________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૧૧]
શ્રી કાવી તીના લેખે
[ ૩૯૧ ]
હવે આપણે અને પ્રાસાદની ધાતુ પ્રતિમાઓ પરના લેખ વર્ષાનુક્રમે મૂકીએ:[] #. ૨૦ હૈ. યદ્દિ બ્વે છે. ધનપાલ મા. ચૈત્ર (?) પુત્ર पादाकेन पितुश्रेयसे श्री शांतिनाथर्बिवं कारितं प्र. श्री नन्नस्ररिभिः क. ग. ( એટલે કવલા ગચ્છે)
[२] संवत १५३१ वर्ष माह वदि ८ सोमे प्रागवाट ज्ञातीय सं. मेरा भा. गोरी सुत भोजाकेन भा. चांद सुत रांडादि कुटंबयुतेन स्वश्रेयसे श्री शांतिनाथविं कारितं प्रतिष्ठितं श्री तपागच्छे श्री लक्ष्मीसागरसूरि शिष्य श्री સૌમન, મૂિિમઃ
[३] संवत १५३५ माघ सुदि ९ सोमे प्राग्वाट ज्ञातीय । सं. रामा भा. हेमाइ नाम्ना पंचम्युद्यापने प्रतिमापंचकं कारापितं श्री आदिनाथर्बिवं प्रतिष्ठितं શ્રી ૩ચત્તાગવ્રુત્તિમિ: -। ( ૫'ચતીર્થી )
[४] सं. १५४१ वर्षे वैशाख वदि ५ गुरौ गंधार वास्तव्य श्री श्रीमाल ज्ञातीय थे. हेमा भा. पकू सु. पासवीर सववीरभ्यां भा. मणकाइ सु. वर्द्धमानादिकुटुंबयुताभ्यां स्वश्रेयसे श्री श्रेयांसबिंबं का. प्र. श्री वृद्धतपापक्षे भी ज्ञानसागरस्ररिपट्टे श्री उदयसागरसूरिभिः
[५] संवत् १५४३ वर्षे वैशाख वदि बायडज्ञातीय मं. गणीया भा. अकू सुता शाणी नाम्न्या स्वश्रेयसे स्वसरकुले भ. . घूघा श्री आदिनाथविवं कारितं आगमगच्छे श्री अमररत्नसूरीणामुपदेशात प्रतिष्ठितं च देकावोडा वास्तव्य श्री
એક ધાતુના સિદ્ધચક્ર પર નીચેને લેખ :
संवत् १५४८ व वैशाष शु. सांपलाग्रामे | श्री संघश्रेयसे
ઉક્ત શ્રી ઋષભદેવ અને શ્રી ધર્માંનાથના અને પ્રાસાદોની લેખપ્રશસ્તિ પરથી તે બંધાવનાર તરીકે પોતાના ત્રણ પુત્ર નામે કુંવરજી, ધર્મદાસ અને વીરદાસ સહિત બાટ્ટુએ, અને કુંવરજી એકલા એમ છે. પહેલા પ્રાસાદના લેખમાં બઝુઆની બે પત્ની નામે પાપી અને હીરા એમ બે પત્નીઓ હતી અને પાપટીથી કુંવરજી અને હીરાથી ધર્માંદાસ અને વીરદાસ એ નામના પુત્રા થયા હતા એમ જણાવેલું છે; પણ કુંવરજીને વીરાંબાઇ નામની સ્ત્રી હતી એવું કયાંય જણાવ્યું નથી, તા પછી ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’માંના લેખના લેખક મુનિરાજશ્રી સુશીલવિજયજી એ નામ કૌંસમાં મૂકી કયાંથી પ્રાપ્ત કરે છે
'
એ જણાવતા નથી; તેમણે ‘શ્રી દીપવિજયજી કવિરાજે આ શ્રી ઋષભદેવ તથા ધર્માંનાથના સ્તવનની ઢાલ વિ, સ. ૧૮૮૬માં બનાવી છે. એ છપાયેલી છે કે નહી તે મારા ધ્યાનમાં નથી, ' એમ જણાવ્યું છૅ પણ તે તેમણે જોયું લાગે છે એની ખાત્રી થાય છે. અને તેમાં કુંવરજીની વહુ ધીરાંબાઇ હતી અને તે વીરાં અને તેની સાસુ હીરાંને શબ્દબડા થતાં આ બન્ને પ્રાસાદની ઉત્પત્તિ થઇ તે વાત આપેલી ‰ તે પરથી સાસુવહુનાં મિંદ એવુ આખા લેખને નામ આપ્યું છે. તે સ્તવન પૃ. ૧-૧થી ૧૭૯માં પ્રાચીન તી માલામાં છપાયેલ છૅ, તેની રચના સ. ૧૮૮૬માં આપેલ છે.
અને તે સ્તવનના કર્તા
For Private And Personal Use Only