SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૯૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ સંસારમાં દોલતમંદ ગણાતા એ એ મહાત્માએ આગળ વધી ગયા હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૫ આત્મઋદ્ધિમાં પણ ઉગ્ર ત્યાગ, આકરી તપસ્યા અને પાવિહારે એ કાયાની થાય તેટલી કસોટી કરી પણ આત્મશુદ્ધિની ભાવનાના બળે એ કસેાટી પાર કરી હતી. [3] મધ્યાહ્નના સૂર્યનાં કિરણેા રાજગૃહીના માર્ગને ધખાવી રહ્યા હતા. ઊંચે સૂર્યની ગરમી અને નીચે બળબળતી ધરતી! ચારે તરફ ગરમીનું સામ્રાજ્ય ફેલાતું હતું! રાજગૃહીના રાજમાર્ગ વેરાન જેવા લાગતા હતા ! સા કેાઈ વિશ્રાંન્તિમાં પડયા હતા. આ રાજમાર્ગ ઉપર અત્યારે બે ભિક્ષુએ ચાલ્યા જતા હતાં. ઊઘાડુ માથું અને અડવાના પગ, ધામધીખતી ધરતી અને અગ્નિ વરસાવતા સૂરજ ! કેવા અજબ મેળ ! પણ એ ભિક્ષુઓને એની કશી પીડા ન હતી ! એ તા પેાતાના માર્ગે ચાલ્યા જતા હતા ! એ હતા ધનશા અને શાળીભદ્ર મુનિ ! બાર બાર વર્ષ લગી તપશ્ચરણ કર્યા પછી તેએ પ્રભુ મહાવીર પાસે આજે રાજગૃહીમાં આવ્યા હતા. આજે તેમને મહિનાના પાવાસનુ પારણું હતું. પરમાત્મા મહાવીરદેવે શાળીભદ્ર સુનિને કહ્યુ હતું: “ મહાનુભાવ, આજે તમારૂ પારણું તમારી માતાએ વહેારાવેલ વસ્તુથી થશે ! ’ અને એથી પેાતાના અપજ્ઞાનથી એ વચનનું રહસ્ય ન સમજી શકવાથી હું અને મુનિએ શાળીભદ્ર મુનિના ઘર તરક ભામાતા પાસેથી ભિક્ષા લેવા જઇ રહ્યા હતા. રાજગૃહીના શાંત માર્ગેથી તેઓ આગળ વધ્યા ! કાઈ કાઇ આવા મધ્યાહ્ને ક્રૂરતા આ ભિક્ષુએ તરફ જોઈ રહેતું અને તેના મનમાં કંઈકઇ લાગણીઓ જાગી ઉતી. ત્યાગ અને સંયમ તેા વગર મેલ્યા જ બીજાને જગલ છે! મુનિએને તે શરીરને તેનુ ભાડું ચૂકવીને ફ્રી આત્મામાં લિન થઈ જવું હતું. એટલે તેઓ સીધા ભદ્રામાતાના આવાકે પહેાંચ્યા અને પેાતાની સાધુમર્યાદાને છાજે તે રીતે ત્યાં જઇને ઉભા રહ્યા! પણ સમય મધ્યાહ્ન હતા એટલે સૈ જમી પરવારી જંપી ગયા હતા, એટલે તેમને કેઈએ ન જોયા! For Private And Personal Use Only ભિક્ષુએ ક્ષણભર ઊભા રહ્યા, ચારે તરફ જોયું અને કાઇ નજરે ન પડતાં પોતાની સંયમમર્યાદાનું સ્મરણુ કરી ભિક્ષા મેળવ્યા વગર જ પાછા ફર્યો. જે ઘરમાં તેમણે રાજવૈભવને પણુ મ્હાત કરે તેવા વૈભવા માણ્યા હતા,
SR No.521556
Book TitleJain Satyaprakash 1940 04 SrNo 57
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy