SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૯૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વ ય દીપવિજયના હસ્તાક્ષરમાં જ લખેલી પ્રત પરથી મેં કરેલી નકલ નીચે આપુ છું તે પરથી જણાશે કે તે સ્તવન સ. ૧૮૮૮માં રચેલ છે. તે સ્તવનમાં કેટલીક દેખાતી સ્ખલના વગેરે પછી જોઈશું. કવિ દીપવિજયકૃત શ્રી કાવીતીથૅ સાસૂ-વહુકારાપિત પ્રાસાદે ઋષભ- ધર્મનાથ સ્તવન કમાયા. ( અવિનાશીની સેજડીઇ રંગ લાગે માહરી સજનીએ દેશી ) ઋષભ જિષ્ણુદ ને ધરમ પ્રભુના, પ્રેમે પ્રણમી પાય જી; કાવી તીરથાહે બિરાજે, જગજીવન જિનરાય. સાંભલ સજની ૧ સાસૢ વહુઈ વાદવિવાદે, દેવલ શિખર મનાયા જી; તેહેની ઉતપત સઘલી વરણું, જે જસ સુકૃત કમાય. ગુજર દેસે શ્રી વડનગરે, નાગર નાત સવાઇ જી; ભદ્ર સિઆણા ગેાત્ર જેહનું, શ્રાવક ધરમ વડાઈ. નાગર વણુક અને લઘુ શાખા, ભાષા મધુરી વાંણી જી; દેપાલ ગાંધી ધરમ ધુરંધર, જીવ દયા ગુણુ ખાંણી. સકલ કુટંબ સહુ પિરવારે, ખભાત નગરે આયા જી; વજ કરતાં પુન્ય પસાઈ, કાટી દ્રવ્ય તેહના સુત એક અણુઓ ગાંધી, તે પણ પુન્યવિશાલ જી; તસ સુત લાડકા ગાંધી ગીરૂ, જીવ યાપ્રતિપાલ. તેહની ધરમ વહુ કૂખેથી, દો સુત છે વડભાગી જી; માડુએ ગાંધી તે ગ`ગાધર, જિનગુણુના બેઠુરાગી. દીર્ષાવજય વિરાજ સદાઈ, જેહને પુન્ય સખાઇ છે; ચઢતા ભાવ સદા સુખદાઈ, પુર્વ સુકૃત કમાઈ. ( ઢાલ ૧-આદિ જિજ્ઞેસર વિનતિ હમારી એ દેશી ) માડુઆ ગાંધીને છે દાય ઘરણી, પાપટી વહુ હીરાંબાઇ ૨; હીરામાઈને પુજ્ય સ ંજોગે, તીન પુત્ર સુખદાઇ રે. જુએ એહ પુન્ય તણી સહુ લીલા. ૧ પેહલા ગાંધી કુંઅરજી બીજો, ધરમદાસ ને સુવીર રે; અરજી બાંધીને છે એક ઘરણી, વીરાંબાઇ ગુણધીર ૨. જુએ. ૨ માત પિતા સુત વહુઅર વીરાં, સાથે ધરમના કાંમ રે; પેાસા પંડિકમાં જિનભક્તિ, લેાકેાત્તર વિસરામ ૨. જુઓ. ૩ એક દિન સલ કુટુંબ મલીને, સુકૃત અનેાથ ભાવે ૨; કાથી સેહેર અનેાપમ ભૂમી, દેખી પ્રાસાદ અનાવે રે. જુએ. ૪ ૧ કવિએ આ સુધારી મૂકયું છે, For Private And Personal Use Only સાં. ર સાં. ૩ સાં. ૪ સાં. પ સાં. ૭ સાં. ૭ સ. ૮
SR No.521559
Book TitleJain Satyaprakash 1940 07 SrNo 60
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy