાવનજિનાલય મંદિર હાવા છતાં તેની પાસે બીજું ભવ્ય મંદિર પિતાના એક પુત્રે શા માટે કરાવ્યું હશે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે તેને ઉત્તર મેળવવાનું કંઇ લિખિત કે ઉત્કીર્ણ સાધન નથી, તે
આ દંતકથા તેને ઉત્તર ડીક આપી શકે છે ! બીજી બાજુ કુંવરજીની પત્નીનું નામ તેજલદે હતું અને તેને કાહાનજી નામે પુત્ર થયેા હતેા, એ મૂલનાયક શ્રી ધર્મનાથના બિંબના પ્રતિષ્ઠાલેખ પરથી ચોકકસ છે.
For Private And Personal Use Only