SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦] શ્રી જૈનશાસને ઉપદેશેલા સાધનાના માર્ગ [ ૩૪૭ ] ખીન કેટલાક જીવા પાંચ ઇન્દ્રિયાના વિવિષથી હંમેશાં મેાહિત મનવાળા રહે છે, ભાવશત્રુ સમાન દૈન્દ્રિયાને અનુકૂળ વિચામાં જ પ્રવર્તનારા હોય છે. પરમાર્થના માર્ગથી અજાણ તથા સુંદરાસુંદર વસ્તુમાં અનિશ્ચિત મતિવાળા હોય છે. તથા મધ્યમ લેશ્યાવાળા રાજસી સ્વભાવના હાય છે, તે કામકથામાં જ આનંદ માને છે કે જે કામકથા પંડિત જનાને મન હસનીય છૅ, કરનાર કે સાંભળનારની માત્ર વિડમ્બના જ કરાવનાર છે તથા આ ભવ અને પરભવના દુઃખાને જ માત્ર વધારનાર છે. એ કામકથામાં આસકત થયેલા આત્માઓને પણ ધર્મકથા ગમતી નથી. ધર્મ કથા તેને જ પસંદ આવે છે કે જેએ જન્મ, જરા, મરણનાં દુઃખાથી ઉમિ થયેલા હાય છે, જન્માંતરની કુશલાકુશલતાના વિચાર કરનારા હાય છે, કામભોગાથી વિરક્ત થયેલા હાય છે, પાપલેપથી મુક્તપ્રાયઃ બનેલા હાય છે તથા પરમપદના સ્વરૂપને સારીપેઠે સમજનારા હોય છે. એવા સાત્ત્વિક મનોવૃત્તિવાળા શુભ લેશ્યાએાને ધારણ કરનારા આસનમુક્તિગામી ઉત્તમ પુરૂષ! જ સ્વર્ગાપવર્ગ ઉપર સમારેાહણ કરવા માટે નિઃશ્રેણિતુલ્ય, પંડિત પુરૂષાવર્ડ પ્રાંસનીય અને મહાપુરૂષો વડે આસેવિત સર્વ કથામાં સુંદર એવી ધ કથાને વિષે અનુરક્ત બને છે. ઉપદેશ કરવા યાગ્ય પુરૂષા ઉત્તમ સિવાય અન્ય પુરૂષાને ધર્મકથા પ્રત્યે અનુરાગ પણ ઉત્પન્ન ચ શકતા નથી તે પછી ધપુરૂષા પ્રત્યે ઉત્સાહ તેા કયાંથી જ પ્રગટી શકે ? તે પણ અર્થ અને કામ પુરૂષાર્થની નિઃસારતા અને હેયતા જેમ જેમ આત્માને સમજાવતી જાય છે તેમ તેમ ધપુરૂષા પ્રત્યે તેની મતિ ઉલ્લસિત થતી જાય છે. એ કારણે શ્રી જૈન શાસન સૌથી પ્રથમ ભાવા અ અને કામ પુરૂષાર્થની અસારતા સમજાવવા પ્રયત્ન કરે છે. જ્યારે પરમાર્થને નહિ પામેલા અન્ય દર્શને ચારે પુરૂષાર્થાને ઉપાદેય કાટિમાં મુકી અર્થ અને કામ પુરૂષાર્થની પણ જરૂરિયાત સાબીત કરવા પ્રયાસ કરે છે. જેની જરૂરિયાત જીવાને સ્વભાવથી જ સમજાયેલી છે અને જેના પરિણામે જ જીવા અનેક પ્રકારની આપત્તિઓના અધિકને અધિક ભાગ થાય છે, તેના પ્રત્યેના જ વાને અનુરાગ વધે એવી જાતિને ઉપદેશ આપવે, એ થાળુ ઉપદેશકાનું કર્તવ્ય નથી જ. તેવી દ્રવ્ય શ્યાને આધીન થઈને જેએ પ્રત્યે દુશ્ય કરે છે તેવા આત્માએ ધર્મોપદેશક બનવાને લાયક નથી. દ્રવ્યયા પણ ભાવ યા ગર્ભિત ઢાય અને સમ્યગ્નાનમાંથી જન્મેલી હેાય તે જ પ્રશ'સનીય ગણાય છે. અન્યયા સંસાર મેાચક મિથ્યાષ્ટિએની ભાવયા શૂન્ય દ્રવ્ય વ્યા પણ પ્રશસાને પાત્ર થવી જોઇએ. પરન્તુ દુ:ખી જીવાને સુખી કરવા માટે મારી નાંખવા જેવી અધમ મનેત્તિ પેદા કરાવનાર અજ્ઞાન અને મિથ્યા દૃષ્ટિ આત્માએની દ્રવ્ય યાને પરમાના માર્ગોમાં લેશ પણ ઉત્તેજન આપવામાં નથી આવ્યું, એ જગવિદિત છે. અર્થકામની નિઃસારતાનું ભાન એ વેાના અર્થકામના અનુરાગરૂપી વિષને નાશ કરનાર છે અને એ રીતે નિર્વિષ થયેલા પુરૂષાને અવસ્થા વિશેષ સેવવા પડતા અર્થકામ પુરૂષાર્થ કવચિત્ દુર્ગતિદા બનતા નથી. પરન્તુ અકામના અનુરાગ રૂપી વિથી ભરેલા આત્માઓને એ પુરૂષાની સાધના કરવાને ઉપદેશ મેાહના નશામાં ચકન્નુર બનાવી આત્મભાન ભૂલાવનારા જ થાય. અકામ જીવને કાંઈ પણ For Private And Personal Use Only
SR No.521558
Book TitleJain Satyaprakash 1940 06 SrNo 59
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy