________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૮૮ ]
શ્રી જૈન સત્ય પ્રકારા
[ વર્ષ પ
અ:-જી શી એવા સચારાની નીચે તીક્ષ્ણ અણીવાલા ધાસના કઠોર ૫થી ઉત્પન્ન થતા કલેશને સહન કરવા તે તૃણ સ્પર્શ પરીસહ કહેવાય. આ વેદનીયેાધ્ય પ્રયુકત હાવાથી સર્વ ગુણસ્થાનકમાં હોઈ શકે છે. મલ પરિહતુ લક્ષણ આ પ્રમાણે છે— शरीरनिष्ठमलापनयनानभिलाषा मलपरीषहः । वेदनीयक्षयोपशमजन्या एते ।
અથ—શરીરના પરસેવાથી ઉત્પન્ન થયેલ જે મેલ તે ગ્રીષ્મ ઋતુથી પીગલતાં દુર્ગંધ કરનાર તથા ઉદ્વેગ કરનાર થાય છે તેને દૂર કરવાને માટે કાઇ પણુ વખતે નાનાદિની અભિલાષા ન કરવી જોઇએ, અર્થાત્ શરીર ઉપર રહેલા મેલને દૂર કરવાની અનિચ્છાએ મલ પરીસહુ જતાય છે. વનીયના ક્ષયે પશમચી એ પેદા થાય છે અર્થાત્ મલનું દુ:ખ તે દનીચેાય છે અને તેને જય ચારિત્રાવરણીયના ક્ષર્યાપશમથી છે. આ ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. હવે સત્કાર પરીસંહનું સ્વરૂપ દર્શાવ છે, भक्तजनानुष्ठितातिसत्कारेऽपि गर्नपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयं च चारित्रमोहनीयक्षयोपशमजन्यः 1
અર્થ :-ભકતજના વડે ભેાજન, પાણી, વસ્ત્ર, પાત્ર આદિથી કરાએલ સત્કારા તથા સદ્દભૂત ગુણાના કાન, વંદન, અભ્યુત્થાન, આસનપ્રદાન આદિ વ્યવહારા જોઈ જુલાઈ ન જતાં સમભાવમાં રહેવું, સત્કાર ન કરે તેા ખેદ ન કરવા આનુ નામ સત્કાર પરીસંહ કહેવાય છે. એકલુ ગર્વપાક ખુવર્ષ એટલું જ સત્કાર પરીસહુનું લક્ષણ ખાંધીએ તે પ્રજ્ઞા પરીસમાં ચાલ્યું જાય માટે મનનાનુ વ્રુત તિલદ્દાપિ એ વિશેષણ આપ્યું છે. ચિરત્રમાહનીયથી સત્કારમાં ગ ઉત્પન્ન થાય છે અને તેના ક્ષયાપશમથી તેને વિજય થાય છે એટલે આ નવમા ગુણસ્થાનક સુધી હોઇ શકે. પ્રજ્ઞાપરીસહનું સ્વરૂપ બતાવે છે.
बुद्धिकुशलत्वेऽपि मानापरिग्रहः प्रज्ञापरीषहः। ज्ञानावरणक्षयोपशमजन्यः । અઃ—બુદ્ધિનું કુશલખ્યું હોવા છતાંય માન ધારણ ન કરવુ તેનુ નામ પ્રજ્ઞાપરીસદ્ધ કહેવાય. યુધિરુગુરુત્વ એ વિશેષણુ આપવામાં ન આવે તા લક્ષણ સત્કારમાં ચાલ્યું જાય માટે તે વિશેષણુ મૂકયું છે. આ જ્ઞાનાવરણીયના ક્ષયે પશમથી હાય છે. એટલે તે બારમા ગુણસ્થાનક સુધી હેાઇ શકે. હવે અજ્ઞાન પરીસહુ બતાવે છે–
बुद्धिशुन्यत्वेऽप्यखिन्नत्वमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः ।
અર્થ: બુદ્ધિ ન હેાવા છતાંય ખેદ ન કરવો તેનું નામ અજ્ઞાન પરીસહ કહેવાય. દ્વાદશાંગીનુ સંપૂર્ણ જ્ઞાન તે બુદ્ધિ કહેવાય. તેને મેળવવાના ઉદ્યમ જારી રાખતાં તે ન મલે તે ખેદ ન કરે તેા જ અજ્ઞાનને વિજય થઇ શકે છે. જ્ઞાનવરણીય કર્મના ઉદયથી મારી આ દશા થઇ છે, સ્વકૃત કર્મ ને ભાગવ્યા પછી અથવા તપ આદિથી દૂર કરવાથી જરૂર હું તે જ્ઞાનને પામી શકીશ એવી ભાવના આ પરીસહના વિજયમાં સહકારીણી અને છે. આ પરીસહુ બારમા ગુણસ્થાનક સુધી હેાઈ શકે છે. હવે સમ્યકત્વ પરીસહને દર્શાવે છે.
इतरदर्शनचमत्कारदर्शनेऽपि स्वदेवतासान्निध्याभावे जैनधर्मश्रद्धातोऽविचलनं सम्यक्त्वपरीषहः । दर्शनमोहनीयक्षय-क्षयोपशमजभ्योऽयम ।
અર્થ-ખીજા દઈનેાના ચમત્કાર દેખવા છતાં અને પેાતાના દેવાના સાનિધ્યને અભાવ હોવા છતાં સમ્યકત્વથી ચલાયમાન ન થવું એનુ નામ સમ્યકત્વ પરીસહ કહેવાય. અને આ દ નમે હનીયના ક્ષયે પામથી જન્ય હેાવાથી નવમા ગુણુસ્થાનક સુધી હેાઈ શકે છે. (અપૂર્ણ)
For Private And Personal Use Only